SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ • समुदायवादनिरूपणम् । १३०९ તે (નિયમઈ=) નિર્ધાર સમુદાયવાદનો તથાયતનઈ કરી અવયવસંયોગઈ સિદ્ધ કહિઇ. अत्र सम्मतिगाथा - 'उप्पाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव। तत्थ य पओगजणिओ, સમુદ્રયવાળો પરિશુદ્ધો | (સ.ત.રૂ.૩૨) 'ત્તિ ૧૫ર ગાથાર્થ સંપૂર્ણ ૯/૧લી. उक्ता । स च मूर्त्तद्रव्यारब्धावयवसमुदायकृतत्वात् समुदयवादः । यत्नात् = पुरुषव्यापारात् संयोगजत्वतः प = मूर्त्तद्रव्यारब्धावयवसमुदायसंयोगजन्यत्वतः आद्ये = प्रयोगजन्यसमुत्पादे समूहवादत्वं = समुदयवादत्वं । समाम्नातम् । ___ इदमेवाऽभिप्रेत्य श्रीसिद्धसेनदिवाकरसूरिवरैः सम्मतितर्के तृतीयकाण्डे '“उप्पाओ दुवियप्पो पओग- । जणिओ य वीससा चेव। तत्थ उ पओगजणिओ समुदयवाओ अपरिसुद्धो ।।" (स.त.३/३२) इत्युक्तम् । तद्वृत्तिस्तु “द्विभेद उत्पादः पुरुषव्यापार-पुरुषतरकारकव्यापारजन्यतया अध्यक्षाऽनुमानाभ्यां तथा तस्य । प्रतीतेः। पुरुषव्यापारान्वय-व्यतिरेकानुविधायित्वेऽपि शब्दविशेषस्य तदजन्यत्वे घटादेरपि तदजन्यताप्रसक्तेः । विशेषाभावात्। જ કારણે પ્રયત્નજન્ય ઉત્પત્તિમાં શાસ્ત્રકારોએ અશુદ્ધતા કહેલી છે. પ્રયત્નજન્ય ઉત્પત્તિ મૂર્તદ્રવ્યથી આરબ્ધ એવા અવયવોના સમુદાયથી થતી હોવાના લીધે પ્રયત્નજન્ય ઉત્પત્તિનું બીજું નામ “સમુદયવાદ' છે. પુરુષના પ્રયત્નથી મૂર્તદ્રવ્યઆરબ્ધ અવયવોના સમુદાયના સંયોગથી જન્ય હોવાના લીધે પ્રયત્નજન્ય ઉત્પત્તિમાં સમુદયવાદ– શાસ્ત્રકારોને સંમત છે. (ને) આ જ અભિપ્રાયથી સંમતિતર્કપ્રકરણમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ઉત્પાદના બે વિકલ્પ છે. (૧) પ્રયોગજન્ય, (૨) વિગ્નસાજન્ય. તેમાં પ્રયોગજન્ય ઉત્પાદને સમુદયવાદ કહેવાય છે અને તે અપરિશુદ્ધ છે.” (ત) આ ગાથાની વ્યાખ્યા કરતા તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે “ઉત્પત્તિના એ બે પ્રકાર છે - પ્રયોગથી એટલે પુરુષના પ્રયત્નથી જન્ય અને બીજી વિગ્નસાથી એટલે કે સ્વભાવથી જન્ય. પ્રત્યક્ષ અને અનુમાન બન્ને પ્રમાણથી આ પ્રસિદ્ધ તથ્ય છે કે ઘટ, વસ્ત્ર અને વચનાદિ પદાર્થ હકીકતમાં કુંભાર, વણકર, વક્તા વગેરેના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે. જ્યારે આકાશમાં થતા વીજળી વગેરે પદાર્થો તો સ્વાભાવિક અર્થાત્ પુરુષપ્રયત્ન વગર જ, તેનાથી અન્ય વાદળ વગેરે કારકોના પ્રભાવથી | ઉત્પન્ન થાય છે. વચનાત્મક શબ્દવિશેષ પણ વક્તા પુરુષના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે. જો વક્તાશૂન્ય ઘર હોય તો કોઈ વચન ત્યાં ન સંભળાય. આ રીતે વચનના વિષયમાં વક્તાના પ્રયત્નના અન્વયનું અને વ્યતિરેકનું અનુસરણ સ્પષ્ટ રીતે જણાય છે. આવું હોવા છતાં જો મીમાંસક વગેરે દાર્શનિક વિદ્વાનો શબ્દને વક્તાના પ્રયત્ન વિના જ અસ્તિત્વ પ્રાપ્ત એટલે કે નિત્ય માનશે તો પછી ઘટાદિ પદાર્થો પણ કુંભારના પ્રયત્ન વગર જ અસ્તિત્વશાલી માનવાની આપત્તિ આવી પડશે. વચનમાં અને ઘટમાં એવું કોઈ અંતર નથી જેનાથી એક પ્રયત્નઅજન્ય અને બીજો પ્રયત્નજન્ય એવો ભેદ સિદ્ધ થઈ શકે. '.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. ૨ સતિતવૃત્તો ‘કુરુષTHIR'હું નત્તિા દિદ્વિવત્તતાसप्तमस्तबकानुसारेण निश्चितत्वात्, अर्थसन्दर्भानुसारेण आवश्यकत्वाच्च तदत्र प्रक्षिप्तम् । 1. उत्पादो द्विविकल्पः प्रयोगजनितश्च विस्रसा चैव। तत्र तु प्रयोगजनितः समुदयवादोऽपरिशुद्धः।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy