SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ९५५ ८/१२ ० द्रव्यार्थादिनयान्तर्भावप्रक्रियाप्रदर्शनम् । ૭ નય મધ્યે દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકે નય ભલ્યાની આચાર્યમતઈ પ્રક્રિયા દેખાડઈ જઈ “પજ્જવનય કતિય અંતિમા રે, પ્રથમ દ્રવ્યનય ચ્યાર;” જિનભદ્રાદિક ભાખિઆ રે, મહાભાષ્ય સુવિચાર રે II૮/૧રા (૧૨૦) પ્રાણી. અંતિમા કહેતાં છેહલા, જે ૩ ભેદ શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનય રૂપ, તે પર્યાયનય કહિછે. પ્રથમ (ચ્યાર=) ૪ નય નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રલક્ષણ, તે દ્રવ્યાર્થિકનય કહિઈ. ઈમ જિનભદ્રગણિ- ક્ષમાશ્રમણ પ્રમુખ સિદ્ધાંતવાદી આચાર્ય (ભાખિઆ=) કહઈ છઈ. મહાભાષ્ય કહતાં વિશેષાવશ્યક, તેહ મળે 'જિનભણિક્ષમાશ્રમણ (સુવિચાર) નિર્ધારઈ. ૮/૧રા नैगमादिषु सप्तसु नयेषु द्रव्यार्थिक-पर्यायार्थिकनयान्तर्भावसम्बन्धिनीं श्वेताम्बरजैनाचार्यप्रक्रियां પ્રતિ - “ પતિના पर्यायार्थनया अन्त्यास्त्रयो द्रव्यनयाः खलु। चत्वार आदिमा उक्ता विशेषावश्यके स्फुटम् ।।८/१२।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अन्त्यास्त्रयः पर्यायार्थनयाः। आदिमाश्चत्वारः खलु द्रव्यनयाः વિશેષાવશ્ય કુટમ્ ૩p:/૮/૧૨/ अन्त्याः त्रयः शब्द-समभिरूढवम्भूतलक्षणाः पर्यायार्थनया: = पर्यायार्थिकनयाः। द्रव्यनया: = द्रव्यार्थिकनयाः आदिमाः चत्वारः खलु निश्चितम्, “निश्चिते सान्त्वने मौने जिज्ञासादौ खलु स्मृतम्” पि (वि.लो.अव्यय-६९) इति विश्वलोचनकोशवचनात्, नैगम-सङ्ग्रह-व्यवहार-र्जुसूत्रलक्षणा विशेषावश्यके = विशेषावश्यकमहाभाष्ये स्फुटं = स्पष्टं सिद्धान्तवादिना श्रीजिनभद्रगणिक्षमाश्रमणेन उक्ताः = निर्धारिताः । અવતરણિકા :- નૈગમ આદિ સાત નયોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો અંતર્ભાવ કઈ રીતે થાય છે ? તે બાબતમાં શ્વેતાંબર જૈનાચાર્યોની પ્રક્રિયાને ગ્રંથકારશ્રી જણાવે છે : દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો સાત નચમાં અંતર્ભાવ 2 શ્લોકાર્ચ - પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનય છે. તથા પ્રાથમિક ચાર નવો ચોક્કસ દ્રવ્યાર્થિક છે. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યમાં સ્પષ્ટપણે જણાવેલ છે. (૮/૧૨) વ્યાખ્યાર્થ :- શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય - આ છેલ્લા ત્રણ નયો પર્યાયાર્થિક જાણવા. નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર સ્વરૂપ પ્રાથમિક ચાર નવો ચોક્કસ દ્રવ્યાર્થિક જાણવા. આવી પ્રમાણે વિશેષાવશ્યકમહાભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે સ્પષ્ટ રીતે નિર્ધારેલ છે. નિશ્ચિત બાબત, સાંત્વન, મૌન, જિજ્ઞાસા વગેરે અર્થમાં “વસ્તુ' શબ્દ વિશ્વલોચનકોશમાં બતાવેલ છે. તે મુજબ અહીં વસુ' નિશ્ચિત = ચોક્કસ અર્થમાં જણાવેલ છે. E - આ પુસ્તકોમાં “નય’ પદ નથી. સિ.+આ.(૧)+કો.(૭+૯+૧૩)માં છે. * કો.(૯)માં “ભેલ્યાથી” પાઠ. * પુસ્તકોમાં તિઅ” પાઠ. અહીં કો.(૯)સિ.નો પાઠ લીધો છે. આ આ.(૧)માં “ભેદ'ના બદલે “નય’ પાઠ.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy