SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ • गो-बलिवर्दन्यायेन उपपादनम् । ૨/૧૨ श अत एव “गुण-पर्यायवद् द्रव्यम्” (त.सू.५/३७) इति वाचकमुख्यवचनस्य अविरोधः । ए शब्दवाच्यत्वेऽपि प्रातिस्विकरूपेण उभयबोधनाय ‘गावी गच्छतः' इति न प्रयुज्यते किन्तु ‘गो - -बलिवर्दी गच्छतः' इति प्रयुज्यते तथा सहभावि-क्रमभाविपरिणामयोः पर्यायशब्दवाच्यत्वेऽपि । प्रातिस्विकरूपेण उभयबोधनाय ‘पर्यायौ' इति न प्रयुज्यते किन्तु 'गुण-पर्यायौ' इति प्रयुज्यते । न म हि एतावता पर्यायशब्दस्य वस्तुसहभाविपरिणामलक्षणगुणाऽवाचकत्वमापद्यते । यथा बलिवर्दशब्दसान्निध्ये गोपदं केवलं धेनुवाचकं तथा गुणशब्दसन्निधाने पर्यायपदं केवलं क्रमभाविपरिणामप्रतिपादकमित्यवधेयम् । अत एव “गुण-पर्यायवद् द्रव्यम्” (त.सू.५/३७) इति तत्त्वार्थसूत्रे वाचकमुख्योमास्वातिवचनस्य नैव क विरोधः, यतः समभिरूढनयापेक्षया गुणात् पर्यायस्य भावान्तरत्वेऽपि संज्ञाभेद एव केवलम् । બને છે પ્રસ્તુત સહભાવિત્વ અને ક્રમભાવિત્વ નામની ઉપાધિ = પરિણામગત વિશેષતા. આ સહભાવિત્વ અને ક્રમભાવિત્વ રૂપ ઉપાધિઓના પ્રભાવે “શુ-પર્યાયી” અથવા “THપર્યાયવત્ દ્રવ્ય ઈત્યાદિ રૂપે ગુણનો અને પર્યાયનો પૃથફ પૃથફ નામોલ્લેખ સંગત થાય છે. દષ્ટાંત દ્વારા આ બાબતને સ્પષ્ટપણે સમજાવવા માટે એમ કહી શકાય કે “જો' શબ્દનો અર્થ ગાય અને બળદ બન્ને થાય છે. તેમ છતાં ગોત્વ, બલિવર્ધત્વ સ્વરૂપ પ્રત્યેક ગુણધર્મને આગળ કરીને “ગાય અને બળદ જાય છે' - આવો બોધ કરાવવા “વી છતા' - આવું બોલવામાં નથી આવતું. પરંતુ “-વત્તિવ છત:' - આ પ્રમાણેનો વાક્યપ્રયોગ કરવામાં આવે છે. તેમ “પર્યાય શબ્દ સહભાવી તથા ક્રમભાવી પરિણામોનો વાચક હોવા છતાં પણ સહભાવી પરિણામોનો અને ક્રમભાવી પરિણામોનો પૃથક પૃથફ બોધ કરાવવા “-પર્યાયો’ આવો શબ્દપ્રયોગ શું કરવામાં કોઈ દોષ આવતો નથી. તથા “પર્યાય કરતાં ગુણ સ્વતંત્ર છે. પર્યાય’ શબ્દ કદાપિ વસ્તુસહભાવિપરિણામ સ્વરૂપ ગુણનો વાચક નથી” - આવું ફલિત થવાની આપત્તિને પણ કોઈ અવકાશ Uા પ્રસ્તુતમાં રહેતો નથી. ઉપરોક્ત વિચાર વિમર્શના આધારે ત્રણ બાબત નીચે મુજબ ફલિત થાય છે. . (૧) “ગો'પદાર્થ = ગાય અને બળદ. (૧) “પર્યાયપદાર્થ = સહભાવી-ક્રમભાવી પરિણામ. જો (૨) -વત્તિવ = ગાય અને બળદ. (૨) પુન-પર્યાયી = સહભાવી-ક્રમભાવી પરિણામ. (૩) “બલિવઈ શબ્દના સાન્નિધ્યમાં ‘ગો' (૩) “ગુણ’ શબ્દના સાન્નિધ્યમાં ‘પર્યાય શબ્દ કેવળ શબ્દ માત્ર “ગાય”નો વાચક. “ક્રમભાવી પરિણામ'નો બોધક. 69 પર્યાવભિન્ન ગુણ અસિદ્ધ (ગત પુવ.) “પર્યાય’ શબ્દ સહભાવી અને ક્રમભાવી એવા દ્રવ્યપરિણામોનો વાચક હોવા છતાં ઉપરોક્ત જો –નિવર્વ ન્યાયથી શબ્દપ્રયોગ કરવામાં આવે તો ગુણનો અને પર્યાયનો અલગ અલગ નામોલ્લેખ કરવામાં પર્યાય કરતાં તદન ભિન્ન એવા ગુણની સિદ્ધિ થઈ જવાની આપત્તિને અવકાશ ન હોવાના લીધે જ ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં દ્રવ્યના લક્ષણ બતાવતા “TM-પર્યાયવત્ દ્રવ્ય - આ પ્રમાણે જે કથન કરેલું છે તેનો પ્રસ્તુતમાં = “ગુણ પર્યાયથી જુદો નથી એવી અમારી વાતમાં વિરોધ જણાતો નથી. કારણ કે સમભિરૂઢનયની અપેક્ષાએ ગુણ કરતાં પર્યાય ભાવાન્તરસ્વરૂપ હોવા
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy