________________
ર૭. દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા
મધ્યમ બુદ્ધિવાળે શાંતરસાદિ જુએ ત્યાં જે દેવ માને.
જ્યારે બુધ સર્વજ્ઞાણદિને મુખ્યતાએ જુએ ત્યાં જ દેવ માને. બુધ ચાર મૂળ અતિશમાં આવ્યું. અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશયાદિને તપાસે.
- ગુરુ અને ધમની પરીક્ષા આવી રીતે દેવતત્વની પરીક્ષાને અંગે ત્રણે જણ જુદી રીતે તપાસે, તેવી રીતે ગુરુતત્વને અંગે ત્રણે જણા જુદી રીતે જ તપાસે.
બાળક ગુરુ પણું શામાં ગણે? વેશ હેય, વિહાર કરતા હોય, ગોચરી લાવતા હોય, મા ખમણાદિ તપ, પ્રતિક્રમણદિ કરતા હોય કે લેચ કરાવતા હોય. આ ત્યાગ જોઈને તેમને સાધુ તરીકે માને. - જ્યારે મધ્યમ બુદ્ધિ જે કે એ દેખે, પણ સાથે બોલવા-ચાલવાની વ્યવસ્થા તેમજ ગેચરી લાવવામાં પણ વ્યવસ્થા છે કે નહિ? એટલે પારિષ્ઠાપનિક સમિતિ સાચવે છે કે નહિ? તેમજ મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ પાળે છે કે કેમ? અર્થાત આઠ પ્રવચન માતાને જોઈને મધ્યમ બુદ્ધિવાળે તેમને ગુરુ તરીકે માને.
હવે બુધ–બાહ્ય ત્યાગને જરૂર માને, ઈરિયાસમિતિ આદિ પણ જુએ. એ બે હોવા માત્રથી માને એમ નહિ; છતાં શાસ્ત્રવચન માનવા સાથે ઉત્સર્ગ–અપવાદને માનનારા છે કે નહિ ? એ વગેરે તપાસીને ગુરુ તરીકે માને.
આવી રીતે ત્રણે જુદી જુદી દષ્ટિએ ગુરુતત્વ માને અને શાસ્ત્રકારે કહ્યું છે કે-સાધુઓએ ત્રણે વાતે ધ્યાનમાં રાખવી. દેવને અંગે લિંગ, વર્તન અને તત્વ, તેમ ગુરુ અને ધમને અંગે પણ સમજવું.
ધર્મના લિંગમાં કહેવાય છે શું ? " અઢારે પાપસ્થાનકને ત્યાગ છે કે નહિં? વળી અધ્યયનાદિ છે કે નહિ? એમ જોઈને બાળક ધર્મને માને. વળ “જબ લગ