SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ० उपचरिताऽसद्भूतव्यवहारवर्णनम् । ८८१ ઉપચરિતાસભૂત રે, કરિઈ ઉપચારો; જેહ એક ઉપચારથી એ II૭/૧૬ (૧૦૫) 21 જેહ એક ઉપચારથી બીજો ઉપચાર જે કરિઓઝ, તે ઉપચરિતાસભૂત વ્યવહાર કહિઈ છઈ ઇતિ ભાવાર્થ ઇતિ ૧૦૫ ગાથાર્થ. ૭/૧દી द्वितीयोऽसद्भूतव्यवहारोपनयः प्रकारान्तरेण त्रिविधभेदोपदर्शनेन व्याख्यातः। अधुना उपचरिताऽसद्भूतव्यवहाराख्यं तृतीयमुपनयमाह - ‘एके'ति । एकोपचारतो यत्र द्वितीयस्तु विधीयते। स तूपचरिताऽभूत-व्यवहारः प्रकथ्यते ।।७/१६॥ ___ प्रकृते दण्डान्वयस्त्वेवम् – यत्र तु एकोपचारतः द्वितीयः (उपचारः) विधीयते सः (उपनयः) तु उपचरिताऽसद्भूतव्यवहारः प्रकथ्यते ।।७/१६।। ____ यत्र उपनये तु एकोपचारतः = एकमाऽऽरोपं कृत्वा द्वितीयः उपचारः सम्बन्धविशेषेण .. विधीयते स उपनयः तु उपचरिताऽभूतव्यवहारः = उपचरिताऽसद्भूतव्यवहारोपनयः प्रकथ्यते। . अयमाशयः - यत्र एक उपचारः कृतः स उपचरित उच्यते । तस्मिन् उपचरितपदार्थे पुनरुपचारेण " कथनं हि उपचरिताऽसद्भूतव्यवहारोपनयः उच्यते । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – यथैकमसत्यभाषणमसत्योक्तिशतं भाषयति एका च ममता અવતરવિણ - ગ્રંથકારશ્રીએ ૧૨ થી ૧૫ શ્લોક દ્વારા પ્રસ્તુત સાતમી શાખામાં બીજા અસત વ્યવહાર સ્વરૂપ ઉપનયનું બીજી રીતે ત્રણ ભેદ બતાવવા દ્વારા નિરૂપણ કર્યું. હવે આ જ શાખાના પ્રથમ શ્લોકમાં નિર્દિષ્ટ ઉપચરિત અસંભૂત વ્યવહાર નામના ત્રીજા ઉપનયનું નિરૂપણ ગ્રંથકારશ્રી કરી રહ્યા છે : ઉપચરિત અસભૂત વ્યવહારઃ ત્રીજો ઉપાય શ્લોકાથી - જે ઉપનયમાં એક ઉપચાર કરીને બીજો ઉપચાર કરવામાં આવે છે, તે ઉપચરિત છે અસદ્દભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. (૧૬) વ્યાખ્યાર્થી :- જે ઉપનયમાં એક આરોપને કરીને બીજો આરોપ વિશેષ પ્રકારના સંબંધ દ્વારા કરવામાં આવે છે તે ઉપનયને ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય કહેવાય છે. આશય એ છે કે સે જેમાં એક વાર ઉપચાર થયેલો હોય તે ઉપચરિત પદાર્થ કહેવાય. તથા આ ઉપચરિત પદાર્થમાં ફરીથી અન્ય ઉપચાર કરીને પ્રતિપાદન કરવું તે ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનય કહેવામાં આવે છે. આરોપ પરંપરા ન વધારીએ આધ્યાત્મિક ઉપનય :- એક જૂઠ સો જૂઠ બોલાવે. એક મમત્વ સેંકડો મમત્વભાવને પેદા કરે. તેમ સાવધાની રાખવામાં ન આવે તો એક આરોપ અનેક આરોપને કરાવે. આ વાતને ધ્યાનમાં રાખી ૪ પુસ્તકોમાં “રે’ પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે. ઈ કો.(૯)માં “ર્યો પાઠ. - કો.(૧૩)માં “...હારથી” પાઠ. *... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy