SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૧૨ • वादिदेवसूरिमतप्रकाशनम् । ७६१ प्रकृते तत्त्वन्यायविभाकरे लब्धिसूरिभिः नयप्रस्तावे “स्वव्याप्ययावद्विशेषेषु औदासीन्यपूर्वकं सामान्यविषयकाभिप्रायविशेषः सङ्ग्रहः। स द्विविधः परापरभेदात् ।। परसामान्यम् अवलम्ब्य, विधाय औदासीन्यं तद्विशेषेषु अर्थानाम् एकतया ग्रहणाभिप्रायः परसङ्ग्रहः । ग यथा - विश्वम् एकम्, सदविशेषादिति। अनेन वक्त्रभिप्रायेण सत्त्वरूपसामान्येन विश्वस्य एकत्वं गृह्यते। एवं शब्दानाम् अप्रयोगाच्च विशेषेषु उदासीनता प्रतीयते । अपरसामान्यम् अवलम्ब्य तथाभिप्रायः अपरसङ्ग्रहः। यथा - धर्माधर्माकाशकालपुद्गलजीवानाम् ऐक्यम्, र्श द्रव्यत्वाविशेषादिति। अनेन अपि अभिप्रायेण द्रव्यत्वरूपापरसामान्येन धर्मादीनाम् एकत्वं तद्विशेषेषु उदासीनવશ્વ ગૃહ્યતે” (ત.ચા.વિ.પુ.૧૦/૨૨) રૂતિ થયુ ત િમર્તવ્યમ્ वादिदेवसूरिभिः तु प्रमाणनयतत्त्वालोके “अशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः ण परसङ्ग्रहः” (प्र.न.त.७/१५)। “विश्वमेकं सदविशेषादिति यथा” (प्र.न.त.७/१६) । “द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि का मन्वानः तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसङ्ग्रहः” (प्र.न.त.७/१९)। “धर्माऽधर्माऽऽकाश-काल વાત કરેલ છે. તેનું નિરૂપણ અહીં પ્રસ્તુત છે. આ વાત તો વાચકવર્ગને ખ્યાલમાં જ હશે. અસ્તુ! દ્વિવિધ સંગ્રહ અંગે લધિસૂરિજીનું મંતવ્ય / (પ્ર.) પ્રસ્તુતમાં તત્ત્વન્યાયવિભાકર ગ્રંથનો પ્રબંધ પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં કવિકુલકીરિટ શ્રીલબ્ધિસૂરિજી મહારાજે જણાવેલ છે કે “સ્વવ્યાપ્ય = સામાન્યવ્યાપ્ય એવા તમામ વિશેષ ગુણધર્મોને વિશે ઉદાસીનતા રાખીને સામાન્યવિષયક જે વિશેષ પ્રકારનો અધ્યવસાય પ્રવર્તે છે તે સંગ્રહાય છે. તે બે પ્રકારે છે. પરસંગ્રહ અને અપરસંગ્રહ. (ર.) પરસામાન્યને = વ્યાપકસામાન્યધર્મને પકડીને, તેના વ્યાપ્ય એવા વિશેષ ગુણધર્મોને વિશે ઉદાસીનતા = ઉપેક્ષા રાખીને પદાર્થોનો એકસ્વરૂપે ગ્રહણ કરવાનો અભિપ્રાય તે પરસંગ્રહનય જાણવો. . જેમ કે “વિશ્વ એક છે. કારણ કે સસ્વરૂપે તેમાં કોઈ તફાવત નથી.” વક્તાના પ્રસ્તુત અભિપ્રાયથી . સત્ત્વરૂપ સામાન્ય ગુણધર્મની અપેક્ષાએ એકરૂપતાનું ભાન થાય છે. તથા આ રીતે વિશેષવાચક શબ્દોનો પ્રયોગ ન કરવાથી વિશેષ ગુણધર્મો પ્રત્યે ઉદાસીનતા અહીં જણાય છે. (પર.) અપરસામાન્યને આશ્રયીને તેવા પ્રકારનો અભિપ્રાય એ અપરસંગ્રહનય જાણવો. જેમ કે “ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુગલ-જીવોમાં એકતા છે. કારણ તે તમામમાં રહેનાર દ્રવ્યત્વમાં કોઈ તફાવત નથી.” આ અભિપ્રાયથી પણ દ્રવ્યત્વાત્મક અપરસામાન્યરૂપે ધર્માસ્તિકાય વગેરેમાં ઐક્ય જણાય છે તથા ધર્માસ્તિકાય વગેરેના વિશેષ ગુણધર્મો પ્રત્યે ઉદાસીનતા જણાય છે.” ગ પર-અપરસંગ્રહમતવિચાર ક (વાદિ.) વાદિદેવસૂરિજીએ તો પ્રમાણનયતત્તાલોકમાં શ્વેતાંબર આાયને અનુસરીને સંગ્રહાયની છણાવટ કરતાં જણાવેલ છે કે “તમામ વિશેષ ગુણધર્મોમાં ઉદાસીનતાને ધારણ કરનાર તથા શુદ્ધ દ્રવ્યને સન્માત્રરૂપે માનનાર પરસંગ્રહનય છે. જેમ કે સમગ્ર વિશ્વ એક છે. કારણ કે વિશ્વઘટકીભૂત તમામ વસ્તુ સત્ રૂપે સમાન છે. દ્રવ્યત્વ વગેરે અવાન્તરસામાન્ય ધર્મોને સ્વીકારનાર અપરસંગ્રહનય છે. તે
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy