SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ o आचार्य-गच्छसंस्तरणचतुर्भङ्गीप्रदर्शनम् । ૨/૪ ए कालो य दुब्भिक्खाइ विसमो। सपक्खदोसा य असंविग्गाइ। 'महुराए कोंटइल्ला' य दिटुंतो जहा उग्गमेंते । अविकोविया य सावगा न याणंति ताहे ओमाणदोसेण साहू ण लभंति आहाराइ ताहे आइतियभंगो नाम | SITયુદ્ધ ” (T.વ.ભા.. 9૬૭૬) કૃતિ म प्रकृते “महुराकोंडइल्ला - एते सव्वे चरित्ततेना” (नि.भा.३६५६चू.) इति निशीथचूर्णिवचनमनुसन्धेयम् । पञ्चकल्पभाष्ये “आइतिगभंगगेण वि गहणं भणियं पकप्पम्मि” (प.क.भा.१६१६) इति यदुक्तं तस्य થતો હોય. જેમ કે મથુરામાં કોંટઇલ્લાનું ઉદાહરણ ઉદ્ગમ દોષના છેડે બતાવેલ છે. (૫) શ્રાવકો પણ વિચક્ષણ ન હોવાના લીધે તેઓ જાણતા ન હોય કે “આવા અવસરે અપમાન વગેરે દોષના લીધે સાધુઓને ગોચરી-પાણી મળતા નથી - તો તેવા સંયોગમાં ગોચરી સંબંધી ચતુર્ભગીમાંથી પ્રથમ ત્રણ ભાંગાઓ = પ્રકારો મુજબ સાધુઓ ગોચરી-પાણી-ઔષધ-વસ્ત્રાદિ ગ્રહણ કરે. અર્થાત્ ઉગમ-ઉત્પાદન વગેરે દોષથી દૂષિત થયેલ ભોજન-પાણી વગેરેને પણ તેવા અવસરે સાધુ ગ્રહણ કરે.” સ્પષ્ટતા :- આકીર્ણ = ઘેરાયેલ. ગૃહસ્થોના ઘરો સાધુ-સંત-બાવા-જોગી-સંન્યાસી-યાચકો વગેરેથી વ્યાપ્ત હોય. તેથી ઉદ્ગમ દોષ લાગવાની સંભાવના પ્રબળ રહે. તથા તે ઘરોમાં શિથિલાચારી સાધુઓ ગોચરી લેવા આવતા હોય. તેઓ ત્યાં સૂચના આપીને બનાવેલ દોષિત ભોજન-પાણી અવાર-નવાર લેતા હોય ત્યાં શિથિલાચારીઓનું વર્ચસ્વ હોય અને આચારચુસ્ત સાધુઓ ત્યાં આવીને “આ દોષિત આહાર, સ પાણી સાધુઓને ન કલ્પે' - આવી પ્રરૂપણા કરે તો શિથિલાચારીઓ આચારચુસ્ત સાધુની સાથે સંઘર્ષ જે કરે તેવી પૂરી સંભાવના હોય. શિથિલાચારીઓથી ઘરો ભાવિત થયેલા હોવાથી નિર્દોષ ગોચરી-પાણી Cી મળવાની શક્યતા ન હોય તથા નિર્દોષ ભોજન-પાણીથી સાધુઓનો જીવનનિર્વાહ થતો ન હોય. ગામમાં નવા ઢગલાબંધ સાધુઓ આવેલા હોવાથી ગૃહસ્થો જેટલા સાધુઓ ઘરે પધારે તે બધાને નિર્દોષ આહાર સ -પાણી આપવામાં ઉત્સાહી ન હોય, દુકાળ હોય, આજુબાજુનાં ગામમાં પ્લેગ વગેરે રોગચાળો ફાટી નીકળવાના લીધે વિહાર કરીને બીજે જવાનું શક્ય ન હોય અથવા બીજા ઘરો સાધુઓના દ્વેષી હોય. શ્રદ્ધાસંપન્ન ઘરો થોડાક જ હોય તથા ગોચરી લેવા આવનાર સાધુઓ ઘણા હોય. આવા સંયોગોમાં સાધુ ભગવંતો જયણાપૂર્વક દોષિત ભોજન-પાણી પણ ગ્રહણ કરી શકે - એવું અહીં તાત્પર્ય છે. “મદુરાણ..” મથુરા નગરીમાં કોઈક સમયે ભાંડ જેવા બહુરૂપી પણ સાધુઓનો વેશ લઈને ભિક્ષાચર્યા માટે નીકળતા. ત્યારે સાચા સાધુઓ ઉપર પણ લોકો શંકાની નજરે જોવા માંડેલા. તેથી સાચા સાધુઓને શુદ્ધ ગોચરી દુર્લભ થવા માંડી. તેથી તેવા સંયોગમાં ક્ષેત્ર-કાળવશ દોષિત ગોચરી પણ ગ્રહણ કરવી પડે. તેવું પંચકલ્પભાષ્યચૂર્ણિકારનું તાત્પર્ય જણાય છે. (.) પ્રસ્તુતમાં નિશીથસૂત્રચૂર્ણિની એક વાત અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “મથુરા નગરીમાં કોંટાઈલ્લ-સાધુવેશધારી બહુરૂપી ભાંડ વગેરે ચારિત્રના ચોર (નાશક) જાણવા.” A ગોચરીગ્રહણ સંબંધી ચતુર્ભગીઃ પંચકલ્યભાષ્ય (પડ્યુત્પ) પંચકલ્પભાષ્યની ઉપરોક્ત ગાથાના ઉત્તરાર્ધનું પંચકલ્પભાષ્યની ચૂર્ણિના આધારે તથા ઉપદેશપદવૃત્તિના અનુસાર આ મુજબ સ્પષ્ટીકરણ સમજવું. “યતિધર્મની મૂળભૂત ઉદ્ગમ-ઉત્પાદન 1. મયુરો દફત્ની: – તે સર્વે વારિત્રસ્તના 2. માહિત્રિવમન ઉપ પ્રદ ભક્તિ પ્રત્યે
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy