SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ २/५ ० परमाणुषु तिर्यक्प्रचयाभावापादनम् । १३९ તેહનઈ મતઈ “તિર્યપ્રચયનો આધાર ઘટાદિક તિર્યસામાન્ય થાય છે. પરમાણુરૂપ અપ્રચયપર્યાયનું રી, આધાર ભિન્ન થાઈ(સ્થાયી) દ્રવ્ય જોઈયઈ.” તે માટઈ ૫ દ્રવ્યનઈં ખંધ-દેશ-પ્રદેશભાવઇ એકાનેક વ્યવહારગ त्रिकोटिस्पर्शित्वेन सांशत्वाद् द्रव्यवृत्तेः सर्वद्रव्याणामनिवारित एव। अयं तु विशेषः समयविशिष्टवृत्तिप्रचयः प शेषद्रव्याणामूर्ध्वप्रचयः, समयप्रचयः एव कालस्योर्ध्वप्रचयः। शेषद्रव्याणां वृत्तेहि समयादर्थान्तरभूतत्वादस्ति । સમવિશિષ્ટત્વમ્ | છાત્રવૃતુ સ્વતઃ સમયમૂતત્વીત્તન્નતિ” (પ્ર.સા.ત.5.989) ઊંતિ ા तन्मते तिर्यक्प्रचयाधारस्य घटादेः तिर्यक्सामान्यवत्त्वं स्यात् किन्तु यथा अप्रचयपर्यायाधारतया अतिरिक्तं कालाणुद्रव्यं दिगम्बरैः कल्प्यते तथा पुद्गलपरमाणुस्वरूपभूतस्य अप्रचयपर्यायस्य आधारतया । षड्द्रव्यातिरिक्तं स्थायि द्रव्यं दिगम्बरैः कल्पनीयं स्यात्, द्रव्यपञ्चकस्य तिर्यक्प्रचयाश्रयत्वात्, पुद्गलपरमाणोश्च आशाम्बरमते अप्रचयपर्यायाश्रयकालाणुभिन्नत्वात् । न चैवं सप्तमद्रव्यकल्पना युज्यते, अपसिद्धान्ताऽऽपातात् । तस्मात् पञ्चास्तिकायेषु स्कन्ध र्णि ભૂત-વર્તમાન-ભવિષ્ય આમ કાળની ત્રણ કોટિની દ્રવ્યવૃત્તિ (દ્રવ્યવર્તના) સ્પર્શના કરે છે. માટે દ્રવ્યવૃત્તિ અંશયુક્ત છે. પરંતુ તફાવત એટલો છે કે સમયવિશિષ્ટવૃત્તિઓનો પ્રચય કાળ દ્રવ્યને છોડીને બાકીના બધા દ્રવ્યમાં ઊર્ધ્વપ્રચય સ્વરૂપ છે. તથા સમયોનો પ્રચય એ જ કાળદ્રવ્યનો ઊર્ધ્વપ્રચય છે. કેમ કે કાળ સિવાયના પાંચ દ્રવ્યની વૃત્તિ સમયથી ભિન્ન છે. માટે દ્રવ્યપંચકવૃત્તિ સમયવિશિષ્ટ છે. જ્યારે કાળવૃત્તિ તો સ્વતઃ સમયસ્વરૂપ છે. માટે કાળવૃત્તિ સમયવિશિષ્ટ નથી.” આ દિગંબરમત સમીક્ષા | (તન્મત્તે.) ઉપર જણાવેલ દિગંબરમત વ્યાજબી જણાતો નથી. કારણ કે તેમના મત મુજબ વિચારીએ તો તિર્યપ્રચયનો આધાર ઘટાદિ દ્રવ્ય તિર્યસામાન્યનો આશ્રય બની શકશે. પરંતુ અપ્રચયપર્યાયના આધાર તરીકે જેમ દિગંબરો પાંચ દ્રવ્યથી અતિરિક્ત કાલાણુ દ્રવ્યની કલ્પના કરે છે, તેમ પરમાણુસ્વરૂપભૂત અપ્રચય પર્યાયના આધાર તરીકે છ દ્રવ્યથી ભિન્ન = સ્વતંત્ર, સ્થાયી દ્રવ્યને દિગંબર વિદ્વાનોએ પણ સ્વીકારવું પડશે. કારણ કે ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો તો તિર્યપ્રચયપર્યાયનો આધાર છે. તથા દિગંબરમતે અપ્રચયપર્યાયના આશ્રયભૂત કાલાણુદ્રવ્ય કરતાં પુદ્ગલપરમાણુ દ્રવ્ય તો ભિન્ન છે. તેથી કાલાણુભિન્ન અપ્રચયપર્યાયાશ્રયભૂત પુદ્ગલને પંચાસ્તિકાયથી પણ ભિન્ન માનવાની આવશ્યકતા ઊભી થશે. તેથી અપ્રચયપર્યાયાધાર પુગલને સાતમું દ્રવ્ય માનવાની સમસ્યા આવશે. -દિગંબરોને સાત દ્રવ્યની આપત્તિ છે. (૨ ૨.) પરંતુ આ રીતે સાતમા દ્રવ્યની કલ્પના કરવી વ્યાજબી નથી. કારણ કે તેવું સ્વતંત્ર સાતમું દ્રવ્ય માનવામાં દિગંબરોને અપસિદ્ધાંત દોષ લાગુ પડશે. દિગંબર સંપ્રદાયમાં ધર્માસ્તિકાય આદિ છ જ દ્રવ્ય માનવામાં આવેલા છે, નહિ કે સાત દ્રવ્ય. માટે ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકામાં સ્કન્વરૂપે જ એકત્વ અને દેશ-પ્રદેશસ્વરૂપે અને ત્વનો વ્યવહાર સંગત કરવો જોઈએ. પરંતુ તિર્યપ્રચય 0 પુસ્તકોમાં અહીં ‘તથા પાઠ છે. કો.(૧૪)માં નથી. જે પુસ્તકોમાં થાઈ નથી. કો.(૧૧)માં છે. 8 ધ.માં “અનેકાનેક' અશુદ્ધ પાઠ.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy