SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ને ११६० एकपर्यायग्रहेऽपि सम्यग्दृशो ज्ञानम् । તે માટઈ વિશેષણ-વિશેષ્યનિયમાર્થ જો સ્વાચ્છબ્દ પ્રયોગ થઈ, સ્વતિશવસ્તો રવિવુમસ્ત I(.વિ.ના.મા.વ.૪/૦૩૦૨) રૂત્યાદ્રિા ‘સ = શેષના!!'' ततश्च प्रकृते ‘स्यात् कृष्ण एव सर्पो भवती'त्येवं स्यात्कारगर्भो वाक्यप्रयोगः सर्पत्वसामानाधिकरण्येन कार्यः । पृष्ठदेशाद्यपेक्षायाः स्यात्पदेनाऽत्रोल्लेखात् ‘पृष्ठावयवावच्छेदेन कृष्ण एव सर्पविशेषो भवतीति बोधः। यद्वा विशेषणवाचकपदोत्तरैवकारस्याऽत्राऽयोगव्यवच्छेदप्रयोजनत्वात् ‘पृष्ठावयवावच्छिन्नकृष्णवर्णसम्बन्धाऽभावाऽभावविशिष्ट एकत्वविशिष्टः सर्पविशेषो भवतीति बोधो निराबाधतयाऽत्र सङ्गच्छते । तस्माल्लौकिकेऽपि वाक्यप्रयोगे प्रातिस्विकविशेषण-विशेष्यभावनियमनार्थं सम्यग्दृशा स्याच्छब्दोऽवश्यं प्रयुज्यत इति सिद्धम् । “प्रयोजनवशाद् एकपर्यायग्रहेऽपि याथात्म्याऽभ्युपगमस्य निरुपप्लवत्वात् सम्यग्दृशो न ज्ञानं प्रच्यवते” (ज्ञाना.तरङ्ग-३/श्लो.१७) इत्यादिकं ज्ञानार्णवाद् विज्ञेयम् । તક્ષક સાપનું શરીર લાલ છે. તેના મસ્તક ઉપર સ્વસ્તિકનું ચિહ્ન છે. મહાપા સાપ તો અત્યંત શ્વેતવર્ણવાળો છે. તેના મસ્તક ઉપર દશ ટપકાં છે.” ઈત્યાદિ બાબત દ્વારા સ્પષ્ટ થાય છે કે બધા જ સાપ કાળા હોય તેવો નિયમ નથી. તેથી સર્પત્વઅવચ્છેદન કાળા વર્ણનું વિધાન બાધિત થાય છે. અયોગવ્યવચ્છેદ વિચારણા કર (તતશ્ય.) તેથી પ્રસ્તુતમાં “ચાત્ કૃM gવ સર્વ:' આ પ્રમાણે સ્વાત્કારગર્ભિત = કથંચિપદવાળા વાક્યનો જ પ્રયોગ સર્પત્વસામાનાધિકરણ્યથી (= સર્પત્વઆશ્રય અમુક સર્પની અપેક્ષાએ) કરવો જોઈએ. સ્વાત્કાર = કથંચિતુપદ સર્પની પીઠનો ભાગ વગેરેની અપેક્ષાનો જ્ઞાપક છે. તેથી ઉપરોક્ત વાક્ય દ્વારા એવો શાબ્દબોધ શ્રોતાને થશે કે “પૃષ્ઠભાગવિચ્છેદન અમુક સાપ કાળા વર્ણવાળો જ છે.” અથવા નવ્યન્યાયની પરિભાષામાં જણાવવું હોય તો એમ કહી શકાય કે “ચાત્ કૃM Uવ સર્વ:' આ વાક્યમાં ‘વ’ શબ્દ વિશેષણવાચક પદની પાછળ ગોઠવાયેલ છે. તેથી તેનું પ્રયોજન અયોગવ્યવચ્છેદ છે. યોગ એટલે સંબંધ. અયોગ એટલે સંબંધનો અભાવ. તથા વ્યવચ્છેદ એટલે બાદબાકી અર્થાત્ અભાવ. મતલબ કે વિશેષ્યમાં વિશેષણના સંબંધના અભાવનો નિષેધ કરવાના પ્રયોજનથી પ્રસ્તુત એવકાર પ્રયોજાયેલા છે. અહીં વિશેષ છે વિવક્ષિત સાપ. વિશેષણ છે કૃષ્ણવર્ણ. તેથી “પૃષ્ઠઅવયવઅવચ્છિન્ન કૃષ્ણવર્ણસંબંધઅભાવના અભાવવાળો એકત્વસંખ્યાવિશિષ્ટ વિવક્ષિત સાપ છે' - આ પ્રમાણે થતો શાબ્દબોધ પ્રસ્તુતમાં નિરાબાધપણે સંગત થઈ શકે છે. તેથી લૌકિક પણ વાક્યપ્રયોગમાં ચોક્કસ પ્રકારના વિશેષણવિશેષ્યભાવના નિયમન માટે સમકિતી સાધક “સાત’ કે ‘કથંચિત્' શબ્દનો અવશ્ય પ્રયોગ કરે છે. આટલું સિદ્ધ થાય છે. સર્પાદિમાં પ્રયોજનવશ એકાદ પર્યાયનું જ્ઞાન કરવા છતાં પણ તેમાં રહેલા અનંતા ગુણધર્મોનો સ્વીકાર, વિના ખચકાટે, સમ્યગ્દષ્ટિના અભિપ્રાયમાં અવશ્ય હોવાના લીધે સમકિતી જીવનું જ્ઞાન નષ્ટ થતું નથી. આ બાબત જ્ઞાનાર્ણવ ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ જણાવેલ છે. આ અંગે અધિક જાણકારી વિજ્ઞ વાચકવર્ગે ત્યાંથી મેળવી લેવી. | સ્પષ્ટતા :- “ચાત્' શબ્દ પૃષ્ઠઅવયવનો અવચ્છેદક તરીકે બોધ કરાવવાના અભિપ્રાયથી પ્રયોજાયેલ છે. તેનો અન્વય કૃષ્ણવર્ણમાં કરવાનો છે. તેથી પૃષ્ઠઅવયવઅવચ્છિન્નકૃષ્ણવર્ણસંબંધાભાવસ્વરૂપ અયોગનો
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy