SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ १२६० * नैयायिकमतसमालोचना ९/१२ પરમતઈ “વાની ધ્વસ્તો ઘટ” એ આદ્ય ક્ષણÛ વ્યવહાર સર્વથા ન ઘટઈ. અમ્હારŪ નયભેદઈં पृ.९९) व्यक्तं स्याद्वादकल्पलतायाम् । इदमत्राकूतम् - जिनप्रवचने प्रतिपदार्थं सामान्यतो निक्षेपचतुष्टयं समाम्नातम् । तदनुसारेणाऽत्र मृत्पिण्डो द्रव्यघटः, कम्बुग्रीवादिमांश्च भावघटः । इत्थं घटो द्रव्यात्मको भावात्मकश्च । भावनिक्षेपेण घटोत्पत्तौ सत्यां द्रव्यनिक्षेपेण घटविपत्तिरपि अवश्यम्भाविनी । ततश्च घटे मृत्पिण्डलक्षणद्रव्यांशे ध्वंसप्रतियोगिता कम्बुग्रीवादिमत्त्वलक्षणभावांशे च ध्वंसाधारता युगपदविरुद्धैव । इत्थं मृत्पिण्डावच्छिन्नध्वंसप्रतियोगितावान् घटः कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नध्वंसीयाऽऽधारतावान् समकालमेव सम्पद्यते इति निक्षेपतत्त्वविदां न काऽपि बाधा प्रसिद्धप्रयोगाद्युपपत्तिकरणे इति । णि किञ्च, नव्यनैयायिकादिमते घटध्वंसाऽऽद्यक्षणे 'इदानीं ध्वस्तो घटः' इति व्यवहारः सर्वथैव न सम्भवति; नश्यत्क्षणे घटनाशोत्पत्तेरतीतत्वविरहात् । अस्माकमनेकान्तवादिनां व्यवहारनयेन तदा तदसम्भवेऽपि निश्चयनयेन तु सम्भवत्येव, પણ ‘અપેક્ષાભેદથી’ આવા તૃતીયાવિભક્તિઅર્થથી ગર્ભિત એવા અર્થના બોધક ‘સ્વાત્’ પદના સાન્નિધ્યથી જ નિરસ્ત થઈ જાય છે.” આ બાબત સ્યાદ્વાદકલ્પલતા નામના વ્યાખ્યાગ્રંથમાં વ્યક્ત છે. ♦ એકત્ર ધ્વંસની પ્રતિયોગિતા અને આધારતા અવિરુદ્ધ ♦ (મ.) અહીં કહેવાનો આશય એ છે કે જૈનદર્શનમાં દરેક શબ્દના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ આ પ્રમાણે સામાન્યથી ચાર નિક્ષેપ માન્ય કરવામાં આવેલ છે. પ્રત્યેક પદાર્થ નામ-સ્થાપનાદિ સ્વરૂપ છે. તે મુજબ પ્રસ્તુતમાં મૃŃિડ એટલે દ્રવ્યઘટ. કંબુગ્રીવાદિમાન્ પદાર્થ એટલે ભાવઘટ. આમ ઘટ દ્રવ્યાત્મક પણ છે તથા ભાવાત્મક પણ છે. ભાવનિક્ષેપે = ભાવાત્મક સ્વરૂપે ઘડો ઉત્પન્ન થઈ રહેલ હોય ત્યારે દ્રવ્યનિક્ષેપે = દ્રવ્યાત્મકરૂપે = મૃŃિડરૂપે તેનો નાશ અવશ્ય થાય છે. તેથી ઘડામાં દ્રવ્યાંશે = દ્રવ્યાત્મકરૂપે = શ્રૃત્હિડરૂપે ધ્વંસપ્રતિયોગિતા તથા ભાવાંશે = ભાવાત્મકરૂપે = કંબુગ્રીવાદિમત્ત્વરૂપે ધ્વંસાધારતા પરસ્પર વિરોધ વિના જ એકીસાથે રહી શકે છે. આ રીતે એક જ સમયે એક જ ઘડામાં મૃત્પિડાવચ્છિન્ન ધ્વંસનિરૂપિત પ્રતિયોગિતા અને કંબુગ્રીવાદિમત્ત્વઅવચ્છિન્ન ધ્વંસનિરૂપિત આધારતા સંભવે છે. આમ નિક્ષેપતત્ત્વવેત્તા જૈન વિદ્વાનોને કોઈ પણ લોકપ્રસિદ્ધ વાક્યપ્રયોગ કે પ્રતીતિ આદિની વ્યવસ્થા કરવામાં કોઈ પણ જાતની સમસ્યા નડી શકતી નથી. * નિશ્ચયમતસમર્થન (વિન્ગ્વ.) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે નવ્ય નૈયાયિક વગેરેના મતમાં ઘટધ્વંસની પ્રથમ ક્ષણે ‘વાનીં ઘટો ધ્વસ્તઃ' આવો લોર્કપ્રસિદ્ધ વ્યવહાર કોઈ પણ રીતે નહિ સંભવી શકે. કારણ કે વર્તમાનકાળે = ‘નશ્યત્' સમયે = ઘટનાશજન્મક્ષણે ઘટનાશની ઉત્પત્તિ અતીત ભૂતકાલીન નથી. તથા ‘ધ્વસ્તઃ’ આવો વાક્યપ્રયોગ ધ્વંસજન્મમાં અતીતકાલીનત્વનું અવગાહન કરે છે અને ‘વાની’ શબ્દ વર્તમાનકાળને દર્શાવે છે. તેથી ઘટÜસપ્રથમક્ષણે ઉપરોક્ત વાક્યપ્રયોગ નૈયાયિકમતે સંભવી નહિ શકે. (અસ્મા.) અમે અનેકાન્તવાદી તો અનેક નયોને માન્ય કરીએ છીએ. તેથી ઘટધ્વંસજન્મક્ષણે =
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy