________________
२२८ 0 प्रतियोग्यभावान्वयौ तुल्ययोग-क्षेमौ ।
२/१५ - एतेन “अस्तु वा गन्धो लौकिकविषयिता प्रत्यक्षञ्च विशकलितमेव धातोरर्थः” (व्यु.वा.का.२/पृ.२७९) ____ इत्येवं तत्र यत् कल्पान्तरं गदाधरेण दर्शितं तदपि निराकृतम्, ।
___एवमपि 'पुष्पं जिघ्रति चैत्र' इत्यत्र आदर्शव्याख्याकर्तृसुदर्शनाचार्यदर्शितरीत्या 'पुष्पवृत्तिगन्धम निरूपितलौकिकविषयिताश्रयप्रत्यक्षवांश्चैत्र' इत्याकारकशाब्दबोधस्याऽभ्युपगन्तव्यतया ‘कर्पूर जिघ्रति, 9] ન પુષ્યમિત્યારનુપત્તેિ , “તિયોગમાવાય તુત્યયોગ-ક્ષેમી” (યુ.વા.વા.9/9.૨૮) રૂતિ વ્યુત્પત્તિવાके दर्शितन्यायेन गन्धे पुष्पवृत्तित्वाऽभावान्वयस्य कर्तव्यत्वात्, तस्य च बाधादित्युक्तोत्तरत्वात् ।
यच्च गदाधरेण तत्र “जिघ्रत्यर्थगन्धविषयितानिरूपकत्वमेव पुष्पादिनिष्ठं जिघ्रतिकर्मत्वम्” (व्यु.वा.का.२ (पृ.२८०) इत्युक्तम्, तच्चाऽपसिद्धान्तग्रस्तत्वाद् न चारुतरम्, तन्मते गन्धविषयितानिरूपकत्वस्य पुष्पादौ असत्त्वात्, घ्राणजलौकिकप्रत्यक्षविषयताया द्रव्येऽनभ्युपगमात् ।
ગદાધર :- (ર્તન.) અથવા તો “પ્રા' ધાતુના ત્રણ છૂટાછવાયા અર્થ માની શકાય છે. તે આ પ્રમાણે - (૧) ગંધ, (૨) લૌકિકવિષયિતા અને (૩) પ્રત્યક્ષ - આ ત્રણ અર્થમાં “પ્રા' ધાતુની ખંડશઃ શક્તિ રહેલી છે. આવું માનવામાં એકદેશઅન્વયનો દોષ નહિ આવે.
ખંડશઃ શક્તિની મીમાંસા જૈન :- (a.) ના, ગદાધરે વ્યુત્પત્તિવાદમાં ગન્જનિરૂપિતલૌકિકવિષયિતાશાલી પ્રત્યક્ષ પદાર્થમાં ધ્રા ધાતુની અખંડ એક શક્તિ માનવાના બદલે ત્રણ પદાર્થમાં ઉપરોક્ત રીતે ખંડશઃ શક્તિ માનવાનો જે અન્ય કલ્પ દેખાડેલ છે, તે પણ બરાબર નથી. કેમ કે તેવું માન્યા પછી પણ “TM નિતિ’ - Dલમાં તો ગદાધરે “પુષ્પવૃત્તિગત્પનિરૂપિતલૌકિકવિષયિતાઆશ્રયપ્રત્યક્ષવિશિષ્ટ ચૈત્ર' - આવો જ શાબ્દબોધ માનવાનો છે. આ વાત વ્યુત્પત્તિવાદની આદર્શ નામની વ્યાખ્યામાં સુદર્શનાચાર્યએ દેખાડેલ છે. તેથી છે તે રીતે “પુર્વ પદાર્થનો “પ્રા' ધાત્વર્થના એક દેશ ગંધમાં જ અન્વય કરવાનો હોવાથી “હૂર નિપ્રતિ, ન પુણ્યમ્' - આ સ્થળે શાબ્દબોધ અસંગત થવાની આપત્તિ આવશે. કેમ કે “પ્રતિયોગીનો અન્વય અને તેના અભાવના અન્વયે તુલ્ય યોગ-ક્ષેમવાળા છે' - આ પ્રમાણે વ્યુત્પત્તિવાદમાં ગદાધરે બતાવેલ નિયમ મુજબ “ન' ની ગેરહાજરીમાં પુષ્પવૃત્તિત્વનો જે ગંધમાં (ધાત્વર્થ એક દેશમાં) અન્વય થાય છે તે જ ગંધમાં પુષ્પવૃત્તિત્વાભાવનો અન્વય “ર” શબ્દ કરાવશે. તથા તેવો અન્વય તો બાધિત છે - આ વાત તો પૂર્વ જણાવેલ જ છે. તેથી “પ્રા' ધાતુની ત્રણ પદાર્થમાં ખંડશઃ શક્તિ માનવાની ગદાધરની વાતનો જવાબ પૂર્વે આવી જ ગયો છે.
| ગદાધરને અપસિદ્ધાન્ત દોષની આપત્તિ | (ચવ્ય.) વળી, ગદાધરે વ્યુત્પત્તિવાદમાં જે જણાવેલ છે કે “પુષ્ય નિતિ - માં પુષ્પ વગેરેમાં રહેનાર નિવૃત્તિ ધાતુનું કર્મત્વ એ તો “નિતિ' ના અર્થભૂત ગની વિષયિતાનું નિરૂપકત્વ જ છે” - તે બાબત તો અપસિદ્ધાન્તગ્રસ્ત હોવાથી વ્યાજબી નથી. કારણ કે ગદાધરના મત મુજબ ગન્જનિરૂપિત વિષયિતાનું નિરૂપકત્વ ગન્ધમાં જ હોય, પુષ્પ વગેરેમાં ન હોય. નિયાયિકો ધ્રાણેન્દ્રિયજન્ય લૌકિક પ્રત્યક્ષની વિષયતા દ્રવ્યમાં માનતા જ નથી. તેથી ગદાધરકથિત વાત અપસિદ્ધાંત દોષથી ગ્રસ્ત બને છે.