________________
९२४
० निरुपाधिकगुणोपलब्धये यतितव्यम् । प सततं यतितव्यम् । तत एव सर्वदा सर्वत्र आत्मार्थी निश्चलो निर्भयो निश्चिन्तश्च भवेत् । इत्थं
सोपाधिकगुणान् उपेक्ष्य अत्र स्वकीयक्षायिक-निरुपाधिक-परिपूर्णगुणवैभवसम्प्राप्तये समुद्यमः कर्तव्य इति हितोपदेशः अनुपचरितसद्भूतव्यवहारनयतो ग्राह्यः ।
तादृशसमुद्यमबलेन हि '“सो तस्स सव्वस्स दुहस्स मुक्को जं बाहई सययं जंतुमेयं । दीहामयविप्पमुक्को श पसत्थो तो होइ अच्चंतसुही कयत्थो ।।” (उत्त.३२/११०) इति उत्तराध्ययनसूत्रोक्तं सिद्धसुखमाविर्भवति દર વરેTI૮/ધા
= શુદ્ધનિશ્ચયનયથી પોતાનાથી અભિન્ન એવા ક્ષાયિક અને પૂર્ણ ગુણોની ઉપલબ્ધિ માટે સાધકે સતત
પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેના માધ્યમથી જ સાધક સર્વદા સર્વત્ર નિશ્ચલ, નિશ્ચિત અને નિર્ભય બની ન શકે. આમ સોપાધિક ગુણોની ઉપેક્ષા કરીને પોતાના ક્ષાયિક-નિરુપાધિક-પરિપૂર્ણ એવા ગુણવૈભવને પ્રાપ્ત
કરવાનો ઉદ્યમ કરવાની પાવન પ્રેરણા અહીં પ્રસ્તુત અનુપચરિત સભૂત વ્યવહારનય દ્વારા મેળવવા જેવી છે.
A સમ્યફ ઉધમથી મોક્ષપ્રાપ્તિ છે (તા) તથાવિધ સમ્યફ ઉદ્યમના બળથી જ ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ સિદ્ધસુખ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં સિદ્ધસુખનું વર્ણન કરતાં જણાવેલ છે કે “સિદ્ધાત્મા તે જન્મ-મરણાદિ તમામ દુઃખમાંથી મુક્ત થયા છે, જે દુઃખ આ જીવને સતત પીડિત કરે છે. દીર્ઘકાલીન કર્મના રોગમાંથી તે પૂર્ણતયા મુક્ત થયા છે. તેથી જ પ્રશંસાપાત્ર છે. તે સિદ્ધાત્મા અત્યંત સુખી અને કૃતાર્થ છે.” (૮૫)
લખી રાખો ડાયરીમાં..8 કોમળ લાગતી વાસના કઠણ, કઠોર ને નઠોર છે. કઠણ જણાતી ઉપાસના માખણ કરતાં ય વધુ મુલાયમ છે. સાધનાનો અતિરેક ક્યારેક ભોગની આમંત્રણપત્રિકા બને. દા.ત. કંડરિક ઉપાસનાનો ઉછાળો કેવલજ્ઞાનને ખેંચી લાવે છે. દા.ત. મૃગાવતી સાધ્વીજી. વાસનામાં બોલાતા શબ્દો પાળેલા ગુલામ જેવા હોય છે. ઉપાસનામાં ઉદ્ભવતા શબ્દો સ્વયંભૂ ગંગોત્રીના ધોધ જેવા છે.
1. स तस्मात् सर्वस्माद् दुःखाद् मुक्तः यद् बाधते सततं जन्तुमेतम्। दीर्घाऽऽमयविप्रमुक्तः प्रशस्तः ततो भवति अत्यन्तसुखी
તાર્યા