SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ १३६२ ० स्याद्वादकल्पलतानुसारेण नाशनिरूपणम् ० ૧/૨ अनन्तकालं यावत् । तदुक्तं भगवत्यां पञ्चमशतके '“परमाणुपोग्गले णं भंते ! कालओ केवच्चिरं होइ ? ५ गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं" (भ.सू.५/७/सू.२१७ पृ.२३४) इति । तदनन्तरं रा पुद्गलपरमाणोः अवश्यं समुदयजनितः अर्थान्तरगमनलक्षणो वैस्रसिको विनाशो भवतीत्याशयः । म “एतेन पृथिव्यादयः चत्वारः परमाणुरूपा नित्या एव, कार्यरूपास्तु अनित्या एवेति नैयायिकप्रक्रियाऽपि निरस्ता, परमाणूनामपि कार्याऽभिन्नतयाऽर्थान्तरभावगमनरूपस्य नाशस्य, विभागजातस्य चोत्पादस्य समर्थ। नादिति” (स्या.क.ल.७/१३/पृ.८३) व्यक्तं सप्तमस्तबके स्याद्वादकल्पलतायाम् । कु (१) वैनसिकैकत्विकविनाशोदाहरणविधया धर्मास्तिकायादिनाशः, (२) प्रायोगिक-समुदयविभागfण कृत-रूपान्तरपरिणामलक्षणनाशोदाहरणविधया तन्त्वादिपृथक्करणाऽधीनपटनाशः, (३) प्रायोगिक ____-समुदयजनितार्थान्तरगमनलक्षणनाशोदाहरणविधया च घटोत्पादलक्षणमृत्पिण्डनाशः पूर्वश्लोकव्याख्यायां दर्शितः। इह तु (४) वैस्रसिक-समुदायविभागकृत-रूपान्तरपरिणामलक्षणनाशोदाहरणविधया अन्धकारो પ્રશ્ન :- “હે ભગવંત ! પુગલપરમાણુ કાળની અપેક્ષાએ કેટલા લાંબા સમય સુધી રહે છે ?” પ્રત્યુત્તર :- “હે ગૌતમ ! પુદ્ગલપરમાણુ કાળની દષ્ટિએ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે.” મતલબ એ છે કે સ્વતંત્ર પરમાણુ તરીકેની અવસ્થામાં પરમાણુ અસંખ્ય કાળચક્ર સુધી રહે પછી તેનો અવશ્ય નાશ થાય છે. તેનાથી અન્ય પરમાણુ-કવણુક-ચણુક વગેરે તે પરમાણુની સાથે જોડાવાથી તે સ્વતંત્ર પરમાણુ દ્વયશુક-ચણક-ચતુરણુક આદિ અવસ્થાને પ્રાપ્ત કરે છે, સ્વતંત્ર પરમાણુ તરીકેનું અસ્તિત્વ ગુમાવે છે. આ જ છે પુગલ પરમાણુનો સમુદયજનિત વૈગ્નસિક અર્થાન્તરગમનસ્વરૂપ વિનાશ. ક વૈશ્નસિક પરમાણુનાશની વિચારણા . | (“તેન) સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથના સાતમા સ્તબકનો પણ નિમ્નોક્ત પ્રબંધ પ્રસ્તુતમાં ઉપયોગી છે. આ રીતે વસ્તુ કથંચિત્ નિત્યાનિત્ય ઉભયાત્મક હોવાથી “પરમાણુ સ્વરૂપ પૃથ્વી વગેરે ચાર CT દ્રવ્ય નિત્ય જ હોય છે અને કાર્યસ્વરૂપ પૃથ્વી વગેરે અનિત્ય જ હોય છે' - આ અતિરિક્તઅવયવીવાદી નૈયાયિકોની પ્રક્રિયાનું પણ ખંડન થઈ જાય છે. કેમ કે કાર્યથી અભિન્ન હોવાના કારણે પરમાણુઓના આ પણ અર્થાતરસ્વરૂપમાં ગમનરૂપ નાશનું અને વિભાગજન્ય ઉત્પાદનું સમર્થન તો પહેલાં જ થઈ ગયું છે.” મહોપાધ્યાયજી મહારાજે સ્પષ્ટપણે પરમાણુના નાશને અર્થાતરગમનસ્વરૂપ વૈગ્નસિક સમુદયકૃત વિનાશ સ્વરૂપે જ જણાવેલ છે. | (a.) (૧) વૈગ્નસિક ઐકત્વિક વિનાશના ઉદાહરણ તરીકે ધર્માસ્તિકાયાદિનાશને આગળના શ્લોકની વ્યાખ્યામાં દેખાડી ગયા છીએ. (૨) પ્રાયોગિક સમુદયવિભાગકૃત રૂપાન્તરપરિણામલક્ષણ નાશના ઉદાહરણ તરીકે તંતુ વગેરેને જુદા કરવાથી થનાર પટધ્વંસ આગલા શ્લોકની વ્યાખ્યામાં જણાવેલ છે. તથા (૩) પ્રાયોગિક સમુદયજનિત અર્થાન્તરગમનસ્વરૂપ વિનાશનું પણ ઉદાહરણ = ઘટોત્પાદસ્વરૂપ મૃત્પિડનાશ આગળના શ્લોકની વ્યાખ્યામાં દર્શાવેલ છે. અહીં (૪) વૈગ્નસિક સમુદયવિભાગકૃત રૂપાન્તરપરિણામલક્ષણ 1. परमाणुपुद्गलः णं भगवन् ! कालतः कियच्चिरं भवति ? गौतम ! जघन्येन एकं समयम्, उत्कर्षेण असङ्ख्येयं कालम् ।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy