SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ७४८ • पच्यमानेषु पक्वत्वस्वीकारः । ૬/૨૦ { તેહનઈ “ક્રિશ્ચિત્ય, શિશ્વિતંતે” એ પ્રયોગ ન થયો જોઇઈ. તે માટઇ એ વર્તમાનારોપનગમ રે ભેદ જ ભલો જાણવો ફુચર્થ^ lh૬/૧૦ प विशेषकारणं पश्यामः, युक्तेरुभयत्र तुल्यत्वात् । . प्रत्युतैवं चरमक्रियाध्वंसस्यैवाऽतीतक्रियाविषयत्वाऽभ्युपगमे तु 'किञ्चित् पक्वं किञ्चिच्च पच्यते' ___ इति निर्धारणानुपपत्तिः, चरमपाकक्रियाध्वंसस्याऽनुत्पादात् । तस्मात् ‘पचति, न तु अपाक्षीद्' इति में स्वाभिप्रेतव्यवहारसमर्थनार्थं ‘चरमपाकक्रियाध्वंसः = पाकगतम् अतीतत्वम्' इति सिद्धान्ताश्रयणं न श युक्तं किन्तु वर्तमानत्वारोपकारकनैगमनयसिद्धान्तसमाश्रयणमेव श्रेयः। प्रधानमल्लनिबर्हणन्यायेनेदम् क अवसेयम्। ઐકત્વિક ઉત્પત્તિ ક્રિયાઓનો ત્રિકાળ સંબંધ માનવામાં કોઈ પણ સમસ્યા આવતી નથી. આ વાત નવમી શાખાના વીસમા શ્લોકમાં વિસ્તારથી સમજાવવામાં આવશે. શંકા :- ઉત્પત્તિસમયે ક્રિયામાં ઉત્પન્નપણું રહેલું છે. તેથી “ઉત્પધમાનમ્ ઉત્પન્ન' - આવો પ્રયોગ કરી શકાય. પરંતુ પાક ક્રિયા જ્યારે ચાલી રહેલી હોય ત્યારે ચોખામાં પફવત્વ રહેલ નથી. તેથી પધ્યમના તડુત્તાક પર્વ:' - આવો પ્રયોગ કઈ રીતે કરી શકાય ? સમાધાન :- “ઉત્પત્તિકાળે વસ્તુમાં ઉત્પન્નત્વ છે અને પાકકાળે ચોખામાં પક્વત્વ નથી'- આ પ્રમાણે માનવામાં અમને વિશેષ કારણ દેખાતું નથી. તેથી ‘ઉત્પમાન વસ્તુ ઉત્પન્ન આવા વાક્યપ્રયોગની જેમ “પૃથ્યમાની તાડુના વિવા?' - આવો વાક્યપ્રયોગ પણ સમાન રીતે જ માન્ય કરવો જોઈએ. યુક્તિ તો ઉભયત્ર તુલ્ય છે. તેથી એકનો સ્વીકાર અને બીજાનો અસ્વીકાર અસંગત છે. # “વિશ્વિત પર્વ, વિશ્વ પ્રવ્યતે” પ્રયોગ વિચાર # (પ્રત્યુત્તે.) ઊલટું, ચરમક્રિયાન્વેસને જ અતીત ક્રિયાનો વિષય માનવામાં આવે તો “વિવિ પર્વ, Cી વિંચિત્ ૨ પ્રધ્યતે' - આ પ્રકારે નિર્ધારણ કરવું અસંગત થશે. કારણ કે ચરમ પાક ક્રિયાનો ધ્વસ ત્યારે ઉત્પન્ન થયેલ નથી. (રસોઈયો દશ મિનિટથી ચોખાને પકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય, હજુ પંદર મિનિટ પકાવવાની ક્રિયા ચાલવાની હોય ત્યારે કોઈ પ્રશ્ન પૂછે કે “ચોખા પાકી ગયા ?” તો જવાબ આપવામાં આવે છે કે “કંઈક અંશે ચોખા પાકી ગયા છે અને કંઈક અંશે ચોખા પાકી રહ્યા છે.” આ જવાબ સર્વજનપ્રસિદ્ધ છે. તેથી તેને પ્રામાણિક માનવો વ્યાજબી છે. પરંતુ “ચરમક્રિયાäસ = અતીતત્વ' - આવું માનવામાં આવે તો ‘કિંચિત્ પર્વ, વિવિત્ વ પધ્યતે” - આમ અવધારણ કરવું અસંગત બની જશે. કારણ કે ચરમ પાકક્રિયાનો ધ્વંસ ત્યારે ઉત્પન્ન થયેલ નથી.) તેથી “પતિ, ને તુ સાક્ષી' એવા સ્વસંમત વ્યવહારના સમર્થન માટે “ચરમ પાકક્રિયાનો ધ્વંસ = પાકક્રિયાગત અતીતત્વ' - આવા સિદ્ધાંતનો નૈયાયિકે આશ્રય કરવો વ્યાજબી નથી. પરંતુ તેવા પ્રયોગના સમર્થન માટે વર્તમાનપણાનો આરોપ કરનાર ત્રીજા નૈગમનયના સિદ્ધાંતનો આશ્રય કરવો તે જ શ્રેયસ્કર છે. મુખ્ય મલ્લને પહેલાં હરાવવો' - આ ન્યાયે અહીં નૈયાયિકમતનું નિરાકરણ કર્યું છે - તેમ જાણવું. * “ઈત્યર્થઃ પાઠ ફક્ત કો.(૧૩)માં છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy