SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૭/૪ ० गुण-गुण्यादिभेदः सद्भूतव्यवहारविषयः । ८२९ ગુણ-પર્યાય-સ્વભાવ-કારક તન્મયનો, ભેદ અરથ છઈ તેહનો એ II/૪ (૯૩) ગુણ-ગુણીનો; પર્યાય-પર્યાયવંતનો; સ્વભાવ-સ્વભાવવંતનો; કારક અનઈ તન્મય કહતાં કારકી, રીતે તેહનો જે એક દ્રવ્યાનુગત ભેદ બોલાવિઇ, તે સર્વ એ (તેહનોત્ર) ઉપનયનો અર્થ જાણવો (છ). “પટચ સ , ઘટી રતા, ટચ સ્વભાવ, મૃતા પટો નિષ્પતિ” ઈત્યાદિ પ્રયોગ જાણવા. ૭/૪ો. सद्भूतव्यवहारोपनयविषयतामाह - 'द्रव्यस्येति । द्रव्यस्य गुण-पर्याय-स्वभाव-कारकेषु हि। तन्मयस्य विभेदः स्यादुपनयस्य गोचरः।।७/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - गुण-पर्याय-स्वभाव-कारकेषु हि तन्मयस्य द्रव्यस्य विभेदः उपનસ્ય જોવર: ચીત્TI૭/૪ गुण-पर्याय-स्वभाव-कारकेषु हि = एव तन्मयस्य = गुण-पर्याय-स्वभाव-कारकमयस्य द्रव्यस्य = स्वद्रव्यस्य विभेदः = विशेषरूपेण भेदः उपनयस्य = सद्भूतव्यवहारोपनयस्य गोचरः = .. विषयतापन्नः स्यात् । गुण-गुणिनोः, पर्याय-पर्यायिणोः, स्वभाव-स्वभाववतोः, कारक-कारकिणोः च । एकद्रव्यानुगतं भेदं सद्भूतव्यवहाराख्य उपनयः प्रतिपादयतीति भावः।। ___ तथाहि - 'घटस्य रूपमि'त्यादौ गुण-गुणिनोः, 'घटस्य रक्तता' इत्यादौ पर्याय-पर्यायिणोः, का 'घटस्य स्वभावः' इत्यादौ स्वभाव-स्वभाववतोः, ‘मृदा घटो निष्पादितः' इत्यादौ च कारक -कारकिणोः षष्ठ्यादितः भेदस्य प्रतिपादके व्यवहाराख्ये उपनये परद्रव्यनरपेक्ष्येण सद्भूतत्वमवसेयम् । અવારસો :- સભૂત વ્યવહાર ઉપનયના વિષયને ગ્રંથકારશ્રી જણાવે છે : સત વ્યવહારના વિષયો જ શ્લોકાર્થી :- ગુણ, પર્યાય, સ્વભાવ અને કારક વિશે તન્મય એવા દ્રવ્યનો વિશેષરૂપે ભેદ કરવો તે સદ્દભૂત વ્યવહાર ઉપનયનો વિષય થાય. (૭૪) વ્યાખ્યાર્થ:- ગુણમાં ગુણમય નિજદ્રવ્યનો ભેદ, પર્યાયમાં પર્યાયમય નિજદ્રવ્યનો ભેદ, સ્વભાવમાં સ સ્વભાવમય નિજદ્રવ્યનો ભેદ અને કારકમાં કારકમય નિજદ્રવ્યનો વિશેષરૂપે ભેદ કરવો તે સદ્ભુત વ્યવહાર ઉપનયનો વિષય બને. મતલબ એ છે કે સદભૂત વ્યવહાર નામનો ઉપનય ગુણ-ગુણીમાં, પર્યાય-પર્યાયીમાં, ઘ) સ્વભાવ-સ્વભાવવાનમાં, કારક-કારકીમાં એકદ્રવ્યાનુગત ભેદનું પ્રતિપાદન કરે છે. તે આ રીતે : (૧) પરદ્રવ્યથી નિરપેક્ષ બનીને ઘડાનું રૂપ - આ વાક્યમાં ષષ્ઠી વિભક્તિથી સભૂત વ્યવહાર | ગુણ-ગુણીમાં ભેજનું પ્રતિપાદન કરે છે. (૨) “ઘડાની લાલાશ' - આ વાક્યમાં છઠ્ઠી વિભક્તિથી સભૂત વ્યવહાર પર્યાય-પર્યાયીમાં ભેદનું પ્રતિપાદન કરે છે. (૩) “ઘડાનો સ્વભાવ' - આ વાક્યમાં છઠ્ઠી વિભક્તિ દ્વારા સભૂત વ્યવહાર સ્વભાવ-સ્વભાવમાં ભેજનું પ્રતિપાદન કરે છે. (૪) માટીથી ઘડો (કુંભારે) બનાવ્યો’ - આ વાક્યમાં કારક-કારકી વચ્ચે સદૂભૂત વ્યવહાર તૃતીયા વિભક્તિ દ્વારા ભેદનું • કો.(૮)માં “અર્થભેદ પાઠ. જે પુસ્તકોમાં “એહનો પાઠ. આ.(૧)+કો.(૯)નો પાઠ લીધો છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy