SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. ભાઈચારા કોને ન ગમે? ૨૯૭ માટે તે સ`સારમાં રખડ પટ્ટી છે. એટલે કરાયેલા પાપના ચેગે પાપ કરનાર પણ દુ:ખી ન થાઓ ’ એ ભાવના ખીજે પગથિયે અને પછી આગળ તપશ્ચર્યાથી પાપ તાડા પણ જીવ દુઃખી તો ન જ થાઓ.’ એ ત્રૌજી ભાવના. એ વાત તે સ્પષ્ટ છે કે સ`સારી જીવે, ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવા તા કર્માંવાળા જ છે, પાપવાળા જ છે અને પાપથી સદંતર મુક્ત થવાય ત્યારે જ મુક્તિ મળે. એમ છે માટે આખું જગત પાપી છૂટ. મૂકા, પાપથી રહિત થાઓ, મુક્તિ પામે. આ અંતિમ ધ્યેયરૂપ ભાવના.’ ધ્યેય ક્યુ ? ધ્યેયરૂપ ભાવના કઈ? તમામ જીવા મેલ્લે જાએ,’ મેક્ષ વિના સુખ છે કયાં ? સંસાર તે કેવળ દુ:ખમય છે, આ ભાવનાથી પુદૃગલાન દર્દીઓને ગભરામણ છૂટે છે-બધા જ જીવે, કોઈ મરે નહિ ? આવી પનાથી કાયટિયાને ત્યાં કલ્પાંત થાય, રડારેળ થાય. કેમકે એના મિચારાના તા ધા જ મડદાંને આધારે. કાટિયા એમ જ વિચારે કે બધા જ જીવતા રહેશે તે મારા ખાયી કરાં ભૂખે મરશે.' અહીં પણ કાટિયા જેવા પુદ્ગલાનદીએને, વિષયાભિલાષીઓને બધા માક્ષે જશે' એ ભાવના રૂચતી નથી પણ ખૂંચે છે, સાલે છે. એએને એમ થાય કે ‘બધા માક્ષે જાયતા જગત કેમ ચાલે? મારૂ શું થાય ? ખૈરાં કરાં વિના શુ કરવુ ? વગેરે ! કાટિયાના ચાપડામાં નોંધ મરેલાની હોય, જન્મેલાની નોંધ એના ચાપડામાં ન હોય. અહીં પણ કાટિયા જેવા સ્વભાવવાળાને ત્યાં નોંધ પતિતાની હોય, સ્થિતની, સ્થિરની ન હોય, જન્મેલાની નોંધ તો જોશીને ત્યાં. ગારને ત્યાં હોય. જન્માક્ષર ત્યાં મળે. કાટિયાને ત્યાં જન્માક્ષર ન હોય, ત્યાં તે મરેલાની જ નોંધ હોય, મુઆનીજ નાંધ રાખે તે કાયટિયા, અહીં પણ ધર્માં હોય તો તેને ત્યાં નોંધ. કાણુ ધર્મ પામ્યા ? કાણુ ધમ માં રક્ત છે ? કાણુ ધર્મમાં આંગળ વધે છે ? કાણુ ધર્મની
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy