SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ શિક પ્રકરણ દર્શન પછી બજારમાં પિલા ચકાસીને ત્યાં જઈને સેનાને ભાવ પૂછો. ચેસીએ શ ભાવ કહ્યો? પૈસે તેલે સોનું લેનારે બે, ચાર પૈસા, બે ચાર આના (તેલાના) કહ્યા? ના! ના ! ત્યારે ? પચ્ચીશ રૂપિયે તેલે ! વણઝારે તે આભે જ બની ગયે! કહે છે, પણ ભાઈ સાહેબ! હજી તે ગઈકાલની વાત છે, તમે મને દશ તેલા દાગીનાના દશ જ પૈસા આપ્યા છે ને ? ચોકસી તે છડાઈ બતાવતે બેઃ ઊઠ, ઊઠ, અહીંથી, લીધું તે સેનું. પીસે તેલે તે તારા સેનાને ભાવ, મારા સેનાને ભાવ તે પચ્ચીશ રૂપિયે તેલે છે, સમજો! વણઝારે તે ચાલ્યા ગયે. આ ચેકસી કે ગણાય? ચેકસી કે ઉઠાઉગીર ? સ્વરૂપે તમામ છ સમાન છે એ જ રીતે પિતાના આત્માની દશા વિચારી લે. આસ્તિક કેના માટે ? આપણા માટે પારકા માટે “આસ્તિક્ય નથી' એમ કહીએ તે ચાલે? એક કટ વાગે તે કાઢવા પ્રયત્ન કરીએ, તેમાં પણ જીવ બુદ્ધિ ક્યાં? શાસ્ત્ર શ્રવણથી છ કાયે (છએ કાયમાં) તમે જીવ માનશે, પણ તમારા આત્મામાં એ સંસ્કાર કયાં? સંસ્કાર ક્યાં છે? માત્ર ત્રસ જીવેને જીવ માનવાના સંસ્કાર પડયા છે, પણ સ્થાવર કાયના જીવને જીવ તરીકે માનવાના સંસ્કાર પડયા નથી. જે આત્મગત તપાસશે તે જણાશે કે એ સંસ્કાર ઊંડે (મૂલમાં) ગયા નથી. ત્રસના જીવને જીવ માન્યાઃ સ્થાવરના જીવને જીવ તરીકે અંતઃકરણથી માન્યા નથી ! જૈન કેણ કહેવાય? અન્ય મતાનુયાયીઓમાં અને જૈનમાં
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy