SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૭ ० नवनयनिरूपणोपसंहारः ० દ્રવ્યાર્થિક-૧૦, પર્યાયાર્થિક-૬, નિગમ-૩, સંગ્રહ-૨, વ્યવહાર-૨, ઋજુસૂત્ર-૨, શબ્દ-૧, સમભિરૂઢ૧, એવંભૂત-૧૧ (ઈણિ પરિત્ર) ઈમ નવાઈ નયના અઠાવીસ ભેદ પ્રભૂત કહતાં ઘણા થયા. ઈતિ ભાવાર્થ. આ ઈમ બહુશ્રુતવંત હથિઈ તે સમજી લેવો.* I૬/૧પો. तदुक्तं तत्त्वार्थश्लोकवार्तिके अपि नयविवरणे “तत्क्रियापरिणामोऽर्थस्तथैवेति विनिश्चयात् । एवम्भूतेन નીયેત ક્રિયાન્તરપરક્વ I” (ન.વિ.૨૨) તિા. “अयम् अपि अनन्तधर्माध्यासितस्य वस्तुनः अनाश्रयणाद् मिथ्यादृष्टिः, रत्नावल्यवयवे पद्मरागादौ रा कृतरत्नावलीव्यपदेशपुरुषवद्” (सू.कृ.२/७/८१/पृ.४२७) इति सूत्रकृताङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्यः। म चरमनयत्रिकलक्षणं तु लघीयस्त्रये अकलङ्कस्वामिना “काल-कारक-लिङ्गानां भेदाच्छब्दोऽर्थभेदकृत् । f अभिरूढस्तु पर्यायरित्थम्भूतः क्रियाश्रयः ।।” (ल.त्र.४४) इत्थमुपदर्शितम् । इत्थमत्र मुख्यरूपेण देवसेनोक्तपद्धत्या मूलभूता नव नयप्रकाराः प्रतिपादिताः। अवान्तरभेदेन (૬) તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં પણ નયવિવરણ પ્રકરણમાં જણાવેલ છે કે “વિવલિત ક્રિયાના પરિણામવાળી વસ્તુ વિવક્ષિત ક્રિયાને જણાવનાર શબ્દથી જ વાચ્ય છે. આ જ રીતે વિશેષ પ્રકારનો નિશ્ચય કરવાના કારણે અંતિમ નય એવંભૂત કહેવાય છે. શબ્દાન્તરવાચ્ય ક્રિયાથી પરામુખ બનેલી વસ્તુ એવંભૂતનય દ્વારા વિવક્ષિત શબ્દથી વારૂપે શ્રોતાના કાન સુધી પહોંચાડાય છે.” સ્પષ્ટતા :- રાજા સ્નાન કરતો હોય, ઉંઘતો હોય ત્યારે રાજા સિવાયના શબ્દની ક્રિયાથી તે પરામુખ નથી. “રાજા” શબ્દથી પ્રતિપાદ્ય એવી ક્રિયામાં તે પરિણત નથી. તેથી ત્યારે તેને રાજા ન કહેવાય. એવંભૂતનય મિથ્યાષ્ટિ: શીલાંકાચાર્ય જ (“સા.) “આ એવંભૂતનય પણ મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે અનન્ત ગુણધર્મથી યુક્ત વસ્તુનો તે આશ્રય કરતો નથી. રત્નમાળાના એક અવયવભૂત પદ્મરાગ વગેરે એકાદ રત્નમાં જ “આ રત્નની છે માળા છે' - એવો વ્યવહાર કરનાર માણસ જેમ મિથ્યાદષ્ટિ છે, તેમ વસ્તુના એકાદ ચોક્કસ પર્યાયમાં જ સમગ્ર વસ્તુનો આરોપ કરીને અન્ય પર્યાયોમાં રહેલ વિવક્ષિત વસ્તુત્વનો અપલોપ કરનાર એવંભૂતનયને અને મિથ્યાદષ્ટિ જાણવો” - આ મુજબ સૂયગડાંગસૂત્રવ્યાખ્યાના અંતે શ્રીશીલાંકાચાર્યજીએ જણાવેલ છે. સ જ લઘીયત્રય સંવાદ છે (ગરમ) છેલ્લા ત્રણ નયનું લક્ષણ અકલંકસ્વામીએ લઘયઢયમાં આ પ્રમાણે જણાવેલ છે કે “શબ્દનય કાલ-કારક-લિંગના ભેદથી અર્થભેદને કરે છે. પર્યાય શબ્દોથી અભિરૂઢ = સમભિરૂઢનય અર્થભેદને કરે છે. તથા ઈત્યંભૂત = એવંભૂતનય ક્રિયાના આધારે અર્થભેદને કરે છે. મુખ્ય ૯ નય, અવાક્તર ૨૮ નય : દિગંબર જ (ત્ય.) આ રીતે આ ગ્રંથમાં દિગંબર દેવસેનજીએ જણાવેલી પદ્ધતિ મુજબ મૂળભૂત નવ પ્રકારના નયનું અહીં મુખ્યરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જો મૂળ નયના અવાન્તર ભેદોની ગણતરી કરવામાં આવે તો તે બધા ભેગા થઈને ઘણા બધા થઈ જાય. ઘણા એટલે અઠ્ઠાવીસ ભેદ સમજવા. મૂળ શ્લોકના ...ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લી.(૧)માં છે. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy