SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ० श्रुतार्थपरीक्षणोपदेश: 0 નવાઈ નય ઈમ કહિયા, ઉપનય તીન કહિઈ સાર રે; સાચલો શ્રત અર્થ પરખી, લાહો જસ વિસ્તાર રે II૬/૧૬ll (૮૯) બહુ. ઈમ Sણી પરઈ નવાઈ નય કહિયા. હિવઈ ૩ ઉપનય (સાર) કહઈ છઈતિહાં પણિ દિગંબર એ પ્રક્રિયાઈ કહિઇ છઈ. નવ નયના અઠ્ઠાવીસ ભેદ પ્રભૂત કહઈતા. એહમાંહિ સાચો શ્રુતનો અર્થ તે પરખી સમ્યગુ પણ* કરીઇનઈ, બહુશ્રુતપણાના યશનો વિસ્તાર તિહ પ્રતઈ* *પામો (= લહો). Pહિવે ૩ ઉપનય દિગંબરપ્રક્રિયાઈ લખિઈ છઈ. “ નયાનાં સમીપે ઉપનયE” I૬/૧૬ll. - ઉપસંહરતિ - “પ્રો' તિા प्रोक्ता नव नया वक्ष्येऽधुना ह्युपनयत्रिकम् । __सुश्रुतार्थं परीक्ष्याऽत्र यश:श्रीविस्तरं नय।।६/१६।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - नव नयाः प्रोक्ताः। अधुना उपनयत्रिकं वक्ष्ये। अत्र सुश्रुतार्थं श परीक्ष्य यश:श्रीविस्तरं नय ।।६/१६।। क एवं नव नया देवसेनोक्तरीत्या प्रोक्ताः कथञ्चिच्चाऽस्माकं प्रक्रियया समर्थिताश्चागमयुक्त्यनुसारतः। . अधुना = साम्प्रतं हि उपनयत्रिकम् अवसरसङ्गतिप्राप्तं दिगम्बरप्रक्रियया वक्ष्ये। नयानां समीपे = उपनयाः उच्यन्ते । अत्र सुश्रुतार्थं = समीचीनम् आगमपदार्थं कषच्छेद-ताप-ताडनपरीक्षाभिः परीक्ष्य भोः ! भव्य ! यशाश्रीविस्तरं = बहुश्रुतयशोलक्ष्मीवितानं नय। 'यश'पदेन ग्रन्थकृता 'यशोविजये'ति स्वनामनिर्देशोऽकारीत्यवधेयम् । અિવતરણિકા:- ગ્રંથકારશ્રી પ્રસ્તુત છઠ્ઠી શાખાનો ઉપસંહાર કરે છે કે : બ્લિોકથી:- નવ નયો કહ્યા. હવે ત્રણ ઉપનયને કહીશ. સુંદર આગમિક પદાર્થની અહીં પરીક્ષા A કરીને યશોલક્ષ્મીના વિસ્તારને લઈ જાવ (=પામો). (૬/૧૬) વ્યાખ્યાથી - આ રીતે નવ નિયોનું દેવસેનજીએ જણાવેલી પદ્ધતિ મુજબ પ્રતિપાદન કર્યું. તથા વ, કથંચિત્ અમારી શ્વેતાંબરોની પ્રક્રિયા મુજબ આગમને અને યુક્તિને અનુસરીને અહીં તેનું સમર્થન પણ કર્યું છે. નવ નયનું નિરૂપણ સમાપ્ત થયા બાદ હવે દિગંબરપ્રક્રિયા મુજબ ત્રણ ઉપનયના નિરૂપણનો 31 અવસર આવ્યો છે. તેથી અવસરસંગતિથી પ્રાપ્ત ત્રણ ઉપનયને જણાવીશું. નયોની સમીપ રહે તેને ઉપનય કહેવાય. અહીં સમ્યગુ એવા આગમના અર્થને સારી રીતે વિચારી, ઊહાપોહ કરી, કષ-છેદ -તાપ-તાડન પરીક્ષાથી પરીક્ષા કરીને હે ભવ્યાત્મા ! તમે બહુશ્રુતપણાના યશરૂપી લક્ષ્મીના વિસ્તારને પામો. શ્લોકમાં “શ શબ્દ દ્વારા ગ્રંથકારશ્રીએ “યશોવિજય’ આ પ્રમાણે પોતાના નામનો નિર્દેશ કરેલો છે. આ વાત ખ્યાલમાં રાખવી. દિગંબરસંમત નવ નયના પ્રભેદોનું કોઇક પાછળ દર્શાવેલ છે. 8 કો.(૧૩)માં “સંસાર' પાઠ. મિ.માં “અરથ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. આ કો.(૧૩)માં “સન પાઠ. લી.(૨)માં ‘નિસ્તાર' પાઠ. ...* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. * દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત. * કો.(૧૩)માં “પરખ્યા’ પાઠ૧ આ.(૧)માં “પામ્યો’ પાઠ. કો.(૭)માં પામ્યો’ પાઠ....( ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy