SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૭ ० सम्मतितर्कवृत्तिसंवादः । ન કહીઈઓ એહવો અગાધ અર્થ (સમ્મતિ =) સમ્મતિવૃત્તિ મધ્ય ભાખિઓ છઈ. તે માટઈ જ્ઞાન વિના ? निश्चितरूपेण सम्मतौ = अगाधार्थप्रतिपादके सम्मतितर्के प्रकरणे इति भोः ! बुधाः! द्रव्यानुयोगविषयकं । ज्ञानं विना चारित्रं नैव भवेत् । यथोक्तं “चरण-करणप्पहाणा...” (स.त.३/६७) इति सम्मतितर्कगाथाया वृत्तौ तर्कपञ्चाननश्रीअभयदेव- रा सूरिभिः “ये यथोदितचरण-करणप्ररूपणाऽऽसेवनद्वारेण प्रधानाद् आचार्यात् स्वसमय-परसमयमुक्तव्यापारा न म भवन्ति इति नञोऽत्र सम्बन्धात् ते चरण-करणस्य सारं निश्चयशुद्धं जानन्ति एव, गुर्वाज्ञया प्रवृत्तेः। , चरणगुणस्थितस्य साधोः सर्वनयविशुद्धतया अभ्युपगमात्, “तं सव्वणयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू” श (आवश्यकनियुक्ति-१६३७) इत्याद्यागमप्रामाण्यात् । अगीतार्थस्य तु स्वतन्त्रचरण-करणप्रवृत्तेः व्रताद्यनुष्ठानस्य क वैफल्यमभ्युपगम्यत एव “गीयत्थो य विहारो बीओ गीयत्थमीसओ भणिओ” (ओघनियुक्ति-१२२) इत्या- . ઘા મકામાખ્યા” (સ.ત.રૂ/૬૭ વૃત્તિ:) તિા રહે છે તે આ બે = ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત વિના ત્રીજો કોઈ સાધુ નથી, ભલે ને તે કષ્ટદાયક વિવિધ સંયમચર્યનું પાલન કરતો હોય – આ પ્રમાણે શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે અગાધઅર્થપ્રકાશક સમ્મતિતર્ક પ્રકરણમાં જણાવેલ છે. માટે હે પંડિતો ! દ્રવ્યાનુયોગસંબંધી જ્ઞાન વિના ચારિત્ર ન જ હોઈ શકે. જ સ્વચ્છંદી ચતિવેશધારીની ધર્મક્રિયા નિષ્ફળ જ (અથોત્ત.) સમ્મતિતર્કના ત્રીજા કાંડની (પાંચમો ભાગ) ૬૭મી વર-વેરHદી...” ગાથાની બીજી રીતે વ્યાખ્યા કરતાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિવરે જણાવેલ છે કે “જે સાધુઓ શાસ્ત્રોક્ત ચારિત્રના મૂલગુણની અને ઉત્તરગુણની પ્રરૂપણા અને આચરણા દ્વારા મુખ્ય (= દ્રવ્યાનુયોગવેદી) આચાર્યની નિશ્રામાં રહેવાથી સ્વસમય અને પરસમયથી રહિત પ્રવૃત્તિવાળા નથી થતા તે સાધુઓ ચારિત્રના મૂલ-ઉત્તર ગુણના સ નિશ્ચયશુદ્ધ સારને જાણે જ છે. કેમ કે તેઓ ગુર્વાજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરે છે. સંમતિતર્કની ઉપરોક્ત છે ગાથામાં રહેલ “' (=ન) શબ્દનો અન્વય ગાથાના પૂર્વાર્ધમાં વર-કરણપરા, સમય-પરસમય- 01 મુવીવારી, વરરસ છિયસુદ્ધ સારં યાતિ’ આ રીતે કરવાથી ઉપરોક્ત અર્થ પ્રાપ્ત થાય છે. ગુર્વાજ્ઞા અનુસારે ચારિત્ર તથા જ્ઞાન ગુણ – બન્નેમાં સંતુલનપૂર્વક અચલ રહેવાવાળા સાધુ સર્વનયવિશુદ્ધ સે. = સર્વનયથી સાધુ તરીકે માન્ય છે. માટે જ આવશ્યકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “ચારિત્રમાં તથા ગુણ(જ્ઞાન)માં રહેવાવાળા સાધુ સર્વનયવિશુદ્ધ છે.” આ આગમપ્રમાણ દ્વારા પણ ઉપરોક્ત ગાથાર્થનું સમર્થન થાય છે. સ્વચ્છંદ રીતે ચરણ-કરણમાં પ્રવૃત્તિ કરવાવાળા અગીતાર્થ સાધુના વ્રતાદિ અનુષ્ઠાનો નિષ્ફળરૂપે માન્ય છે જ. કેમ કે ઘનિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામીજી વગેરે શાસ્ત્રકારોએ જણાવેલ છે કે “સ્વયં ગીતાર્થ થઈને શિષ્ય પરિવાર સાથે વિહાર કરે અથવા સ્વયં અગીતાર્થ હોય તો ગીતાર્થની નિશ્રામાં રહીને વિહાર કરે. આ બે પદ્ધતિએ વિહાર કરવાની શાસ્ત્રકારોએ રજા આપી છે.” - આ અર્થને બતાવનાર “જીત્યો...” ઇત્યાદિ આગમપ્રમાણથી અગીતાર્થ સ્વચ્છંદવિહારી સાધુના તપ ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)+આ.(૧)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં “...ત્રીજો સાધુ નહીં” પાઠ છે. આ પુસ્તકોમાં “વૃત્તિ પદ નથી. કો.(૯+૧૩)સિ.માં છે. 1. T-4THથના....2. ‘તત સર્વનયવિશુદ્ધ यत् चरणगुणस्थितः साधुः'। 3. गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थमिश्रको भणितः।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy