SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ८१२ ० परोक्तं समीचीनं ग्राह्यम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – श्वेताम्बरसम्प्रदाये मूलनयाः सप्त, दिगम्बरसम्प्रदाये च नवेति आशाम्बरसम्प्रदायानुसारेण नवनयनिरूपणे यत्र यत्र श्वेताम्बरशास्त्र-युक्तिभ्यां तत्समर्थनमर्हति प तत्समर्थनमपि ग्रन्थकृताऽकारि। ततः अयमुपदेशः ग्राह्यः यदुत (१) अन्यदीयाभिप्रायोपदर्शने रा समुचितरीत्या तत्समर्थनसम्भवे तत्समर्थनौदार्यमस्माभिः दर्शयितव्यम् । (२) 'मदुक्तमेव सत्यम्, अन्योक्तं __ मिथ्यैवेति सङ्कुचिताऽभिनिविष्टाभिप्रायः न जातुचिद् अङ्गीकार्यः। (३) पूर्वग्रहं विनैव अन्यवक्तव्यं " श्रोतव्यम्, येन अन्यस्मै न्यायो दातुं शक्येत । (४) अन्यवक्तव्यं सूक्ष्मेक्षिकया विमृश्यम्, येन श तत्परीक्षा कर्तुं शक्येत । (५) मध्यस्थवृत्तिः परीक्षकवृत्तिः समन्वयवृत्तिश्च आत्मसात् कर्तव्या, येन क तत्त्वार्थसूत्रोक्तः “कृत्स्नकर्मक्षयो मोक्षः” (त.सू.१०/३) मक्षु उपतिष्ठेत ।।६/१६।। * इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न पद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवर शिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ षष्ठशाखायां दिगम्बरसम्मतनयनिरूपणनामकः ઝોડધિજાર નાદ્દા આધ્યાત્મિક ઉપનય - શ્વેતાંબરસંપ્રદાય મુજબ મૂલ નય સાત છે. દિગંબરસંપ્રદાય મુજબ મૂલ નય નવ છે. દિગંબરમતાનુસાર નવ નયનું નિરૂપણ કરતાં-કરતાં જ્યાં શ્વેતાંબર શાસ્ત્રો અને યુક્તિ દ્વારા તેનું સમર્થન થઈ શકે તેમ હોય ત્યાં તે પ્રમાણે તેનું સમર્થન પણ ગ્રંથકારશ્રીએ ટબામાં કરેલ છે. આના ઉપરથી એટલો બોધપાઠ લેવા જેવો છે કે (૧) બીજાની વાતને જણાવતી વખતે તેનું યોગ્ય રીતે સમર્થન થઈ શકે છે તેમ હોય તો તે રીતે તેનું સમર્થન કરવાની ઉદારતા આપણે દાખવવી જોઈએ. (૨) “મારી જ વાત સાચી. બીજાની વાત ખોટી જ' - આવો સંકુચિત અને કદાગ્રહી અભિપ્રાય કદાપિ અપનાવવા જેવો નથી. (૩) કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ બાંધ્યા વિના જ સામેની વ્યક્તિની વાતને આપણે સાંભળવી જોઈએ. તો જ સામેની ત્ર વ્યક્તિને આપણે સાચો ન્યાય આપી શકીએ. (૪) બીજાની વાત સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવી જોઈએ. તો જ તેની યોગ્ય પરીક્ષા કરી શકાય. (૫) મધ્યસ્થવૃત્તિ, પરીક્ષાવૃત્તિ અને સમન્વયવૃત્તિ - આ ત્રણ પ્રકારની વૃત્તિને આત્મસાત્ કરવાથી તત્ત્વાર્થસૂત્રમાં દર્શાવેલ સંપૂર્ણકર્મક્ષયસ્વરૂપ મોક્ષ ઝડપથી ઉપસ્થિત થાય.(/૧૬) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પામણિતીર્થોદ્ધારક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિની છઠ્ઠી શાખાના કર્ણિકા સુવાસ” નામના ગુજરાતી વિવરણમાં ‘દિગંબર સંમત નવનિરૂપણ” નામનો છઠ્ઠો અધિકાર પૂર્ણ થયો. જ છઠ્ઠી શાખા સમાપ્ત
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy