SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૮ * विस्ताररुचिसम्यक्त्वस्वरूपोपदर्शनम् (૧), વ્યય (૨), ધ્રૌવ્ય (૩) - તીલ = તત્ત્વભાવ ભાખિયા. જે પુરુષ એ ત્રિલક્ષણ સ્વભાવની ભાવના ભાવઇ, તે વિસ્તારરુચિસમ્યક્ત્વ અવગાહી અંતરંગ સુખ અનઈં પ્રભાવકપણાનો યશ તેહની લીલા પામઇ નિઃસન્વેદેનેતિ પરમાર્થ.. II૯/૨૮॥ ज्ञेयम् । नानाग्रन्थानुसारेण द्रव्यलक्षणानि दशम्यां शाखायां (१० / १) वक्ष्यन्ते । यच्च “उत्पाद-व्यय- ध्रौव्ययुक्तं सद्” (त.सू.५/२९) इति तत्त्वार्थसूत्रस्य भाष्ये उमास्वातिवाचकैः “ उत्पाद -व्ययाभ्यां ध्रौव्येण च युक्तं सतो लक्षणम् । यदुत्पद्यते यद् व्येति यच्च ध्रुवं तत् सत्, अतोऽन्यदसद्” शु (त.सू.५/२९ भा.) इत्युक्तं तत् सिद्धसेनगणिभिः तद्वृत्तौ विस्तरेण व्याख्यातम्, चन्द्रसेनसूरिभिरपि च उत्पादादिसिद्धिप्रकरणे महता प्रबन्धेन व्यवस्थापितमिति तदनुसारेण यः द्रव्यानुयोगपरिज्ञानार्थी तद्भावं ત્રિલક્ષળસ્વમાવન્ધ્યાત્મસાર(૪.સા.૧૬/૧૬)-દ્વાત્રિંશિાપ્રર (દા.દ્વા.૧૮/૧૦)-ધ્યાનશતઃ(રૂ૧-૨૪)प्रभृतिग्रन्थदर्शितया ज्ञानादिभावनया भावयति, सः 'दव्वाण सव्वभावा सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं नयविहिहि य वित्थाररुइत्ति " नायव्वो ।।” (उत्तरा. २८/१६, प्र.सू.१/३७, प्र.सारो. ९५७ ) इति उत्तराध्ययन-प्रज्ञापनासूत्र-प्रवचनसारोद्धारोक्तं विस्ताररुचिसम्यक्त्वमवगाह्य अन्तरङ्गं सुखम् आनन्दं 1. का यशः च प्रवचनप्रभावकत्वगोचरं अवति = = = १३७९ अवाप्नोति । ગ્રન્થો મુજબ દ્રવ્યના વિવિધ લક્ષણો દશમી શાખામાં (૧૦/૧) કહેવાશે. * ત્રિલક્ષણ ચર્ચાનો અન્ય ગ્રંથોમાં અતિદેશ (યજ્ઞ.) તત્ત્વાર્થસૂત્રમાં વાચકશિરોમણિ ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે ‘ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તે પદાર્થ સત્ કહેવાય.' આ સૂત્રના ભાષ્યમાં તેઓશ્રીએ જ જણાવેલ છે કે ‘ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોવાપણું એ જ સત્ પદાર્થનું લક્ષણ છે. જે ઉત્પન્ન થાય છે, જે વિનાશ પામે છે અને જે ધ્રુવ છે તે સત્ છે. ઉત્પાદાદિ ત્રિપદીથી વિશિષ્ટ વસ્તુથી ભિન્ન (ત્રિપદીશૂન્ય) જે વસ્તુ હોય તે અસત્ સમજવી.' શ્રીસિદ્ધસેનગણિવરે ઉપરોક્ત સૂત્રની તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાં પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને વિસ્તારપૂર્વક સમજાવેલ છે. ચન્દ્રસેનસૂરિજીએ પણ ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણમાં અત્યંત વિસ્તારથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની વ્યવસ્થા દર્શાવેલ છે. તેથી તે મુજબ દ્રવ્યાનુયોગની વ્યાપક જાણકારી મેળવવા ઈચ્છતા જે આત્માર્થી જીવ ત્રિલક્ષણસ્વભાવવાળી વસ્તુને જ્ઞાનાદિભાવનાથી ભાવિત કરે છે તે વિસ્તારરુચિ સમ્યગ્દર્શનનું અવગાહન કરે છે. અધ્યાત્મસાર, દ્વાત્રિંશિકાપ્રકરણ, ધ્યાનશતક વગેરેમાં જ્ઞાન-દર્શનાદિભાવનાનું વર્ણન મળે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં, પન્નવણાસૂત્રમાં તથા પ્રવચનસારોદ્વારમાં વિસ્તારરુચિ સમ્યગ્દર્શનનું લક્ષણ જણાવતા કહેલ છે કે ‘સર્વ પ્રમાણથી અને સર્વનયવિધિઓ વડે જેણે દ્રવ્યોના સર્વ ભાવોને સારી રીતે જાણેલા છે તે જીવ વિસ્તારરુચિ સમકિતવાળો છે - તેમ જાણવું.’ આવા ‘વિસ્તારરુચિ’ નામના સમ્યગ્દર્શનનું અવગાહન કરીને તે દ્રવ્યાનુયોગજ્ઞાતા અંતરંગ આનંદને અને પ્રવચનપ્રભાવકપણાના યશને સંપ્રાપ્ત કરે છે. ...તે ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે. ૐ ‘મુળયો’ કૃતિ પ્રવચનસારોદ્વારે। 1. દ્રવ્યાનાં સર્વમાવાઃ સર્વત્રમાળેઃ यस्य उपलब्धाः । सर्वाभिः नयविधिभिः च विस्ताररुचिः इति ज्ञातव्यः । ।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy