SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१३ __० ऋजुसूत्रमतेऽतिरिक्ताधारस्य कल्पितत्वम् ० ९६५ (૧) વર્તમાનપર્યાયાધરરૂપ દ્રવ્યાંશ, (૨) પૂર્વાપર પરિણામસાધારણઊર્ધ્વતાસામાન્ય દ્રવ્યાંશ, (૩) સાદેશ્યાસ્તિત્વરૂપ-તિર્યક્ષામાન્ય દ્રવ્યાંશ – એહમાં એકઈં પર્યાયનય ન માનઈં, તો ઋજુસૂત્ર પર્યાયનય चतुरोऽपि निक्षेपान् असौ मन्यते” (वि.आ.भा.२२२६ वृ.) इति तद्वृत्तौ मलधारिहेमचन्द्रसूरयः व्याख्यातवन्तः। ‘મી = અનુસૂત્ર' તિા “માવે વિય સીયા, સેસી રૂએંતિ સદ્ગવિવેવે” (વિ.ગા.મા.૨૮૪૭) इत्यनेनाऽपि विशेषावश्यकभाष्यकृताम् ऋजुसूत्रे नामादिनिक्षेपचतुष्टयग्राहकत्वमभीष्टमेव । ततश्चाऽऽवश्यकद्रव्यनिक्षेपाऽभ्युपगमे उभयमतानुसारेण ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वमेव स्यादिति श्रीजिनभद्रगणि- म क्षमाश्रमणाकूतम् । इदन्त्वत्रावधेयम् - प्रमाणतः पदार्थः सामान्यतया नाम-स्थापना-द्रव्य-भावात्मकः स्यात् । तत्र द्रव्यांशः त्रिधा सम्भवति । तथाहि – (१) वर्तमानपर्यायाऽऽधारस्वरूपद्रव्यांशः, (२) पूर्वापरपरिणामसाधारणोर्ध्वतासामान्यात्मकद्रव्यांशः, (३) सादृश्याऽस्तित्वस्वरूपतिर्यक्सामान्यलक्षणद्रव्यांशः। णि મહારાજે જણાવેલ છે કે “નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ સ્વરૂપ ચારેય નિક્ષેપને પ્રસ્તુત ઋજુસૂત્ર માને છે.” તથા “શબ્દનો ભાવનિક્ષેપને જ માને છે. બાકીના નૈગમાદિ બધા (= ૪) નયો સર્વ નિક્ષેપને માને છે' - આ પ્રમાણે પણ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે. તેથી ઉપરોક્ત બન્ને વાત દ્વારા સિદ્ધ થાય છે કે “ઋજુસૂત્રનય નામ આદિ ચારેય નિક્ષેપને માને છે' - આ બાબત વિશેષાવશ્યકભાગકારને ઈષ્ટ જ છે. તેથી અનુયોગદ્વારસૂત્ર મુજબ ઋજુસૂત્રનય આવશ્યકનો દ્રવ્યનિક્ષેપ સ્વીકારે તો તાર્કિક -સૈદ્ધાત્તિક ઉભય મતે તે દ્રવ્યાર્થિકનય જ બને, પર્યાયાર્થિક નહિ. આ મુજબ અહીં સંમતિકાર સમક્ષ શ્રીજિનભદ્ર ગણિક્ષમાશ્રમણજીનું તાત્પર્ય છે. એ ત્રિવિધ દ્રવ્યાંશની વિચારણા ) (7) પ્રસ્તુતમાં એક બાબત ખ્યાલમાં રાખવા જેવી છે કે પ્રમાણની દૃષ્ટિએ પદાર્થ સામાન્યથી ) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવાત્મક બને. પદાર્થમાં રહેલ નામાદિ ચાર અંશમાંથી દ્રવ્યાંશ ત્રણ પ્રકારે હોય છે. તે આ રીતે – (૧) વર્તમાન પર્યાયના આધાર સ્વરૂપ દ્રવ્યાંશ, (૨) પૂર્વાપર પરિણામમાં અનુગત ઉર્ધ્વતા સામાન્ય સ્વરૂપ દ્રવ્યાંશ અને (૩) સાદગ્ય અસ્તિત્વ સ્વરૂપ તિર્યસામાન્યાત્મક દ્રવ્યાંશ. ' - સ્પષ્ટતા :- (૧) “TUપર્યાયવેત્ દ્રવ્ય' - આ વ્યાખ્યા મુજબ પર્યાયનો આધાર બને તે દ્રવ્ય કહેવાય. પર્યાય ક્ષણિક હોવાથી અતીત અને અનાગત પર્યાય વર્તમાનકાળે હાજર નથી હોતા. તેથી વસ્તુનો જે અંશ વર્તમાનકાલીન પર્યાયનો આધાર બને તે દ્રવ્યાંશ કહેવાય. (૨) બીજી શાખામાં દર્શાવેલ ઊર્ધ્વતાસામાન્ય પણ દ્રવ્યાંશ કહેવાય (૩) વર્તમાનકાલીન અનેક ઘડાઓમાં “આ ઘડો છે, આ ઘડો છે' - આવી અનુગત બુદ્ધિને કરનાર ઘનિષ્ઠ સાદૃશ્યઅસ્તિત્વ એ તિર્યક્સામાન્ય કહેવાય. બીજી શાખામાં વર્ણવેલ તે તિર્યસામાન્ય દ્રવ્યસ્વરૂપ છે. આમ પદાર્થગત દ્રવ્યાત્મક અંશ ત્રણ પ્રકારે સંભવે. મુદ્રિત પુસ્તકમાં “..ધારાંશદ્ર..' પાઠ છે. કો.(૧૨+૧૩)પા. પ્રત મુજબ પાઠ અહીં લીધેલ છે. જે શાં.માં “પર્યાયનતિર્યકુ' અશુદ્ધ પાઠ. ૩ લી.(૩)માં “ન' નથી. 1. મવમેવ વિનયી, શેષા છત્તિ સર્વનિસેવાના
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy