SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૭/૧૦ ८६१ ० पर्याये द्रव्योपचार: યે દ્રવ્યોપચાર” જિમ કહિયઈ “દેહ તે આત્મા.” ઈહાં દેહરૂપપુદ્ગલપર્યાયનઈ વિષયઇ એ છે આત્મદ્રવ્યનો ઉપચાર કરિઓ ૭.li૭/૧૦ एवमेव '“आया नियमं दंसणे” (भ.सू.१२/१०/४६८) इति भगवतीसूत्रवचनम्, “आया चेव अहिंसा” प (કો.નિ.૭૧૧) તિ નિત્તિવન, ગાયા સાફ” (ગા.ન.૭૧૦) તિ આવશ્યનિવિનમ્, “आया पच्चक्खाणे” (आतु.प्र.२५) इति आतुरप्रत्याख्यानप्रकीर्णकवचनञ्च नयचक्रसारानुसारेण आरोपनैगमस्य द्वितीयभेदेऽन्तर्भावनीयम्, द्रव्ये गुणाधारोपात्, देवसेनमतानुसारेण च वक्ष्यमाण (८/२) म शुद्धनिश्चयनयेऽन्तर्भावनीयम्, निरुपाधिकगुण-गुण्यभेदविषयकत्वादिति ध्येयम् । पर्याये द्रव्यारोपस्तु सप्तमः असद्भूतव्यवहारः विज्ञेयः। देहे 'अहमिति या मतिः जायते सा .. पर्याये द्रव्यारोपतयाऽवसेया, औदारिकादिपुद्गलपर्यायात्मके देहे आत्मद्रव्योपचारात् । अत्र हि । देहमुद्दिश्याऽऽत्मविधानं क्रियते।। एतेन पञ्चम-सप्तमयोरभेदप्रसक्तिरपि पराकृता, देहस्य पञ्चमेऽसद्भूतव्यवहारोपनये विधेयत्वात् का 6 આરોપ નૈગમ ભલો જ (વ.) તે જ રીતે (૧) “આત્મા નિયમાં દર્શન છે' - આ પ્રમાણે ભગવતીસૂત્રવચન, (૨) “આત્મા જ અહિંસા છે' - આ મુજબ ઓઘનિર્યુક્તિવચન, (૩) “આત્મા ખરેખર સામાયિક છે' - આવું આવશ્યકનિર્યુક્તિનું વચન, (૪) “આત્મા પચ્ચખ્ખાણ છે' - આમ જે આતુરપ્રત્યાખ્યાનપયન્નાનું વચન છે, તેનો પણ છઠ્ઠી શાખાના દશમા શ્લોકમાં દર્શાવેલ શ્વેતાંબરીય નયચક્રસાર ગ્રંથ મુજબ, આરોપનૈગમના બીજા ભેદમાં અંતર્ભાવ કરવો. કારણ કે ઉપરોક્ત કથન આત્મદ્રવ્યમાં દર્શનગુણ, અહિંસાપર્યાય વગેરેનો આરોપ કરે છે. પ્રસ્તુત સાતમી શાખાના નવમા શ્લોકમાં જણાવેલ અસદ્દભૂતવ્યવહારના ચોથા ભેદમાં ઉપરોક્ત ભગવતીસૂત્ર વગેરેના કથનનો સમાવેશ ન થાય. કારણ કે ત્યાં સજાતીયદ્રવ્યમાં નહિ પણ વિજાતીયદ્રવ્યમાં છે ગુણનો આરોપ અભિપ્રેત છે. નયચક્રસાર મુજબ આ વાત સમજવી. તથા દેવસેનમત મુજબ આ વચનોનો a આગળ (૮૨) જણાવાશે તે શુદ્ધનિશ્ચયનયમાં અંતર્ભાવ કરવો. કારણ કે તે વચનો નિરુપાધિકગુણ -ગુણી વચ્ચે અભેદને પોતાનો વિષય બનાવે છે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી. # અસભૂત વ્યવહારના સાતમા ભેદનું ઉદાહરણ * (૫) પર્યાયમાં દ્રવ્યનો આરોપ સાતમો અસબૂત વ્યવહાર ઉપનય જાણવો. જેમ કે શરીરમાં હું” એવી જે બુદ્ધિ થાય છે તે. અહીં પુદ્ગલોના પર્યાયસ્વરૂપ દેહમાં આત્મદ્રવ્યનો ઉપચાર થવાથી સાતમો અસબૂત વ્યવહાર સમજવો. અહીં દેહને ઉદ્દેશીને આત્મદ્રવ્યનું વિધાન કરવામાં આવે છે. પાંચમો અને સાતમો પ્રકાર વિલક્ષણ છે. (ક્ત.) આવું જણાવવાથી અસદ્દભૂત વ્યવહારના પાંચમા અને સાતમા પ્રકારમાં અભેદ થઈ જવાની આપત્તિનું પણ નિરાકરણ થઈ ગયું – તેમ સમજી લેવું. આનું કારણ એ છે કે અસભૂત વ્યવહારના “હું શરીર છું - આવા પાંચમા ભેદમાં શરીર વિધેય છે. તથા “શરીર હું છું - આવા સાતમા ભેદમાં શરીર છે. કો.(૧૩)માં “કરી ભેદ' પાઠ. 1. માત્મા નિયમેન સર્ણનમ્ 2, માત્મા જૈવ હિંસા | 3. માત્મા હતુ સામાયિમ્ 4. માત્મા પ્રત્યાઘાન
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy