SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪ • ज्ञानयोगरङ्गः तारकः । એ યોગ જો લાગઇ રંગ, આધાકર્માદિક નહીં ભંગ; પંચકલ્પભાણઈ ઇમ ભણિઉં, સદ્ગુરુ પાસઈ ઈસ્ડ મિં સુણિઉં ૧/૪ (૪) { એ યોગઈ = દ્રવ્યાનુયોગવિચારરૂપ જ્ઞાનયોગઇ*, જો રંગ અસંગ-સેવારૂપ લાગતો ગુરુકુલવાસઈ સમુદાયમથે જ્ઞાનાભ્યાસ કરતાં "અણસીદાવવાને એક ક્ષેત્રાદિકમાં રહેતાં કદાચિત આધાકર્માદિક દોષ લાગઈ, તોહિ ચારિત્રભંગ ન હોઇ, ભાવશુદ્ધિ બલવંત છઈ તેણઈ. शुद्धाहारादिगवेषणस्योपसर्जनत्वेन द्रव्यानुयोगप्राधान्यमागमसंवादेन प्रदर्शयति – 'द्रव्येति । द्रव्यानुयोगरङ्गश्चेदाधादौ चरणाऽक्षयः। पञ्चकल्पादिभाष्योक्तः गुरुभ्यश्च श्रुतो मया।।१/४॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्यानुयोगरङ्गश्चेद् आधादौ चरणाऽक्षयः पञ्चकल्पादिभाष्योक्तः સમુરુગ્ગ: ૨ મયા મૃત:/9/૪ __ द्रव्यानुयोगरङ्गः = द्रव्यानुयोगपरामर्शलक्षणे ज्ञानयोगे गुर्वाज्ञापूर्वकपठन-पाठनादिना असङ्गसेवालक्षणो रङ्गो लगति चेत्, तदा गुरुकुलवाससेवनतः समुदायमध्ये विशिष्टज्ञानाभ्यासकरणकाले . एवं संस्तरणार्थम् एकक्षेत्रादिनिवासे क्वचित् कथञ्चिद् आधादौ = पदैकदेशे पदोपचारन्यायाद् ण आधाकर्मादिदोषे प्राप्तेऽपि तस्य साधोः चरणाऽक्षयः = चारित्रानुच्छेद एव, आधाकर्मादिदोषग्रस्ताहारा- का અવતરષિા :- નિર્દોષ ગોચરી-પાણી ગ્રહણ કરવા સ્વરૂપ સાધ્વાચારને જયણાપૂર્વક ગૌણ કરીને દ્રવ્યાનુયોગને મુખ્ય બનાવવો જોઈએ. આવું આગમના સંવાદ દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે : દશ ક્રિયાશુદ્ધિ કરતાં ભાવશુદ્ધિ બળવાન હS શ્લોકાર્થી:- જો દ્રવ્યાનુયોગમાં રંગ લાગે તો આધાકર્મ વગેરે દોષ લાગવા છતાં ચારિત્રનો નાશ થતો ! નથી – આમ પંચકલ્પભાષ્ય આદિમાં જણાવેલ છે અને સદ્ગુરુઓ પાસેથી મેં સાંભળેલ છે. (૧/૪), વ્યાખ્યાથી - દ્રવ્યાનુયોગવિષયક વિચારવિમર્શ કરવા સ્વરૂપ જ્ઞાનયોગને વિશે જો ગુર્વાજ્ઞાપૂર્વક પઠન " -પાઠન વગેરે દ્વારા અસંગસેવાસ્વરૂપ રંગ લાગે તો દ્રવ્યાનુયોગવિચારણા કરવા માટે ગુરુકુલવાસનું સેવન સ કરવાથી સમુદાયની સાથે રહેતા સાધુને દ્રવ્યાનુયોગપ્રધાન શાસ્ત્રોનો અભ્યાસ કરવાના સમયગાળામાં તથા સંયમજીવનના અને સંયમસાધક દેહના નિર્વાહ માટે એક જ ક્ષેત્રમાં વસવાટ કરવામાં ક્યાંક ક્યારેક કોઈક રીતે (= ઘર ઓછા હોવાના લીધે રોજ તે-તે ઘરમાં ગોચરી લેવી વગેરે કારણસર) આધાકર્મ જે પુસ્તકોમાં ‘યોગિ’ પાઠ. કો.(૧)માં “જોગઈ પાઠ. કો.(૫)+લા.(૧-૨)+કો.(૭)માં ‘યોગઈ” પાઠ. કો.(૧૩)માં યોગે' પાઠ. # કો.(૩)માં “જે પાઠ. જે સિ.+કો.( ૨૯)માં “..ભર્યું... પાસેથી મે સુણ્ય” પાઠ. • પુસ્તકોમાં “પાસ” પાઠ. કો.(૪૫)નો પાઠ લીધો છે. આ પુસ્તકોમાં “મેં પાઠ.કો. (૬+૮+૯)માં “મિ પાઠ. . સિ.માં “તેહનઈ રંગઈ તે અણસીદાવવાનઈં એક ક્ષેત્રાદિકમાં રહેતાં આધાકર્માદિકઈં પણિ ભંગ ન હોઈ એહવું પંચકલ્પભાષ્યઈ કહિઉં છÚ' પાઠ. 8 મો.(૨)માં “અભંગ' પાઠ.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)સિ.+P(૩)+ આ.(૧)લી.(૧+૨+૩)માં છે. કો.(૧૩)માં “એક ક્ષેત્રે રહે તો આધાકર્માદિકે પિણ ભંગ ન હોઈ એહવું પંચકલ્પભાણે કહિઉં છે' પાઠ. . મો.(૨)માં “ચારિત્રરંગ’ અશુદ્ધ પાઠ.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy