SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪ ० अपेक्षाविशेषोपस्थितिविमर्श: । ११५३ વિશેષપરતા પણ વ્યુત્પત્તિવિશેષઈ જ હોઇ. नय-निक्षेप-प्रमाणगर्भिताऽनेकान्तशास्त्रपरिशीलनाऽऽहितव्युत्पत्तिविशेषमहिम्नैव चाऽपेक्षाविशेषगोचरबोधोदयात् । एतेन स्यात्पदस्याऽपेक्षाविशेषपरत्वेऽपि कुत्र वाक्यप्रयोगे कोऽपेक्षाविशेषो बोध्यः ? इति । निश्चयाऽयोगः प्रसज्येत, स्याच्छब्दस्य सर्वत्रैवाऽविशेषादित्यपि निराकृतम्, नय-निक्षेप-प्रमाण-सकलादेश-विकलादेशादिव्युत्पत्तिशालिनः तत्तत्स्थलेऽस्खलद्वृत्त्या स्यात्पदार्था- श જ કોઠાસૂઝથી અપેક્ષાબોધ છે. સમાધાન :- (ન-નિ.) “ચા” શબ્દ ક્યારે ક્યાં કેવા પ્રકારની અપેક્ષાને જણાવે છે ? તેનો નિર્ણય વિશેષ પ્રકારની વ્યુત્પત્તિ = સમજણ દ્વારા જ થાય છે. તથા તેની સમજણ મેળવવા અનેકાન્તવાદનું પરિશીલન જરૂરી છે. નય, નિક્ષેપ અને પ્રમાણથી ગર્ભિત એવા અનેકાન્તવાદના પરિશીલનથી પ્રાપ્ત વિશેષ પ્રકારની વ્યુત્પત્તિના = કોઠાસૂઝના પ્રભાવથી જ “ચા”શબ્દ ક્યારે ક્યાં કઈ અપેક્ષાને જણાવે છે? તેનો બોધ સ્યાદ્વાદીને પ્રાપ્ત થાય છે. તેથી ઘટનાશ-મુગટજન્મસ્થાને “ચા” શબ્દ સુવર્ણત્વરૂપે નહિ પણ ઘટવરૂપે જ સુવર્ણસને જણાવશે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પર સર્વથા = સર્વ પ્રકારે વિરોધી ન હોવા છતાં મુગટજન્મસમયે સુવર્ણત્વરૂપે સુવર્ણવ્વસના સ્વીકારને કોઈ અવકાશ નહિ રહે. સામાન્યરૂપે દ્રવ્યનાશ નથી થતો પણ વિશેષસ્વરૂપે જ સુવર્ણાદિ દ્રવ્યનો નાશ થાય છે. આ વાત આ જ શ્લોકની વ્યાખ્યામાં ન્યાયાવતારવાર્તિક ગ્રંથના સંવાદપૂર્વે જણાવેલ જ છે. (ર્તન ચા.) અહીં જે છણાવટ કરી તેનાથી નિમ્નોક્ત શંકાનું પણ નિરાકરણ થઈ જાય છે. શંકા :- સ્યાદ્વાદમાં “ચાશબ્દ વિશેષ પ્રકારની અપેક્ષાને સૂચવે છે - આ બરાબર છે. પણ “ચા” શબ્દથી કયા વાક્યપ્રયોગમાં કઈ ચોક્કસ પ્રકારની અપેક્ષા છે - તે કઈ રીતે જાણવું? તેનો નિર્ણય તો થઈ જ નહિ શકે. કારણ કે “ચાત્' શબ્દ તો બધા સ્થળે સમાન છે. “ઘટ: ચાત્ નિત્ય ચાલ્ નિત્ય ...' ઈત્યાદિ સ્થળે જુદી-જુદી અપેક્ષાને દર્શાવવા સ્યાત્ શબ્દમાં તો કોઈ જ વિશેષતા નથી. તેથી ક્યારે, ક્યાં, કઈ ચોક્કસ અપેક્ષાને “ચા”શબ્દથી જાણવી ? આ સમસ્યાનું સમાધાન નહિ મળે. અનેકાન્તવાદપરિશીલનપ્રભાવ છે. સમાધાન :- (ન.ય.) ઉપર અમે જણાવી જ ગયા છીએ કે અનેકાન્તવાદના પરિશીલનથી પ્રાપ્ત થયેલ કોઠાસૂઝ દ્વારા જ “ચાત્' શબ્દ ક્યારે, ક્યાં, કઈ અપેક્ષાને જણાવે છે ? તેનો સમ્યમ્ નિર્ણય થઈ શકે છે. માટે ઉપરોક્ત સમસ્યાના સમાધાન માટે સ્યાદ્વાદનો = અનેકાન્તવાદનો = વિભજ્યવાદનો = ભજનાવાદનો = સંવલનવાદનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. સ્યાદ્વાદના માર્મિક અભ્યાસ માટે નય, નિક્ષેપ, પ્રમાણ, સકલાદેશ, વિકલાદેશ વગેરેની ઊંડી સમજણ મેળવવી જરૂરી છે. નય, નિક્ષેપ વગેરેની વ્યુત્પત્તિવાળા સ્યાદ્વાદીને તે તે સ્થળે “ચા”પદથી વિશેષ પ્રકારની અપેક્ષાનો અસ્મલદ્ વૃત્તિથી બોધ થાય જ છે. આ વાત અનુભવસિદ્ધ છે. “ઘટ: ચાત્ નિત્ય:' સ્થળે “ચા”શબ્દ મૃત્વ-પુગલત્વ -દ્રવ્યત્વ-સત્ત્વ વગેરે અવચ્છેદકવિશેષનો = અપેક્ષાવિશેષનો જ્ઞાપક છે. “ઘટ: ચાત્ નિત્ય સ્થળે
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy