SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ 'વિના દ્રવ્યાનુયોગ વિચાર, ચરણ-કરણનો નહીં કો સાર!! (રાસ ઃ ૧/૨) | દ્રવ્ય અનુયોગવિચાર વિના કેવલ ચરણસિત્તરી-કરણસિત્તરીનો કોઈ સાર નહીં. (સ્વોપન્ન બો) છ દ્રવ્યોનું અને તેમાં ય શુદ્ધઆત્મદ્રવ્યનું મનન, 'શાસ્ત્રદૃષ્ટિથી દર્શન = દ્રવ્યાનુયોગવિચાર... સંયમજીવનની પ્રતિક્રમણથી માંડી પ્રતિલેખન સુધીની 'તમામ ક્રિયાઓને સાર્થક કરતું સંપૂર્ણ પરિબળ એટલે જ દ્રવ્યાનુયોગવિચાર!...
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy