SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ १४९८ ☼ सम्मतितर्कवृत्त्यनुसारेण मोक्षस्वरूपोपदर्शनम् १०/११ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - कालस्य जीवाजीवपर्यायात्मकतां बुद्ध्वा स्वपर्यायात्मकं स्वकालं विशोधयितुम्, अनुकूलयितुं परिपक्तुञ्च ज्ञानदशा आविर्भावनीया, स्वकीयज्ञानादिपर्यायनिर्मलीकरणे सदा तत्परता विधेया, अन्यथा विनिपातो न नो दुर्लभः । ' त्वमेव तव स्रष्टा' इत्युक्तिरप्यत्राऽवधेया। ज्ञानदशापरिपाके एव सम्मतितर्कवृत्तिदर्शितः “आनन्दरूपात्मस्वरूप एव मोक्षः " (स.त. भाग १ / ૧/૧/૬.પૃ.૧૬૦) મુત્તમઃ ચા||૧૦/૧૧|| નિર્દોષ છે. પરંતુ લોકોમાં કે શાસ્ત્રમાં તેવા પ્રકારનો સંવ્યવહાર નથી. અનાદિ-અનંતસ્વરૂપે સૂર્યમંડલસંબંધી ક્રિયાપરિણામોમાં જ કાળનો સંવ્યવહાર પ્રવર્તે છે. તેથી તેનું જ અહીં ગ્રહણ કરવું.” આ સ્વકાળને સુધારીએ # આધ્યાત્મિક ઉપનય :- જીવાજીવપર્યાવિશેષાત્મક કાળતત્ત્વને જાણી આપણે સ્વપર્યાયાત્મક સ્વકાળને સુધારવા, અનુકૂળ બનાવવા, પરિપક્વ કરવા માટે જ્ઞાનદશાને પ્રગટાવી સ્વકીયજ્ઞાનાદિપર્યાયોને નિર્મળ બનાવવા સદા તત્પર રહેવું જોઈએ. અન્યથા આપણો વિનાશકાળ દૂર નથી. આથી જ ‘મનવા ! તું જ તારો સર્જનહાર' આવી કહેવત પડી હશે ને ! જ્ઞાનદશા પરિપક્વ બને તો જ સમ્મતિતર્કવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ દર્શાવેલ આનન્દાત્મક આત્મસ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૦/૧૧) લખી રાખો ડાયરીમાં......જ ધર્મ કરવો પડે તો પણ બુદ્ધિ સગવડને શોધે છે. શ્રદ્ધા કોઈ પણ ક્ષેત્રે અગવડ વેઠીને પણ ધર્મપરિણતિ ટકાવે છે. • બુદ્ધિ કરવા પડતા ધર્મને આચરણના સ્તરે કરે છે, પાપને અંતઃકરણના સ્તરે કરે છે. શ્રદ્ધા કરવા પડતા પાપને માત્ર આચરણના સ્તરે જ ગોઠવે છે, ધર્મને અંતઃકરણના સ્તરે સદા પ્રતિષ્ઠિત કરે છે. વાસના બહારમાં ભટકે છે, અટકે છે, લટકે છે. ઉપાસના બાહ્ય જગતથી છટકે છે, પાપને પટકે છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy