SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ० प्रतिबिम्बे मुखारोप: 0 ८६९ प्रतिबिम्बे मुखारोप इति । इदमेवाभिप्रेत्य नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च '“द₹णं पडिबिंब लवदि हु तं प चेव एस पज्जाओ। सज्जाइ असब्भूओ उवयरिओ णिययजाइपज्जाओ ।।" (न.च.५६, द्र.स्व.प्र.२२७) इति। ग ___ मुखलक्षणबिम्ब-तत्प्रतिबिम्बयोः पुद्गलपर्यायरूपत्वात् सजातीयताऽवगन्तव्या। पुद्गलपर्यायात्मकाऽऽदर्शगतप्रतिबिम्बे मुखत्वाऽसत्त्वादस्याऽसद्भूतता बोध्या । एवमेव स्वजातीयगुणे स्वजातीयद्रव्यारोपणात्मकोऽसद्भूतव्यवहारोऽप्यत्रैवान्तर्भावनीयः, यथा श 'श्वेतः प्रासादः' इति उपचारः। तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “रूवं पि भण्णति दव्वं ववहारो के अण्णअत्थसंभूदो। सेओ जह पासाओ गुणेसु दव्वाण उवयारो।।” (न.च.५९, द्र.स्व.प्र.२३०) इति । श्वेतरूपलक्षणगुण-प्रासादलक्षणद्रव्ययोः पौद्गलिकत्वात् सजातीयता बोध्या। रूपस्य द्रव्यत्वेनाऽसत्त्वाद् ‘रूपं द्रव्यम्, श्वेतः प्रासादः' इत्यादेः व्यवहारस्य असद्भूतता विज्ञेया । વિભાવ પર્યાયના ઉપચારની જે વાત કરી, તેનાથી સ્વજાતીય પર્યાયમાં સ્વજાતીયપર્યાયનો આરોપ કરવા સ્વરૂપ અસભૂત વ્યવહારનો પણ પ્રસ્તુત બીજા વ્યવહારમાં જ સમાવેશ કરવો. જેમ કે પ્રતિબિંબમાં મુખનો આરોપ. આ જ અભિપ્રાયથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “પ્રતિબિંબને જોઈને “આ તે જ પર્યાય છે' - આ પ્રમાણે કહેવાય છે તે સ્વજાતીયપર્યાયમાં સ્વજાતીયપર્યાયનો ઉપચાર કરનાર અસભૂત વ્યવહાર ઉપનય છે.” # પ્રતિબિંબ પુદ્ગલસજાતીયપર્યાય 8 (મુa) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવી કે દર્પણમાં જે મુખનું પ્રતિબિંબ પડે છે, તે બિલાત્મક મુખ પુદ્ગલનો પર્યાય છે. તથા તેનું પ્રતિબિંબ પડે છે તે પણ પુદ્ગલનો પર્યાય છે. બન્ને સદશ પુગલપર્યાય સ્વરૂપ હોવાથી દર્પણમાં પ્રતિબિંબિત મુખને = મુખપ્રતિબિંબને જોઈને “આ મારું જ મોટું છે' - આ પ્રમાણે જે કહેવું, તે સ્વજાતીયપર્યાયમાં સ્વજાતીયપર્યાયનો ઉપચાર કહેવાય છે. અરીસો પણ પુદ્ગલપર્યાય છે સ્વરૂપ જ છે. વાસ્તવમાં તેમાં પ્રતિબિંબ રહે છે, બિંબ = મુખ રહેતું નથી. પ્રતિબિંબ કાંઈ મોઢા સ્વરૂપ લી નથી. મુખત્વ નામનો ધર્મ મુખપ્રતિબિંબમાં રહેતો નથી. તેથી જ આ વ્યવહાર અસભૂત છે – તેમ જાણવું. A ગુણમાં દ્રવ્યનો ઉપચાર (શ્વમેવ.) આ જ રીતે સ્વજાતીય ગુણમાં સ્વજાતીય દ્રવ્યનો આરોપ કરનાર અસદ્દભૂત વ્યવહારનો પણ પ્રસ્તુત ભેદમાં = સ્વજાતીય અસભૂત વ્યવહારમાં જ સમાવેશ કરવો. જેમ કે “સફેદ મહેલ' આવો ઉપચાર. આ વાતને જણાવતા નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં કહેલ છે કે અન્ય અર્થના આલંબનથી ઉત્પન્ન થયેલો વ્યવહાર રૂપને પણ દ્રવ્ય કહે છે. જેમ કે “સફેદ મહેલ.’ આ ગુણમાં દ્રવ્યનો ઉપચાર જાણવો.” પ્રસ્તુતમાં શ્વેતરૂપ ગુણ છે. મહેલ દ્રવ્ય છે. બન્ને પૌદ્ગલિક હોવાથી પરસ્પર સજાતીય છે. તેથી પ્રસ્તુત આરોપ સજાતીય ગુણમાં સજાતીય દ્રવ્યના ઉપચાર સ્વરૂપ બને છે. તથા રૂપ ગુણત્વરૂપે વિદ્યમાન છે, દ્રવ્યત્વરૂપે નહિ. તેથી જે જે સ્વરૂપે ન રહેતું હોય તેને તે સ્વરૂપે બતાવનાર “રૂપ 1. दृष्ट्वा प्रतिबिम्बं लपति हि तं चैव एष पर्यायः। स्वजातीयः असद्भूतो निजकजातिपर्यायः।। 2. रूपमपि भण्यते द्रव्यं व्यवहारोऽन्यार्थसम्भूतः। श्वेतो यथा प्रासादो गुणेषु द्रव्याणामुपचारः।।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy