SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૭ ० मोक्षसमुचितशक्तिप्रादुर्भावप्रेरणा 0 १४७ એહ રનું જ અન્યકારણતા* ૧. પ્રયોજકતા ૨. એહ બિ બીજાં નામ તૈયાયિક કહઈ છઇ, તે જાણવું. ૨/૭ી. समुचितशक्तिः अन्त्यकारणता, ओघशक्तिस्तु प्रयोजकता इति नामान्तरेण कथ्यते नैयायिकेन।। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - मोक्षजनकौघशक्तिसत्त्वेऽपि 'अहं मुक्तिगामी' इत्युच्चारणेऽपि च स्वस्य उत्कटकामोद्रेक-क्रोधावेश-रसलोलुपता-तीव्रमहत्त्वाकाङ्क्षा-भोगतृष्णा-सप्तव्यसनग्रस्तता-यथा- रा च्छन्दतादिदोषग्रस्तत्वे तु तादृशोच्चारणस्य हास्यास्पदत्वमेव सम्पद्यते, तदानीं स्वकीयमोक्षजनक- म समुचितशक्तेः अज्ञायमानत्वात्, लोकव्यवहारस्य च ज्ञायमान-समुचितशक्त्यधीनत्वात् । अतः स्वस्मिन् । मोक्षजनकौघशक्तिं विज्ञाय तत्समुचितशक्तिप्रादुर्भावाय यथाशक्ति यतनीयम् । तत्कृते तु जप-तपस्- । त्याग-स्वाध्याय-भगवद्भक्ति-साधुसेवादिसमाचारपरतया सरलता-सौम्यता-सहिष्णुता-सद्गुरुसमर्पण-वैराग्यौदार्य के -गाम्भीर्य-दाक्षिण्य-पापभीरुत्वादिसद्गुणपरतया च भाव्यम् । इत्थमेवापवर्गजनकौघशक्तेस्समुचितशक्ति-णि रूपेण परिणमनात् “कृत्स्नकर्मक्षयात् परमसुखसंवेदनात्मको मोक्षः” (स्या.म.का.८/वृ.पृ.५०) स्याद्वादमञ्जरीदर्शितः उपलभ्येत सौकर्येण ।।२/७ ।। ) શક્તિ અંગે નૈચારિક પરિભાષા ) (1) જુદી પરિભાષામાં તૈયાયિક લોકો અંત્યકારણતા અને પ્રયોજકતા શબ્દથી ઉપરની બે શક્તિને જ જણાવે છે. તેથી બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સમુચિતશક્તિ = અત્યકારણતા તથા ઓઘશક્તિ = પ્રયોજતા = પરંપરકારણતા. મોક્ષની સમુચિતશક્તિને પ્રગટાવવી . મક ઉપનય :- “આપણે ભવ્ય હોવાથી મોક્ષમાં જવાના છીએ' - તે વાત શાસ્ત્રકારની દૃષ્ટિએ સાચી છે. કારણ કે ભવ્યત્વ નામની મોક્ષજનક ઓઘશક્તિ આપણા આત્મામાં શાસ્ત્રકારોએ માન્ય કરેલ છે. પરંતુ “હું મોક્ષે જવાનો છું – એવું બોલવા છતાં ઉત્કટ કામવાસના, ક્રોધાદિના આવેગો, ખાવાની . લાલસા, પ્રબળ મહત્ત્વાકાંક્ષા, ભોગતૃષ્ણા, ફેશન-વ્યસનપરસ્તતા, ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા આદિ દોષોના અને દુરાચારના વમળમાં આપણે ખૂંચેલા હોઈએ તો “હું મોક્ષે જવાનો છું - આવી આપણી વાત લોકોમાં પણ હાંસીપાત્ર જ બને. કેમ કે આપણામાં મોક્ષની સમુચિતશક્તિ તેવા સમયે લોકોને જણાતી નથી. તથા લોકવ્યવહાર તો જ્ઞાયમાન સમુચિતશક્તિના આધારે જ થાય છે. માટે આપણામાં મોક્ષની ઓઘશક્તિને જાણ્યા પછી મોક્ષની સમુચિતશક્તિને પ્રગટાવવા પ્રામાણિક પ્રયત્ન કરવો અત્યંત જરૂરી છે. તે માટે જપ, તપ, ત્યાગ, સ્વાધ્યાય, સાધુસેવા, ભગવદ્ભક્તિ આદિ સદાચારોને કેળવવાનો ઉત્સાહ રાખવો જોઈએ. તથા સરળતા, સૌમ્યતા, સહનશીલતા, સદ્ગુરુસમર્પણ, વૈરાગ્ય, ઔદાર્ય, ગાંભીર્ય, દાક્ષિણ્ય, પાપભીરુતા આદિ સદ્ગણોને આત્મસાત્ કરવા માટે કટિબદ્ધ બનવું જોઈએ. આવું થાય તો જ મોક્ષની ઓઘશક્તિ મોક્ષની સમુચિતશક્તિમાં રૂપાંતરિત થવાથી સરળતાથી ટૂંક સમયમાં આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. સ્યાદ્વાદમંજરીમાં સર્વકર્મક્ષયજન્ય પરમસુખસંવેદનસ્વરૂપ મોક્ષ જણાવેલ છે. (૨૭) * પુસ્તકોમાં “અન્ય કારણતા” પાઠા. ૧. ઈષ્ટ સાધનતા, પ્રયોજનતા. પાલિ. * મ.માં “નૈયાયિક' શબ્દ નથી. ધ.માં છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy