SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१८ • वसतिदृष्टान्ते सङ्ग्रहादिमतोपदर्शनम् । १०४७ सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ - पाडलिपुत्ते वसामि । ___ पाडलिपुत्ते अणेगाइं गिहाइं, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धणेगमो भणइ - देवदत्तस्स घरे वसामि। देवदत्तस्स घरे अणेगा कोट्ठगा। तेसु सव्वेसु भवं वससि ? विसुद्धणेगमो भणइ - गब्भघरे वसामि। एवं । विसुद्धस्स णेगमस्स वसमाणो, एवमेव ववहारस्सवि। संगहस्स संथारसमारूढो वसइ । उज्जुसुअस्स जेसु आगासपएसेसु ओगाढो तेसु वसइ। तिण्हं सद्दनयाणं । સામવે વસ / તે વહિતે” (અનુ..૪૭૬). તે દિ તે પક્ષવિદ્યુતે ? (૧) પાäિતેનું ગેમો મળવું - જીજું ઘણો, નહીં – થમ્પષણો, ઉ) ખેટ, કબૂટ (= ખરાબ નગર), મડંબ (= જેની ચારે બાજુ ગામડાઓ દૂર-દૂર હોય), દ્રોણમુખ (= જલ-સ્થલમાર્ગવાળું ગામ), પટ્ટણ (= અનેક દેશમાંથી આવેલ કરિયાણા જ્યાં વેચતા હોય તે સ્થાન), આશ્રમ, સંબાધ (= વિવિધ જાતિવાળા ઘણા બધા લોકોથી ખીચોખીચ ભરાયેલ સ્થાન), સન્નિવેશ (= ગાય-ભેંસના તબેલા) આવેલા છે. શું આપ તે તમામ ગામ વગેરેમાં વસો છો ?' - આ પ્રશ્નના જવાબમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિને ધરાવનાર નૈગમનય કહે છે કે “પાટલિપુત્ર નગરમાં હું વસુ છું.” (પ.) “પાટલિપુત્ર નગરમાં પણ અનેક ઘરો આવેલા છે. શું આપ પાટલિપુત્રવર્તી તમામ ઘરોમાં વસો છો ?' - આ પ્રશ્નના જવાબમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિને ધરાવનાર નૈગમનય કહે છે કે “હું દેવદત્તના ઘરમાં રહું છું.” “દેવદત્તના ઘરમાં અનેક ઓરડાઓ છે. શું આપ તે તમામ ઓરડાઓમાં વસો છો?' - આ પ્રશ્નના જવાબમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિને ધારણ કરનારો નૈગમનય કહે છે કે ગર્ભગૃહમાં વસુ છું.” આ રીતે ‘વસતિ' ઉદાહરણમાં વિશુદ્ધ નૈગમનયના મતે વસનારો માણસ વસે છે છે - તેમ જાણવું. આ જ રીતે વ્યવહારનયના પણ અનેક પ્રકારો અને અનેક મંતવ્યો જાણવા. 11 આ વસતિ દૃષ્ટાંતથી સંગ્રહાદિનચનું પ્રતિપાદન : (દસ) સંગ્રહનયના મતે સંથારામાં (પથારીમાં) આરૂઢ થયેલો દેવદત્ત વસે છે. ઋજુસૂત્રના ની મતે સંથારામાં આરૂઢ થયેલો દેવદત્ત જે આકાશપ્રદેશોમાં અવગાઢ (= રહેલો) છે, તે આકાશપ્રદેશોમાં જ દેવદત્ત વસે છે. સંપૂર્ણ સંથારામાં કે સંથારાવર્તી તમામ આકાશપ્રદેશોમાં દેવદત્ત વસતો નથી. આથી પૂર્વના નૈગમ-વ્યવહારાદિ નો કરતાં પ્રસ્તુત ઋજુસૂત્રનય અધિક શુદ્ધ દષ્ટિને ધરાવે છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયના મતે દેવદત્ત આત્મસ્વભાવમાં વસે છે. આ મત પૂર્વના નયોના અભિપ્રાય કરતાં પણ વધુ શુદ્ધ છે. આ રીતે બીજા વસતિ દૃષ્ટાંતથી “નય' નામનું પ્રમાણ જાણવું. ( પ્રદેશ દ્રષ્ટાંતથી નૈગમાદિ નયનું પ્રતિપાદન S (“ વિ.) પ્રદેશસંબંધી ત્રીજા ઉદાહરણથી “નય’ નામનું પ્રમાણ કેવા પ્રકારે છે ? આ પ્રશ્નનો જવાબ વિવિધ સ્વરૂપે મળે છે. તે આ મુજબ (૧) નૈગમનય કહે છે – “છનો પ્રદેશ હોય છે. તે विशुद्धतरो नैगमो भणति - पाटलिपुत्रे वसामि। पाटलिपुत्रे अनेकानि गृहाणि। तेषु सर्वेषु भवान् वसति ? विशुद्धतरो नैगमो भणति- देवदत्तस्य गृहे वसामि। देवदत्तस्य गृहे अनेके कोष्ठकाः। तेषु सर्वेषु भवान् वसति ? विशुद्धतरो नैगमो भणति - गर्भगृहे वसामि। एवं विशुद्धस्य नैगमस्य वसन्(वसति)। एवमेव व्यवहारस्यापि। सङ्ग्रहस्य संस्तारकारूढः वसति । ऋजुसूत्रस्य येष्वाकाशप्रदेशेष्ववगाढस्तेषु वसति। त्रयाणां शब्दनयानामात्मनो भावे वसति। तदेतद् वसतिदृष्टान्तेन । 1. અથ વિં તત્ શત્રુદાત્તેન ? (૧) પ્રશડ્રદાન્તન તૈયામાં ભાતિ - Suvi vશ:, તદ્ યથા - ધર્મઝન્ટેશ:, મદાર્મપ્રવેશ:,
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy