SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ६९८ • सिद्धत्वपर्यायप्रकटीकरणमेव परमप्रयोजनम् । विषयकत्वेनात्र शुद्धिरवसेया मनीषिभिः । तृतीयं पर्यायार्थिकनयभेदमाह - ‘गृह्णातीति। अस्तिगौणत्वेन = सत्तोपसर्जनभावेन उदय रा -व्ययौ = उत्पाद-विनाशौ गृह्णाति यः स सदनित्यः = शुद्धोऽनित्यः, अनित्यशुद्धपर्यायार्थिक इति म यावत् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - सिद्धपर्यायस्य साधनन्ततया तदुत्पत्तिकृते बाह्याऽभ्यन्तर- सत्पुरुषकारस्याऽतीवाऽऽवश्यकता। उपलब्ध्युत्तरं यन्न व्येति अपैति वा तदेव प्राप्तव्यम् । सिद्ध सुखमपि साद्यनन्तं सर्वातिशायि च । यदाहुः शिवार्यकृता भगवती आराधना, वीरभद्रसूरिकृता आराधनापताका, जिनचन्द्रसूरिकृता च संवेगरङ्गशाला “परमिड्ढिं पत्ताणं मणुसाणं णत्थि तं सुहं लोए। अव्वाबाधमणोવન-પરમપુરં ત સિદ્ધાસTI” (પ..૨૦૪૭//-ર/.9૮૪ર + .૫.૨૧૭ + સં. શા.૧૭૮૩) અતઃ सिद्धत्वपर्यायप्रकटीकरणमेव अस्मदीयं परमप्रयोजनमिति न विस्मर्तव्यम् ।।६/३ ।। પર્યાયાર્થિકનયના વિશેષણ તરીકે અહીં “શુદ્ધ’ એવું પદ અમે જણાવેલું છે. બીજા પર્યાયાર્થિકનયનું “શુદ્ધ એવું વિશેષણ સાર્થક પણ છે. કારણ કે તેનો વિષય શુદ્ધ ક્ષાયિકભાવસ્વરૂપ સિદ્ધ અવસ્થા છે. આ રીતે બીજા પર્યાયાર્થિકનયમાં શુદ્ધિ રહેલી છે - તેમ પંડિતોએ વિચારવું. અ પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદને સમજીએ જ તૃતીય) પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે. સત્તાને = અસ્તિત્વને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે ગ્રહણ કરે, તે નય શુદ્ધ અનિત્ય = અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય કહેવાય. (આનું ઉદાહરણ આગળના શ્લોકમાં બતાવવામાં આવશે.) જ અવિનશ્વર પર્યાયને પ્રગટાવીએ છે આધ્યાત્મિક ઉપનય - સિદ્ધપર્યાય સાદિ-અનંત છે. માટે તેને ઉત્પન્ન કરવા માટે બાહ્ય-આંતરિક સમ્યફ પુરુષાર્થ કરવાની અત્યંત આવશ્યક્તા રહે છે. જે આવે પછી કદાપિ નાશ ન પામે કે ન જાય તે જ વસ્તુ મેળવવા યોગ્ય કહેવાય. સિદ્ધ ભગવંતનું સુખ પણ સાદિ-અનન્ત અને બધા સુખ કરતાં ચઢિયાતું છે. આ અંગે દિગંબરીય શિવાર્યકૃત ભગવતી આરાધના તથા શ્વેતાંબરીય વીરભદ્રસૂરિકૃત આરાધનાપતાકા અને જિનચંદ્રસૂરિકૃત સંવેગરંગશાલા ગ્રંથ જણાવે છે કે “પરમ ઋદ્ધિઓને પ્રાપ્ત કરનારા મનુષ્યો પાસે દુનિયામાં જે સુખ નથી તેવું પીડારહિત અનુપમ પરમસુખ તે સિદ્ધ ભગવંતને હોય છે.” તેથી સિદ્ધત્વપર્યાયનું પ્રગટીકરણ એ જ આપણું પરમ પ્રયોજન બને. આ લક્ષ્ય કદાપિ ચૂકાવું ન જોઈએ.(દારૂ) (લખી રાખો ડાયરીમાં &F • બુદ્ધિ બાહ્ય લાભ જુએ છે. શ્રદ્ધા આંતરિક સ્થાયી લાભોને જુએ છે. 1. परमर्द्धि प्राप्तानां मनुष्याणां नास्ति तत् सुखं लोके। अव्याबाधमनुपम-परमसुखं तस्य सिद्धस्य ।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy