SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ७०६ ० शुद्धपर्यायाणां नित्यता : •પર્યાયઅર્થો નિત્ય શુદ્ધ રહિત કર્મોપાધિ રે; જિમ સિદ્ધના પર્યાય સરખા, ભવજંતુના નિરુપાધિ રે I૬/પા (૭૮) બહુ. કપાધિરહિત નિત્યશુદ્ધપર્યાયાર્થિક પાંચમો ભેદ. पञ्चमं पर्यायार्थिकप्रकारं प्रदर्शयति - ‘कर्मे'ति। कर्मोपाध्यनपेक्षे तु सन्नित्यः पर्ययार्थिकः। यथा संसारिपर्याये सिद्धपर्यायतुल्यता।।६/५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – कर्मोपाध्यनपेक्षे तु पर्ययार्थिकः सन्नित्यः (ज्ञेयः), यथा संसारिपर्याये " સિદ્ધપર્યાયતુલ્યતાવાદ/બી. शे कर्मोपाध्यनपेक्षे = कर्मजन्योपाधिनिरपेक्षतायां तु पर्यायार्थिकः नयः सन्नित्यः = शुद्धो नित्यो ૪ શેય: “તુ એવધારાયોઃ” (વે.કો.૮/૭/૪/.ર9૧) રૂત્તિ વૈનયન્તીકોશાનુસારેન વિશેષાર્થે તુ: સે | - अयं भावः - उपाधीयते = व्यपदिश्यते येनेति उपाधिः = विशेषणमुपलक्षणं वा। स उपाधिः {ર્મા જ્ઞાનાવરણીયરિના નાયતા તદુન્ ગાગાર “મુળ સવારી નાયડુ (બાવા.9/3/9/9૧૦) का इति। नृ-नारकादीन् कर्मजन्योपाधीन् सतोऽप्युपेक्ष्य शुद्धं स्वाभाविकं पर्यायं गृह्णाति यः स शुद्धनित्यपर्यायार्थिकनयः । અવતરણિકા :- હવે પાંચમા પર્યાયાર્થિકનયનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે : # પર્યાયાર્દિકનો પાંચમો ભેદ ઓળખીએ & શ્લોકોથી :- કર્મોપાધિથી નિરપેક્ષ હોય તે પર્યાયાર્થિક શુદ્ધ નિત્ય જાણવો. જેમ કે “સંસારી પર્યાયમાં સિદ્ધપર્યાયતુલ્યતા છે' - આવું વચન. (૬/૫) વ્યાખ્યાર્થી- કર્મજન્ય ઉપાધિથી નિરપેક્ષતા આવે તો તે પર્યાયાર્થિકનય શુદ્ધ નિત્ય જાણવો. “ભેદ છે = વિશેષ = તફાવત તથા અવધારણ અર્થમાં “તું” વપરાય” – આમ વૈજયંતીકોશમાં કહેલ છે. તે મુજબ “” શબ્દ અહીં ચોથા પર્યાયાર્થિક કરતાં તફાવત દર્શાવવાના અર્થમાં વપરાયેલ છે. આશય એ છે કે “ઉપાથી તે = વ્યક્તિ નેન રૂતિ ઉપાધિ” – આ વ્યુત્પત્તિ એવું કહે છે કે જેના દ્વારા વ્યવહાર થાય તે ઉપાધિ રસ કહેવાય. વસ્તુનો વ્યવહાર વિશેષણ કે ઉપલક્ષણ દ્વારા થાય. તેથી વિશેષણને અને ઉપલક્ષણને ઉપાધિ તરીકે સમજવા. સ્થાયી ગુણધર્મ હોય તે વિશેષણ કહેવાય. અલ્પકાલીન ગુણધર્મ હોય તે ઉપલક્ષણ કહેવાય. જીવમાં વિશેષણ કે ઉપલક્ષણ સ્વરૂપ ઉપાધિ જ્ઞાનાવરણ વગેરે કર્મ દ્વારા ઉત્પન્ન થાય છે. કારણ કે આચારાંગસૂત્રમાં જણાવેલ છે કે “કર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે.” આત્માના મનુષ્ય-નરક વગેરે પર્યાયો કર્મજન્ય ઉપાધિ છે. સંસારી જીવમાં કર્મજન્ય ઉપાધિ = ઔપાધિકભાવો હોવા છતાં તેની ઉપેક્ષા કરીને જે શુદ્ધ સ્વાભાવિક પર્યાયને ગ્રહણ કરે તે શુદ્ધ નિત્ય પર્યાયાર્થિકનય કહેવાય છે. લા.(૨)+મ.માં “અરથો’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે લા.(૨)+મ.માં “સરિખા' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે કો.(૩)માં “પર્યાય રે પાઠ. 1. વર્મા ૩પાધિ: નયતા
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy