SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१३ ० ऋजुसूत्रे अन्वयद्रव्यार्थिकस्थानीयत्वविमर्शः । ९७९ द्रव्यमात्रविषयकत्वात्, पर्यायमात्रविषयकत्वाच्च” (त.न्या.वि.पृ.९०) इत्येवं हेतुपुरस्सरमुक्तमित्यवधेयम्। यदि चान्वयरूपतया प्रतिभासमानत्वात् स्वकीयाऽखिलगुण-पर्यायान् द्रव्यतया व्यवस्थापयन् यः ५ सप्तमोऽन्वयद्रव्यार्थिकः पूर्वं (५/१६) दर्शितः तत्स्थानीयः प्रकृतः ऋजुसूत्रनयोऽभिमतः स्यात्, तर्हिरा स्यादेव तस्य द्रव्यार्थिकत्वम्, आवश्यकसूत्रार्थानुपयुक्त-वर्तमानदेवदत्तादिपर्याये अन्वयविभावनेन द्रव्यत्वमुपचर्य ‘एको निरुक्ताऽनुपयुक्तवर्तमानदेवदत्तादिपर्यायः आगमत एकं द्रव्यावश्यकपदवाच्यम्' इत्येवं व्याख्यानाद् उक्तानुयोगद्वारसूत्रोपपत्तेः। तथा च पर्यायमेव द्रव्यतया गृह्णतः ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वं परिभावनीयम् । इत्थञ्चाऽऽगमिकमतमपि सङ्गतिमङ्गति। ફુગ્ધSત્રાડવધેયમ્ – “ઝુલુસ નો અનુવકો..” (અનુ.&.પૂ.૭૧) કુંત્યાનુયોઢિારસૂત્રાનુસારેગUT एकोऽनुपयुक्तो देवदत्तादिः एकं द्रव्याऽऽवश्यकम्, देवदत्तीयषड्द्रव्यावश्यकानां पार्थक्यं = बहुत्वं .. नेच्छति ऋजुसूत्रः। न हि साम्प्रतकाले एकस्मिन्नेव देवदत्तादौ युगपद् द्रव्यावश्यकबाहुल्यं सम्भवति । કે “પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિક છે. કારણ કે તે દ્રવ્યમાત્રવિષયક છે. તથા છેલ્લા ચાર નય પર્યાયાર્થિકનય છે. કેમ કે તે ફક્ત પર્યાયને પોતાનો વિષય બનાવે છે.” આ વાતને વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. શ્રીજિનભદ્રગણીના મતનું સમર્થન . (.) પૂર્વે (૫/૧૬) દ્રવ્યાર્થિકનયના સાતમા ભેદરૂપે અન્વયદ્રવ્યાર્થિક નયની વાત કરી હતી. તમામ ગુણ-પર્યાયની અન્વયરૂપે પ્રતીતિ થવાથી પોતપોતાના તમામ ગુણ-પર્યાયોને તે અન્વયદ્રવ્યાર્થિક નય દ્રવ્યરૂપે સ્થાપિત કરે છે. તેથી તે તે દ્રવ્યમાં રહેલા ગુણ-પર્યાયને તે તે દ્રવ્યરૂપે ગ્રહણ કરનાર અન્વયદ્રવ્યાર્થિક નયના સ્થાનમાં જો દ્રવ્યાવશ્યકગ્રાહક ઋજુસૂત્રનયને ગોઠવવામાં આવે તો અન્વયદ્રવ્યાર્થિકતુલ્ય બનવાથી પ્રસ્તુત ઋજુસૂત્રનય જરૂર દ્રવ્યાર્થિકનય બની શકે છે. તેથી હવે ઋજુસૂત્રનય આવશ્યક સૂત્રાર્થમાં અનુપયુક્ત એવા વર્તમાનકાલીન દેવદત્તાદિ પર્યાયમાં અન્વયનું = અનુગતપણાનું વિભાવન કરવાના લીધે તેમાં દ્રવ્યત્વનો ઉપચાર કરશે. આ રીતે પ્રસ્તુત પર્યાયને દ્રવ્યાત્મક માનીને તે ‘૩ઝુલુસ ને જુવો સામનો જ વ્યાવસ' - આ મુજબના અનુયોગદ્વારસૂત્રનો અર્થ ઋજુસૂત્રનય એવો કરશે કે “એક આવશ્યકસૂત્રાર્થઅનુપયુક્ત વર્તમાનકાલીન દેવદત્તાદિપર્યાય આગમતઃ એક દ્રવ્યાવશ્યક પદાર્થ છે.' આ રીતે ઉપરોક્ત અનુયોગદ્વારસૂત્રની સંગતિ થઈ શકે છે. આમ ઉપરોક્ત રીતે પર્યાયને જ દ્રવ્ય તરીકે ગ્રહણ કરનાર ઋજુસૂત્રનયમાં દ્રવ્યાર્થિકપણાનું વ્યાપક રીતે વિભાવન કરવું. આમ “ઋજુસૂત્ર દ્રવ્યાર્થિકનય છે' - આ પ્રમાણે જિનભદ્રમણિક્ષમાશ્રમણનો મત પણ સંગત થાય છે. 25 દ્રવ્યાવશ્યક એક-અનેક : મઠજુસૂત્રનય : (રુડ્યા.) અહીં એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે જો મgવત્તો ઇત્યાદિ અનુયોગદ્વારસૂત્ર મુજબ ઋજુસૂત્રનયમતે એક અનુપયુક્ત દેવદત્તાદિ એક દ્રવ્ય આવશ્યક છે. તે નય યુગપત્ દેવદત્તના સામાયિકાદિ છ દ્રવ્યઆવશ્યકોને માન્ય કરતો નથી. ખરેખર વર્તમાનકાળે એક જ દેવદત્તાદિમાં એકીસાથે અનેક દ્રવ્યાવશ્યક સંભવતા નથી જ. “કરેમિ ભંતે...” બોલે ત્યારે સામાયિક આવશ્યક હોય 1. ઋનુસૂત્રસ્ટ : અનુપયુ.....
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy