SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ - - १४५० ० पञ्चास्तिकायसङ्ग्रहादिसंवाद: 0 ૨૦/૬ एतावता स्थितिलक्षणस्य अपि कार्यस्य गगनाद् असम्भव इति सिद्धम् । तदुक्तं वादिवेतालश्रीशान्तिसूरिभिः अपि उत्तराध्ययनसूत्रबृहद्वृत्तौ “आकाशादीनाम् अवगाहदानादिस्व-स्वकार्यव्यापृतत्वेन ततः (સ્થિતિસ્તક્ષાર્થહ્ય) સમવત્ ધર્માસ્તિકાયસ્થવ સ્થિતિનક્ષvi કાર્ય” (ઉત્ત.૨૮/૨ શા.પૃ.૧૧૫) म इति । तस्मात् स्थितिनियामकतयाऽवश्यमधर्मास्तिकायद्रव्यमभ्युपगन्तव्यम् । यथोक्तं कुन्दकुन्दस्वामिनाऽपि नियमसारे “जीवाण पुग्गलाणं गमणं जाणेहि जाव धम्मत्थी। ઘMસ્થિવાયામાવે તત્તો પૂરતો જ છંતિ ા(નિ.સા.9૮૪) તિા. तदुक्तं पञ्चास्तिकायसङ्ग्रहे अपि कुन्दकुन्दस्वामिना - “आगासं अवगासं गमण-ट्ठिदिकारणेहिं देदि जदि। उड्ढंगदिप्पधाणा सिद्धा चिट्ठति किध तत्थ ।। કારણ તરીકે = અવશ્યલૂતપૂર્વવૃત્તિ તરીકે જાણવા માટે અવગાહનાકાર્ય પ્રત્યે આકાશની કારણતાનું ભાન થવું આવશ્યક છે. કારણ કે એવું થાય તો જ ગતિ કાર્ય પ્રત્યે લોકાકાશમાં પૂર્વવૃત્તિતાનું ભાન થઈ શકે. જેને અવગાહનિમિત્તકારણતાનું આકાશમાં ભાન થતું નથી તે વ્યક્તિને લોકાકાશમાં લોકાકાશવરૂપે = ધર્માસ્તિકાયવિશિષ્ટઆકાશવરૂપે = ધર્માસ્તિકાયવિશિષ્ટઅવગાહનિમિત્તકારણતારૂપે ગતિપૂર્વવૃત્તિતાનું ભાન થઈ શકતું નથી. તેથી લોકાકાશ = ધર્માસ્તિકાયવિશિષ્ટઆકાશ = ધર્માસ્તિકાયવિશિષ્ટઅવગાહનકારણતાઆશ્રય પણ ગતિકાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ = અકારણ સાબિત થાય છે. તેથી ગતિઅપેક્ષાકારણરૂપે ધર્માસ્તિકાય દ્રવ્યનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. આવું જણાવવાનું પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે. છે આકાશ સ્થિતિજનક નથી - શાંતિસૂરિજી રહ્યું - (ત્તાવ.) ઉપરોક્ત ચર્ચા દ્વારા ફલિત થાય છે કે સ્થિતિ નામનું કાર્ય પણ આકાશ દ્વારા સંભવી શકે તેમ નથી. તેથી જ વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્રવૃત્તિમાં જણાવેલ એ છે કે “આકાશ વગેરે દ્રવ્યો તો અવગાહના આપવી વગેરે પોતપોતાના કાર્યમાં પરોવાયેલા છે. તેથી 5 સ્થિતિ નામનું કાર્ય તેનાથી ઉત્પન્ન થાય તેવી કશી જ શક્યતા રહેલી નથી. આ કારણે સ્થિતિ નામનું કાર્ય અધર્માસ્તિકાય દ્રવ્યનું જ છે - તેમ અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. તેથી સ્થિતિ નિયામક સ્વરૂપે અવશ્ય અધર્માસ્તિકાય દ્રવ્યનો સ્વીકાર કરવો જોઈએ. છે ધમસ્તિકાય વિના ગતિનો અસંભવ છે | (ચો.) ગતિ પ્રત્યે આકાશ કે લોકાકાશ અપેક્ષાકારણ બની શકતું નથી. આ વાત દિગંબર જૈન સંપ્રદાયમાં પણ પ્રસિદ્ધ છે. દિગંબર કુંદકુંદસ્વામીએ નિયમસાર ગ્રંથમાં જણાવેલ છે કે જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી જીવોનું અને પુદ્ગલોનું ગમન જાણો. ધર્માસ્તિકાયના અભાવે તેથી આગળ તેઓ જતાં નથી.” # આકાશ ગતિ-સ્થિતિનું અકારણ : કુંદકુંદરવાની જ (ત૬) કુંદકુંદસ્વામી પંચાસ્તિકાયસંગ્રહ ગ્રંથમાં પણ ઉપરોક્ત વાતને જણાવવા માટે કહે છે કે “જો આકાશ ગતિકારણ અને સ્થિતિકારણ બનવાની સાથે અવકાશને = અવગાહનાને આપે (અર્થાત્ 1. जीवानां पुद्गलानां गमनं जानीहि यावद्धर्मास्तिकः। धर्मास्तिकायाऽभावे तस्मात्परतो न गच्छन्ति।। 2. आकाशमवकाशं गमनस्थितिकारणाभ्यां ददाति यदि। ऊर्ध्वगतिप्रधानाः सिद्धाः तिष्ठन्ति कथं तत्र ?।। (पञ्चा.९२)
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy