SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ९/२५ * विशुद्धात्मस्वरूपपरिणमनम् आवश्यकम् १३६५ आत्मा निश्चयतः अनात्मैव । ततश्च सम्यग् विशुद्धतमस्वात्मकोपयोगरूपेण परिणमनाय अविरतम् अपवर्गमार्गोद्यमः परमकल्याणकरः आदरणीयः । तथैव च “ન વિ તુવલ્લું, ન વિ સુવું, ન વિ પીડા, व विज्जदे बाहा । ण वि मरणं, ण वि जणणं, तत्थेव य होइ णिव्वाणं । । ” (नि.सा. १७९) इति नियमसारे कुन्दकुन्दस्वामिना दर्शितं निर्वाणम् आशु लभते महामुनिः । ।९ / २५ ।। સમ્યગ્ જ્ઞાનાદિઉપયોગરૂપે પરિણમન ન પામે તો આત્મા પણ નિશ્ચયથી અત્તાત્મા જ છે. તેથી સમ્યગ્ વિશુદ્ધતમ સ્વાત્મક ઉપયોગસ્વરૂપે પરિણમવા માટે અવિરતપણે મોક્ષમાર્ગનો પુરુષાર્થ આદરવો એ જ પરમકલ્યાણકર છે. તે રીતે જ મહામુનિ નિયમસારમાં દર્શાવેલ નિર્વાણને ઝડપથી મેળવે છે. ત્યાં દિગંબર કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જ્યાં (૧) દુ:ખ પણ ન હોય, (૨) વૈષિયક સુખ પણ ન હોય, (૩) પીડા પણ ન હોય, (૪) તકલીફ પણ ન હોય, (૫) મરણ પણ ન હોય, (૬) જન્મ પણ શું ન હોય, ત્યાં જ (= તે અવસ્થામાં જ) નિર્વાણ હોય.” (૯/૨૫) • લખી રાખો ડાયરીમાં......જ વાસના બીજાને સદા તરછોડે છે. ઉપાસના તો સર્વદા પ્રેમથી બધું જ છોડે છે. વાસના ચૂસણખોર, શોષણખોર, ગુનાખોર, કિન્નાખોર, ઝઘડાખોર અને બળવાખોર છે. ઉપાસનામાં કોઈ જાતની કિન્નાખોરી નથી. • સાધનાથી બાહ્ય તસ્વીર અને તકદીર બદલાય છે. ઉપાસના તાસીરને પણ સુધારે છે. • બુદ્ધિ પોતાનું દુ:ખ પ્રગટ કરે છે. કારણ કે તેને બીજાની સહાનુભૂતિ લેવી ગમે છે. શ્રદ્ધા બીજાના દુ:ખને પ્રગટ કરે છે. કારણ કે તેને સહાનુભૂતિ દેવી ગમે છે. વાસના મનને બહેકાવે છે. ઉપાસના આત્માને બહેલાવે છે. forever 1. નાવ દુઃલમ્, નાપિ સૌમ્, નાપિ પીડા, નૈવ વિદ્યતે વાધા। તાપિ મરળમ્, નાપિ નનનમ્, તત્રેવ ૬ મતિ निर्वाणम् ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy