SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૦ • अर्थ-व्यञ्जन-शुद्धाऽशुद्धनयविचारणम् । ९४७ वक्तव्यौ स्याताम्, युक्तेरुभयत्र तुल्यत्वादिति चतुर्दश मूलनयभेदा भवेयुः। ___ इयांस्त्वत्र विशेषो यदुत सिद्धसेनदिवाकरमते सङ्ग्रहादयः त्रयः अर्थनयाः सिद्धान्तमते तु ५ नैगमादयः चत्वारः अर्थनयाः, व्यञ्जननयास्तु शब्दनयाऽपराऽभिधाना उभयमतेऽन्त्याः त्रय एव । रा प्रकृते “नैगमाद्याः चत्वारोऽपि अर्थनयाः, अर्थमेव प्राधान्येन शब्दोपसर्जनमिच्छन्ति। शब्दाद्यास्तु त्रयः म शब्दनयाः शब्दप्राधान्येन अर्थमिच्छन्ति” (सू.कृ.श्रु.स्क.२/अ.७/सू.८१/पृ.४२६) इति सूत्रकृताङ्गव्याख्यायां । श्रीशीलाङ्काचार्यवचनमनुसन्धेयम् । अयमेवार्थो विशेषावश्यकभाष्येऽपि “अत्थप्पवरं सद्दोवसज्जणं वत्थु- २ मुज्जुसुत्तता। सद्दप्पहाणमत्थोवसज्जणं सेसया बिंति ।।” (वि.आ.भा.२२६२) इत्येवमुपदर्शितः। प्रमाणनय- क તત્ત્વાનો વારતઃ (૭/૪૪-૪૬), સીતાકૃતઃ (.વી.૧૦૮), છત્તયાનુપ્રેક્ષાવૃત્તિવારી चाऽप्यत्रैवमेवाऽभिप्रायः (गा.२७४ वृ.)। ____एवमेव शुद्धाऽशुद्धनयौ अपि मूलनयविभागे स्वातन्त्र्येण वक्तव्यौ स्याताम्, शब्दादिनयत्रिके તેનું અહીં અનુસંધાન કરવું. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને જો મૂલનયવિભાગમાં સ્વતંત્ર ભૂલનય તરીકે દેવસેનજી ગણાવે તો અર્થનયને અને વ્યંજનનયને પણ તેણે મૂલન વિભાગમાં સ્વતંત્ર નયસ્વરૂપે માનવા પડશે. કેમ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે. તેથી ચૌદ મૂલનભેદ થશે. # અર્થન, તાર્કિકમતે ત્રણ, સિદ્ધાંતમતે ચાર (ર્યો.) અહીં વિશેષતા એટલી ધ્યાનમાં રાખવી કે સિદ્ધસેનદિવાકરજીના મતે મૂલ નય છ હોવાથી સંગ્રહ વગેરે ત્રણ અર્થનય છે. જ્યારે સિદ્ધાન્તમતે તો નૈગમાદિ ચાર અર્થનય છે. બન્નેના મતે વ્યંજનનય = શબ્દનય તો છેલ્લા ત્રણ જ છે. પ્રસ્તુતમાં સૂયગડાંગ વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીની વાતનું અનુસંધાન કરવું જરૂરી છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “નૈગમ વગેરે ચારેય નયો અર્થનો છે. કેમ કે તે છે અર્થને જ મુખ્યરૂપે માને છે. શબ્દને તેઓ ગૌણ બનાવે છે. તથા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નામના ત્રણ નય શબ્દનય = વ્યંજનનય છે. કારણ કે તે ત્રણેય નમો શબ્દને મુખ્ય બનાવીને ગૌણ ભાવે અર્થને ઈચ્છે છે.” વિશેષાવશ્યકભાષ્યમાં પણ આ જ અર્થ નીચે મુજબ જણાવેલ છે કે “ઋજુસૂત્ર છે સુધીના ચાર નવો શબ્દને ગૌણ કરીને, અર્થને મુખ્ય બનાવીને વસ્તુને જણાવે છે. તેથી તે અર્થનય બને છે. બાકીના ત્રણ નવો શબ્દને મુખ્ય કરીને તથા અર્થને ગૌણ કરીને વસ્તુને જણાવે છે.” તેથી પાછલા ત્રણ નવો શબ્દનય = વ્યંજનનય બને છે. પ્રમાણનયતત્તાલોકાલંકારના કર્તા શ્વેતાંબરશિરોમણિ વાદિદેવસૂરિજીનો, અહદ્ગીતાના કર્તા મેઘવિજયજી ઉપાધ્યાયનો અને કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યાકાર દિગંબર શુભચન્દ્રનો પણ પ્રસ્તુતમાં આવો જ અભિપ્રાય છે. આમ નૈગમ આદિ સાત નય + દ્રવ્યાર્થિકનય + પર્યાયાર્થિકનય + દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનય + અર્પિત અને અનર્પિત નય + અર્થનય અને વ્યંજનનય - આમ મૂળ નયના કુલ ચૌદ પ્રકારો પ્રાપ્ત થવાની આપત્તિ દેવસેનજીના મતમાં દુર્વાર બનશે. # દેવસેનાજીને સોળ મૂલનયની આપત્તિ . (વ.) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનો મૂલનયવિભાગમાં સમાવેશ કરીને નવવિધ નયની પ્રરૂપણા કરવાનો 1. अर्थप्रवरं शब्दोपसर्जनं वस्तु ऋजुसूत्रान्ताः। शब्दप्रधानमर्थोपसर्जनं शेषका ब्रुवते ।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy