SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ १४१० * शुद्धात्मद्रव्यदृष्टिः मोक्षप्रसाधिका o ૦/૨ व्यवहारनयमते पुनः जीव- पुद्गलाख्ये द्वे एव द्रव्ये सक्रिये” (आ.सा. पृ.६, ष. प्र. वि. पृ. ९) इति दर्शितम् । शु उत्पादादिक्रियाणां प्रतिक्षणं प्रतिद्रव्यं सद्भावात् द्रव्यत्वावच्छिन्नस्य सक्रियत्वमत्र निश्चयत उक्तमिति જ્ઞેયમ્ । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'धर्मादिद्रव्यषट्कं नित्यमित्युक्त्या स्वात्मनोऽपि नित्यत्वं सूच्यते । ततश्च रोग - जरादिदशायां 'मा म्रियेय' इत्यादिकां भीतिं विमुच्य सर्वत्र सर्वदा शुद्धध्रुवात्मद्रव्ये निजां दृष्टिं निधाय निर्भयतया निश्चिंततया च उपसर्ग-परिषहादिविजयकृते बद्धकक्षतया 17 માવ્યમિત્યુપવેશ । તવનુસરળતશ્વ “આત્પત્તિષ્ઠઃ સર્વર્મનિક્ષેપ મોક્ષઃ” (ત.રા.વા.9/9/૨૭/૧૦/૧૮) તિ का तत्त्वार्थराजवार्त्तिके अकलङ्कस्वामिना दर्शितः अपवर्गः प्रत्यासन्नः स्यात् । ।१०/३।। 44 આ બે જ દ્રવ્ય સક્રિય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ ચાર દ્રવ્યો અક્રિય છે.” ઉત્પાદાદિ ક્રિયા સર્વ દ્રવ્યોમાં પ્રતિક્ષણ થયે જ રાખે છે. માટે નિશ્ચયથી સર્વ દ્રવ્યોને અહીં સક્રિય જણાવેલ છે - તેમ સમજવું. * દ્રવ્યસ્વરૂપગોચરજ્ઞાનથી નિર્ભયતા આવે આધ્યાત્મિક ઉપનય :- ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય નિત્ય છે' - આવું કહેવા દ્વારા આપણો આત્મા પણ નિત્ય છે - તેવું સૂચિત થાય છે. તેથી રોગ, ઘડપણ, અકસ્માતાદિ અવસ્થામાં ‘હું મરી તો નહિ જાઉં ને ! મારો નાશ તો નહિ થઈ જાય ને !' - ઈત્યાદિ ભયને રાખ્યા વિના તમામ સંયોગમાં શુદ્ધ, ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર નિજદૃષ્ટિને સ્થાપિત કરી નિર્ભયતાથી અને નિશ્ચિંતતાથી ઉપસર્ગો અને પરિષહોને જીતવા માટે કટિબદ્ધ થવાનો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે ઉપદેશને અનુસરવાથી તત્ત્વાર્થરાજવાર્તિકમાં જણાવેલ મોક્ષ નજીક આવે. ત્યાં અકલંકસ્વામીએ દર્શાવેલ છે કે ‘તમામ કર્મોને પૂરેપૂરા ખંખેરી નાંખવા એટલે મોક્ષ.' (૧૦/૩) લખી રાખો ડાયરીમાં..... • રખડુ વાસના જગતમાં આથડે છે. દ ઉપાસના જગત્પતિમાં મહાલે છે. વાસના શક્તિનાશક સક્રિયતાને સન્મુખ છે. ઉપાસના શક્તિ-શુદ્ધિદાયક અક્રિયતાને અભિમુખ છે. ♦ ઘણી ગતિ કરવા છતાં બુદ્ધિ પ્રગતિશૂન્ય છે, ભમરડાની જેમ. શ્રદ્ધા ઊર્ધ્વગામી પ્રગતિશીલ ગતિને આત્મસાત્ કરે છે, ધૂપસળીના ધૂમાડાની જેમ.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy