SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ७७५ ૬/૧૨ ० वस्तुगत-साधनशुद्धव्यवहारनयविचारः नयचक्रसारे श्रीदेवचन्द्रवाचकैस्तु “सङ्ग्रहगृहीतवस्तुभेदान्तरेण विभजनं व्यवहरणं प्रवर्त्तनं वा व्यवहारः। । स द्विविधः शुद्धोऽशुद्धश्च । (क) शुद्धो द्विविधः - (१) वस्तुगतव्यवहारः धर्मास्तिकायादिद्रव्याणां स्व -स्वचलनसहकारादिः जीवस्य लोकाऽलोकादिज्ञानादिरूपः। (२) स्वसम्पूर्णपरमात्मभावसाधनरूपः गुणसाधका- श ऽवस्थारूप: गुणश्रेण्यारोहादिः साधनशुद्धव्यवहारः । (ख) अशुद्धोऽपि द्विविधः सद्भूताऽसद्भूतभेदात् । (ख-१) सद्भूतव्यवहारो ज्ञानादिगुणः परस्परं । મિત્ર | (g-૨) સમૂતવ્યવહાર: વાવાભાવિડ, મનુષ્યોSહમ્', ‘તેવોSહમ્'સોડપિ ત્રિવિધ | (g-૨/૧) ૨૫ संश्लेषिताऽशुद्धव्यवहारः ‘शरीरं मम', 'अहं शरीरी'। (ख-२/२) असंश्लेषिताऽसद्भूतव्यवहारः पुत्र-कलत्रादिः। क तौ चोपचरिताऽनुपचरितव्यवहारभेदाद् द्विविधौ” (नयच.सा.पृ.१९४) इत्यादिरूपेण व्यवहारनयः व्यभाजि । इहैवाऽग्रे सप्तम्याम् अष्टम्याञ्च शाखायां सद्भूताऽसद्भूत-संश्लेषिताऽसंश्लेषितोपचरिताऽनुपचरितत्वादिकं स्पष्टीभविष्यति। 8 દ્વિવિધ શુદ્ધ વ્યવહારનય : શ્રીદેવચન્દ્રજી છે (ન.) નયચક્રસાર ગ્રંથમાં ઉપાધ્યાયશ્રી દેવચન્દ્રજીએ તો વિવિધ ગ્રંથોના આધારે જુદા-જુદા સ્વરૂપે વ્યવહારનયનું વિભાજન કરેલ છે. તે આ મુજબ સમજવું – “સંગ્રહનયે ગ્રહણ કરેલી વસ્તુને વિશે અલગ-અલગ ભેદથી = પ્રકારથી વિભાગ કરવો, વહેંચણી કરવી કે પ્રવર્તન કરવું તે વ્યવહારનય જાણવો. એના બે ભેદ છે – (ક) શુદ્ધ અને (ખ) અશુદ્ધ. શુદ્ધ વ્યવહારનયના બે પ્રકાર છે – (ક૧) વસ્તુગત શુદ્ધવ્યવહાર અને (ક-૨) સાધનશુદ્ધવ્યવહાર. (ક-૧) ધર્માસ્તિકાય દ્રવ્યમાં ચલનસહાયકતા, અધર્માસ્તિકાયમાં સ્થિતિસહકાર, આકાશમાં અવગાહસહાયતા, જીવમાં લોકાલોક વગેરેની જ્ઞાપકતા વગેરે શુદ્ધપ્રવૃત્તિને વસ્તુગત શુદ્ધવ્યવહારનય કહેવાય. (ક-૨) આત્મદ્રવ્યનો શુદ્ધ ઉત્સર્ગ (=ઔત્સર્ગિક સ્વભાવ) સુ. પ્રગટાવવા માટે, પોતાના સંપૂર્ણ પરમાત્મભાવને સાધવા માટે, રત્નત્રયીશુદ્ધતા સ્વરૂપ ગુણસાધક અવસ્થા, ગુણસ્થાનક શ્રેણીઆરોહણ વગેરે સ્વરૂપ સાધનશુદ્ધવ્યવહાર જાણવો. દ્વિવિધ અશુદ્ધ વ્યવહારનય : શ્રીદેવચન્દ્રજી . (સ.) અશુદ્ધ વ્યવહારનય પણ બે પ્રકારે છે (ખ-૧) સદૂભૂત અશુદ્ધ વ્યવહારનય અને (ખ- ૧૨ ૨) અસભૂત અશુદ્ધ વ્યવહારનય. (ખ-૧) એક જ ક્ષેત્રમાં અવસ્થાન કરવાથી અભિન્ન બની જતા એવા જ્ઞાનાદિ ગુણોને પરસ્પર ભિન્ન કહે તે સદ્ભુત અશુદ્ધ વ્યવહારનય. (ખ-૨) “હું ક્રોધી છું, મનુષ્ય છું, “દેવ હું છું - ઈત્યાદિ કથનને અસદ્ભુત અશુદ્ધ વ્યવહારનય જાણવો. કર્મોદયસ્વરૂપ પરભાવને યથાર્થભેદજ્ઞાનશૂન્ય જીવ પોતાનું સ્વરૂપ માને છે. તેથી ઉપરોક્ત કથન અશુદ્ધ છે, અસભૂત છે. અસદ્દભૂત અશુદ્ધ વ્યવહારનયના પણ બે પ્રકાર છે - (ખ-૨/૧) સંશ્લેષિત અસભૂત અશુદ્ધ વ્યવહારનય તે છે કે જે – “શરીર મારું છે', “હું શરીરી છું’ - ઈત્યાદિ કથન કરે છે. (ખ-૨/૨) “આ પુત્ર મારો, પત્ની મારી” ઈત્યાદિ કથન કરવું તે અસંશ્લેષિત અસભૂત અશુદ્ધ વ્યવહારનય છે. વળી,તેના ઉપચરિત અને અનુપચરિત એમ બે ભેદ જાણવા.” (રૂ.) આ જ ગ્રંથમાં આગળ સાતમી અને આઠમી શાખામાં સભૂતત્વ, અસભૂતત્વ, સંશ્લેષિતત્વ, અસંશ્લેષિતત્વ, ઉપચરિતત્વ, અનુપચરિતત્વ વગેરેની વિસ્તારથી છણાવટ કરવામાં આવશે. દેવચન્દ્રજીએ
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy