SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૪ • अतीतस्य वर्तमानत्वाऽयोगः । १३४९ अतीततरत्वेन प्राक्तनावस्थायाः उत्पत्तेः अतीतस्य च वर्तमानताऽयोगात्, तयोः स्वस्वभावाऽपरित्यागतस्तथानियतत्वात् । __ तुच्छरूपस्य ह्यभावस्याऽभावः स्यादपि तद्भावरूपः, न तु वस्त्वन्तरादुपजायमानं वस्त्वन्तरमतीततरावस्थारूपं भवितुमर्हति, तर-तमप्रत्ययार्थव्यवहाराऽभावप्रसक्तेः। प्रतिपादितं च कस्यचिद् रूपस्य निवृत्त्या રૂપાન્તરમન વસ્તુનઃ પ્રાતિ ન પુનરમિથીયતે” (સ.ત.રૂ/રૂ૪, પૃ.) તિા प्रकृते सम्मतितर्कानुसारेण विनाशः कोष्ठकरूपेण दर्श्यते । सम्मतितर्कसापेक्ष: विनाशविचारः प्रायोगिकः __ वैससिकः समुदयकृतः समुदयजनितः ત્વિ: समुदायविभागकृतः अर्थान्तरगमनरूपः समुदायविभागकृतः अर्थान्तरगमनरूपः ननु अर्थान्तरपरिणामगमनलक्षणनाशाभ्युपगमे ध्रौव्याऽसम्भवेन त्रैलक्षण्यव्याघात इति चेत् ? છે કે ભાવિઅવસ્થા ક્રમશઃ વર્તમાન અને અતીત બને છે, વર્તમાનાવસ્થા સ્વકાલમાં વર્તમાન હોય છે અને પછી અતીત હોય છે, અતીતાવસ્થાનો સ્વભાવ છે કે તે દિવસો-દિવસ અતીતતર, અતીતતમ થતી જાય. આ સ્વભાવનું અતિક્રમણ કરીને અતીતપૂર્વાવસ્થા વર્તમાન બની જાય અને વર્તમાનાવસ્થા (ઘટનાશ) સ્વકાલમાં પૂર્વાવસ્થા એટલે કે અતીતાત્મક બની જાય એવું શક્ય નથી. AM વિનાશ તુચ્છ નથી ! (તુચ્છ.) હા, જો આપણે મૃત્પિડના વિનાશને વસ્તુભૂત ઘટાત્મક ન માની સર્વથા તુચ્છ-અસતુ માનીએ તો તે મૃપિંડના તુચ્છ અભાવાત્મક વિનાશનો અભાવ તભાવરૂપ એટલે કે મૃત્પિડાત્મક થવાની આપત્તિ આવી શકે. અહીં તો એક વસ્તુથી પોતાના વિનાશના રૂપમાં તુચ્છ અભાવ નહીં પરંતુ બીજી વસ્તુ જ ઉત્પન્ન થઈ રહી છે. તે બીજી વસ્તુ એટલે કે ઠીકરું તો હજુ વર્તમાન છે. તે સમયે મૃત્પિડાવસ્થા || તો અતીતતર છે. જે વસ્તુરૂપ વર્તમાનાવસ્થા વર્તમાનમાં છે તે વર્તમાનમાં જ અતીતતર કેવી રીતે થઈ શકે ? જો અતીતાવસ્થા ઉત્તરકાલમાં ક્રમશ: અતીતતર અને અતીતતમ હોવાને બદલે ઉત્તરકાલાવસ્થાને ધારણ કરી લેશે તો સંપૂર્ણ વિશ્વમાં ‘તર-ત્તમ' આ બન્ને વ્યાકરણપ્રત્યય લગાવીને જે પ્રાચીન–પ્રાચીનતર -પ્રાચીનતમ વગેરેનો વ્યવહાર કરવામાં આવે છે તેનો વિલોપ જ થઈ જશે. આ ગાથાની વ્યાખ્યાની શરૂઆતમાં આ કહેવાઈ ગયું છે કે વસ્તુની કોઈ એક અવસ્થાનો વિનાશ થયે છતે અન્ય અવસ્થા (નહીં કે પૂર્વાવસ્થા) ઉત્પન્ન થાય છે. માટે અહીં નિરૂપણમાં પુનરાવૃત્તિ આવશ્યક નથી.” (પ્ર.) પ્રસ્તુતમાં સમ્મતિતર્ક ગ્રંથ મુજબ કોઇકરૂપે વિનાશને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાવ્યાખ્યામાં દર્શાવેલ છે. જોવા માત્રથી તે સમજાય તેમ હોવાથી ગુજરાતી વિવરણમાં તે કોઠાને અહીં દર્શાવેલ નથી. શંકા :- (નનું) સ્વાભાવિક અને પ્રાયોગિક બન્ને પ્રકારના સમુદયકૃત વિનાશના અર્થાન્તરગમનસ્વરૂપ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy