SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પડશક પ્રકરણ દર્શન અયોગ્ય શબ્દ તમે વાપરે છે. તે જ શાસ્ત્રકારને નામે વાપરીએ છીએ. ધમનું બીજ ક્યાં? ધર્મને માટે લાયક ક્યારે? વ્યવહારમાં લાયક કયારે ગણાય? આર્થિક-કૌટુંબિક સ્થિતિને સમજે તે “લાયક.” તેમ અહીં ભૂત અને ભવિષ્યના ભવો વિચારવાવાળે હોય તેને જ “લાયક ગણીએ છીએ; એ ન માને તે તે “નાલાયક ગણાય. બીજાના માટે જે શબ્દ વપરાય તે પિતાને માટે વપરાય ત્યારે જ સમજે, માટે તે. સમજુ ગણાય. ધર્મનું બીજ શું ? ગયે જન્મ, આ જન્મ ને આવતે જન્મ એમ ત્રણ જન્મ માનવાં તે ધર્મનું બીજ છે, તે ન માને તે નાલાયક છે. ધર્મને અંગે કહીએ તે જેઓ ગયે ભવ, આ ભવ અને આવતે ભવ એ ત્રણને અંગે વિચાર કરે નહિ તે ધર્મના બીજમાં નથી. માટે ધર્મને અંગે નાલાયક કહે તેમાં નવાઈ શી? આ કહેવાથી આ સમજણું ઘણું ઓછામાં હોય છે. - “કઈ ભવથી આવ્યો છું અને અહીંથી કઈ ભવમાં જવાને છું.” આ સમજણ કેટલાકને હેતી નથી. કેટલાકને સંજ્ઞા લેતી નથી તેને ધર્મનું બીજ જ નથી. ત્યારે ધર્મનું બીજ કયાં? વૈષ્ણવ, શિવ, જૈન, ગયે ભવ, આવતે ભવ માનવા ઉપર ધર્મનું બીજ છે. માટે ક્રિશ્ચનેએ અને મુસલમાનોએ બીજો જન્મ મા પણ ભવપરંપરા ન માની. હિન્દુ શબ્દને અન્ય જનેએ કરેલે અર્થ આપણે “હિંદુ શબ્દ વાપરીએ છીએ. પણ હિંદુપણું એટલે શું તે કહેશે ખરા? આ ખબર નથી એટલે કે શબ્દની પ્રીતિ છે પણ પદાર્થની ખબર નથી. “હિંદુ’ શબ્દને અર્થ શું? “સિંધુ
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy