SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ९०३ ૮. આપ્તમીમાંસા ઉપર અષ્ટશતી ટીકા સમન્તભદ્રાચાર્યજીએ રચેલ છે. ૯. “જીવાજીવ જ્ઞાન છે' - આ વ્યવહાર વિજાતીય અંશમાં સબૂત કહી શકાય. ૧૦. ઘટસંબંધી જ્ઞાન થાય ત્યારે વિષયતાસંબંધથી જ્ઞાનમાં ઘટ રહેશે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. દશકુમાર ગ્રંથ (૧) નાટક ૨. ચાયવત્ પુસ્ત$. (૨) ઉપચાર = નિપુણતા ૩. “હું શરીર છું (૩) વૃત્તિનિયામક સંબંધ ૪. જૈમિનીસૂત્ર (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર ૫. મનુસ્મૃતિ (૫) શાબરભાષ્ય ૬. રઘુવંશ (૬) ઉપચાર = કર્તવ્ય માલવિકાગ્નિમિત્ર (૭) દ્રવ્યમાં પર્યાયનો આરોપ ૮. વિક્રમોર્વશીય (૮) વૃત્તિઅનિયામક સંબંધ ૯. ઘટવર્ મૂતi (૯) ઉપચાર = ચિકિત્સા , ૧૦. “હું ગોરો છું (૧૦) કાવ્ય પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. “લાંચ' અર્થમાં ‘ઉપચાર' શબ્દનો ઉલ્લેખ ----- માં છે. (વિક્રમોર્વશીય, હિતોપદેશ, દશકુમાર ચરિત) ૨. “માધુર્ય અર્થમાં “ઉપચાર' શબ્દનો ઉલ્લેખ ---- માં છે. (અગ્નિપુરાણ, મનુસ્મૃતિ, સર્વદર્શનસંગ્રહ) ૩. દેશનો સ્વામી કહે કે “આ દેશ મારો છે' - તે ---- ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય છે. (સત્ય, અસત્ય, સત્યાસત્ય) ૪. ---- હોય તે વિધેય બને. (વ્યાપક, પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ) ૫. “હું પુત્ર છું - આ ઉપચરિત અસભૂતવ્યવહારનો ---- ભેદ બોલે છે. (પહેલો, બીજો, ત્રીજો) ૬. અસભૂત વ્યવહાર ઉપનયના ---- ભેદ પ્રમાણે “જીવાજીવાત્મક જ્ઞાન” છે. (પ્રથમ, દ્વિતીય, તૃતીય) ૭. ભાવલેશ્યાનો સમાવેશ ---- માં થાય છે. (ગુરુ, લઘુ, અગુરુલઘુ, ગુરુલઘુ) ૮. ----- વ્યવહાર ઉપનયના મતે અણુ અનેકપ્રદેશવાળો છે. | (સભૂત, અસભૂત, ઉપચરિત અસભૂત) ૯. પરસ્પર અનુગ્રહ કરવો તે ----- નું કાર્ય છે. (જીવ, અજીવ, ગુણ) નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ - ૧૭.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy