SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ७/१९ • व्यवहारसत्यत्वप्रतिपादनम् ० dઉપનય ભાષ્યા એમ રે, અધ્યાતમ નય; કહી પરીક્ષા જસ લાહો એ II૧૯ (૧૦૮) ઈમ ઉપનય (ભાખ્યા =) કહિયા, હિવઈ આગિલી ઢાલમાંહિ, અધ્યાત્મનય કહીઈ છઇ, એહમાંહિ ગુણ-દોષ પરીક્ષા કરી ભલો યશ (લહોત્ર) પામો. ૭/૧૯ાા ઉ૫સંદરતિ - “ત્રય' રૂતિા त्रय उपनया उक्ताः, तेषां परीक्षया यशः। ___ लभतामधुनाऽध्यात्म-नयकथोच्यते मुदा।।७/१९ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - त्रय उपनया उक्ताः। तेषां परीक्षया यशः लभताम् । अधुना म ધ્યાત્મિનયથા મુદ્દા ઉધ્યતા૭/૧૨/ एवं सद्भूताऽसद्भूतोपचरिताऽसद्भूतव्यवहाररूपेण त्रय उपनया अनुपदमेव देवसेनादि-क तात्पर्यानुसारेण उक्ताः। तेषाम् उपनयानां सप्रभेदानां परीक्षया = मध्यस्थदृष्ट्या आगमानुसारेण . गुण-दोषपरीक्षणेन यश: = सर्वदिग्गामिश्लाघां लभताम् । इह ये सद्भूताऽसद्भूतादयो व्यवहाराः प्रदर्शिताः ते सर्वेऽपि अपेक्षाविशेषेण सत्या एव का द्रष्टव्या न तु मिथ्या, अन्यथा तथाविधशब्दप्रयोगादस्खलितप्रतीति-व्यवहार-तन्निमित्तककर्मबन्ध-निर्जरादिकं અવતારણિકા :- પ્રસ્તુત ૭ મી શાખામાં સદ્ભુત, અસભૂત અને ઉપચરિત અસબૂત - આમ ત્રણ ઉપનયનું નિરૂપણ કર્યા બાદ પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે : લોકાઈ :- ત્રણ ઉપનયનું નિરૂપણ કર્યું. તેની પરીક્ષા દ્વારા યશને પ્રાપ્ત કરવો. હવે અધ્યાત્મનયની કથા આનંદથી કહેવાય છે. (૧૯) છે પરીક્ષા કરવામાં મધ્યસ્થતા જરૂરી # વ્યાખ્યાર્થ - આ રીતે સાતમી શાખામાં સભૂત વ્યવહાર, અસભૂત વ્યવહાર અને ઉપચરિત અસંભૂત વ્યવહાર સ્વરૂપે ત્રણ ઉપનયનું ૧૮ શ્લોક દ્વારા, દિગંબર દેવસેનજી વગેરે વિદ્વાનોના તાત્પર્ય (તા. અનુસાર, પ્રતિપાદન થયું. મધ્યસ્થ દૃષ્ટિથી આગમ અનુસાર તે ત્રણેય ઉપનયો અને તેના અવાન્તર ભેદોમાં રહેલ ગુણ-દોષની પરીક્ષા કરવા દ્વારા સર્વ દિગામી શ્લાઘાસ્વરૂપ યશને આપ પ્રાપ્ત કરો. જો સવિશેષ દ્રષ્ટિકોણથી દરેક ઉપચાર સત્ય છે (.) અહીં જે સભૂત, અસભૂત વગેરે વ્યવહાર સ્વરૂપ ઉપનય જણાવેલ છે તે તમામ ઉપનય ચોક્કસ પ્રકારની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો સત્ય જ છે, અસત્ય નહિ - તેમ સમજવું. જો આ ઉપનય સત્ય ન હોય તો ત્રિવિધ ઉપનયસંબંધી તથાવિધ શબ્દપ્રયોગ કરવાથી શ્રોતાવર્ગમાં તે તે અર્થવિષયક અસ્મલિત પ્રતીતિ તથા અખ્ખલિત વ્યવહાર થઈ ન શકે. તેમજ તથાવિધ ઔપચારિક શબ્દપ્રયોગના નિમિત્તે શ્રોતા, વક્તા વગેરેને કર્મબંધ-કર્મનિર્જરા વગેરે ફળની પ્રાપ્તિ થઈ ન શકે. તેથી P(૧)માં “ઉભય' પાઠ. * પા.માં “નર્ય” પાઠ. પુસ્તકોમાં “નય’ પાઠ. 8 પુસ્તકોમાં કહી નઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 8 આ.(૧)માં “પરીક્ષા કરી ભલો યશ..” પાઠ. પુસ્તકોમાં “પરીક્ષાનો યશ' પાઠ.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy