SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ * ज्ञानादिमदः त्याज्यः ૬/૪ महोपाध्यायश्रीयशोविजयकारिते द्रव्य-गुण-पर्यायरासस्तबकमूलहस्तादर्शे लिपिकृत्प्रमादाद् ‘नित्ये’ति पाठनिवेशेन तदुत्तरकालीनहस्तप्रतिषु तदनुवृत्त्या भाव्यम् । નિરાલી ७०४ प यद्वा उत्तरकालीनहस्तप्रतिषु अपि अकारप्रश्लेषेण 'अनित्याऽशुद्धे 'त्यभिधानं वाच्यम् । यत्तु कार्त्तिकेयानुप्रेक्षावृत्तौ “सत्तासापेक्षस्वभावनित्यशुद्धपर्यायार्थिकः” (का.अ.२७० वृ.) इति तन्नाम निर्दिष्टं तच्चिन्त्यम्। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - क्षणभङ्गुरपर्यायप्रतिपादकतृतीयपर्यायार्थिकनयं चेतसिकृत्य स्वकीयक्षायोपशमिकज्ञान-पुण्योदयाऽऽरोग्याद्यवलम्बनेन न मदितव्यम्, न वा व्याधि-दुर्भाग्याकु ऽपयशोऽपकीत्र्त्यादित उद्वेजितव्यम्, तेषामपि क्षणभङ्गुरत्वात् । त्रैकालिकसांसारिकसुखपर्यायाणां णि वर्त्तमानसिद्धसुखक्षणात् तुच्छत्वेन सांसारिकसुखतृष्णा त्याज्या । इदमेवाभिप्रेत्याह भगवती आराधना "तीसु वि कालेसु सुहाणि जाणि माणुस - तिरिक्ख देवाणं । सव्वाणि ताणि ण समाणि तस्स खणमित्तसोक्खेण ।।” का (મ.આ.૨૧૧/ભાગ-૨/પૃ.૧૮૪૪) કૃતિ किञ्च, इष्टसंयोगक्षणिकत्वविचारो वैराग्यं जनयति, अनिष्टसंयोगक्षणिकत्वविमर्शः समाधिं પર્યાયાર્થિક' આવું નામ સાર્થક હોવાથી અમે ઉપરોક્ત નામોલ્લેખ કરેલ છે. (મો.) અથવા મહોપાધ્યાયજી મહારાજે લહિયા પાસે લખાવેલ દ્રવ્યગુણપર્યાયરાસના ટબાની મૂળ પ્રતમાં લહિયાની ભૂલથી ‘નિત્ય’ આવો પાઠ નોંધાયો હોય અને તેની જ નકલ ઉત્તરકાલીન હસ્તપ્રતોમાં બધે થઈ હોવાથી તેમાં પણ તેવો પાઠ આવ્યો હોય તેવી શક્યતા વધુ જણાય છે. (યદા.) અથવા ઉત્તરકાલીન તે હસ્તપ્રતોમાં પણ અકારનો પ્રશ્લેષ ‘અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય' આ મુજબ નામ કરી શકાય. ઉમેરો કરીને રાસમાં પણ (યત્તુ.) કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં ‘સત્તાસાપેક્ષ સ્વભાવ નિત્યશુદ્ધ પર્યાયાર્થિક’ પર્યાયાર્થિકનું નામ જણાવેલ છે, તે વિચારણીય છે. આ મુજબ ચોથા ઊ તૃતીય પર્યાયાર્થિકનય વૈરાગ્યજનક ઊ આધ્યાત્મિક ઉપનય :- પર્યાયની ક્ષણભંગુરતાને દેખાડનાર ત્રીજા પર્યાયાર્થિકનયને લક્ષમાં રાખીને પોતાના ક્ષાયોપશમિક જ્ઞાન, પુણ્યોદય, આરોગ્ય વગેરેના ભરોસે મુસ્તાક બનીને ફરવું ન જોઈએ. તથા રોગ, દુર્ભાગ્ય, અપયશ, અપકીર્તિ વગેરેની ક્ષણભંગુરતા વિચારી તેવા કાળમાં અત્યંત ઉદ્વિગ્ન ન થવું. ત્રણેય કાળના સાંસારિક સુખપર્યાયો વર્તમાન એક સિદ્ધસુખક્ષણ કરતાં અતિનિમ્ન છે. તેથી સાંસારિક સુખની તૃષ્ણા ત્યાજ્ય છે. આ જ અભિપ્રાયથી ભગવતી આરાધના ગ્રંથમાં જણાવેલ છે કે “મનુષ્ય,તિર્યંચ અને દેવો આ ત્રણેયના ત્રણેય કાળમાં જેટલા સુખો છે તે સર્વને ભેગા કરીએ તો પણ સિદ્ધ ભગવંતના માત્ર એક ક્ષણના સુખની તુલનાને ત્રૈકાલિક સાંસારિક સુખો કરી શકતા નથી. * તૃતીય પર્યાયાર્થિકનય સહાયક (વિઝ્ય.) વળી, ઈષ્ટસંયોગની ક્ષણિકતાનો વિચાર વૈરાગ્યપ્રેરક બને છે. અનિષ્ટસંયોગની ક્ષણિકતાનો 1. त्रिषु अपि कालेषु सुखानि यानि मानुष - तिर्यग् देवानाम् । सर्वाणि तानि न समानि तस्य क्षणमात्रसौख्येन ।। -
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy