SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ ० परकीयदोषारोपणनिराकरणं श्रेया । २/१३ -द्वेषादि-नरक-तिर्यग्गत्यादिपर्यायकारणं वयमेवेति निश्चेतव्यम् । तत्र अन्यजीव-काल-कर्म-क्षेत्रादिकं न उपादानकारणतया व्यवहर्त्तव्यम् । एवं स्वकीयदृढवैराग्य-प्रशम-निर्मलज्ञानदशा-धवलाध्यवसाय ५ -शुभलेश्यादिप्रशस्तपर्याया अपि स्वात्मद्रव्यादेव प्रादुर्भविष्यन्ति । इत्थं बहिर्मुखात्मद्रव्यं मलिनपर्यायोश पादानकारणम् अन्तर्मुखात्मद्रव्यञ्च धवलपर्यायप्रवाहोपादानकारणम् । अतः सिद्धत्वपर्यायकामिभिः __ आत्मज्ञानेन आत्मनि अन्तर्मुखताशुद्धतादिप्राप्त्यर्थे सदा यतितव्यम् । પરં (૧) વાન વિષમ, (૨) નિમિત્તાનિ વિવિત્રણ, (૩) સંદન ટુર્વન, (૪) ધારા gિ: T કપ, () સદાયકા કુર્તમા, (૬) શનિ-યુગપ્રધાનવીનાં વિર, (૭) વેવા સન્નિહિતા , ૪ (૮) મત્રી સિન્તિ , (૨) ભવિતવ્યતા વિવિત્રી, (૧૦) મમ ન ટૂનિ, (૧૧) ને । कुसंस्कारवशता अप्रतिकार्या' इत्यादिकुविकल्पाऽऽवर्ते न निमज्जितव्यम् । मोक्षप्रणिधानं दृढतया कार्यम्, आराधनाशक्तिः न निगूहनीया। स्वभूमिकायोग्यपञ्चाचाराः पालयितव्याः। आत्मद्रव्ये निजा का दृष्टिः स्थाप्या । इत्थं निर्मलसम्यग्दर्शनादिरत्नत्रयपर्यायाः प्रादुर्भावनीयाः। ततश्च “सिद्धस्य अनन्तज्ञान -दर्शन-वीर्याऽऽनन्दरूपं सिद्धस्वरूपम्” (वि.म.भाग-२/गा.६० वृ.पृ.५८८) इति विवेकमञ्जाम् आसडकविदर्शितं सिद्धस्वरूपं सद्यः प्रादुर्भवेत् ।।२/१३ ।। કારણ આપણે પોતે જ છીએ. બીજી કોઈ વ્યક્તિને, કાળને, કર્મને, ક્ષેત્રને કે અન્ય કોઈ અદશ્ય શક્તિને ઉપાદાનકારણ તરીકે તેમાં જવાબદાર ગણાવી ન શકાય. મતલબ કે આપણા અધઃપતનમાં ફકત આપણે જ જવાબદાર છીએ. તેમજ ઝળહળતો વૈરાગ્ય, પ્રકૃષ્ટ ઉપશમભાવ, નિર્મળ જ્ઞાનદશા, ઉજ્જવળ અધ્યવસાયો, શુભલેશ્યા આદિ પ્રશસ્ત પર્યાયો પણ આપણા જ આત્મદ્રવ્યમાંથી પ્રગટ થવાના છે. બહિર્મુખ શ આત્મદ્રવ્ય મલિન પર્યાયનું ઉપાદાનકારણ છે. તથા અંતર્મુખ શુદ્ધ આત્મદ્રવ્ય એ ઉજ્જવળ પર્યાયનું ઉપાદાનકારણ છે. માટે સિદ્ધત્વદશા સ્વરૂપ સર્વોત્કૃષ્ટ શુદ્ધ પર્યાયને પ્રગટ કરવાની કામનાવાળા આત્માર્થી વી જીવે પોતાના આત્મદ્રવ્યને સમજણપૂર્વક અંતર્મુખ બનાવી શુદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. આ નિરાશાવાદમાંથી બહાર નીકળીએ 8 (૪) પરંતુ (૧) કાળ વિષમ છે. (૨) નિમિત્તો વિચિત્ર છે. (૩) સંઘયણ નબળું છે. (૪) યાદદાસ્ત કમજોર છે. (૫) સહાય કરનારા કોઈ મળતા નથી. (૬) કેવળજ્ઞાનીનો અને યુગપ્રધાનોનો વિરહ છે. (૭) દેવોનું સાન્નિધ્ય દુર્લભ છે. (૮) મંત્રનું ફળ પ્રત્યક્ષપણે મળતું નથી. (૯) ભવિતવ્યતા વિચિત્ર છે. (૧૦) મારું નસીબ વાંકે છે. (૧૧) કુસંસ્કારોનું મારા ઉપર જબરું વર્ચસ્વ છે - આવા નિરાશાવાદના વમળમાં ફસાવાને બદલે મોક્ષલક્ષિતા કેળવી, આરાધનાની શક્તિ છુપાવ્યા વિના સ્વભૂમિકાયોગ્ય પંચાચાર પાલનના માધ્યમે આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિને રુચિપૂર્વક સ્થિર કરવામાં આવે તો નિર્મળ રત્નત્રયના પર્યાયો અચિરકાળમાં પ્રગટ થયા વિના રહે નહિ. તેનાથી વિવેકમંજરીમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ તાત્કાલિક પ્રગટે. ત્યાં આસડ કવિએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતનું સ્વરૂપ અનંતજ્ઞાન -અનંતદર્શન-અનંતશક્તિ-અનંતસુખમય છે.” (૨/૧૩)
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy