SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ જોડાક પ્રકરણ દશ ન. બેસવાથી, કુળમાં જન્મ પામવાથી ગુરૂપણું નથી, પણ ધર્માંને અ ંગે ગુરૂપણું મનાયું અન્ય મતાએ ધમ માન્યા તે ફક્ત જણાવવા માટે માન્યા. અન્યમતવાળા અને જેનાએ બન્નેએ ધમ ફળ તરીકે સરખા માન્યો, પણ સ્વરૂપ તરીકે જુદો માન્યા. दुर्गतिप्रसूतान् जन्तून्, यस्माद्धारयते ततः । चैतान् शुभे स्थाने, तस्माद्धम् इति स्मृतः ॥ આ ફળ દ્વારા સકલ મતવાળાને ધમ કબૂલ, ધર્મ ક્રુતિને રોકનાર અને સદ્ગતિને આપનાર છે, તેમાં કેઈને વાંધે નહિ, પણ તેનાં સ્વરૂપમાં આકાશપાતાળનુ અંતર. જેના વચનની આરાધનામાં ધ માને છે,તે કેમ માને છે તે સ્વરૂપ જે જણાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.. શ્રોતાના ચૌદ ગુણુ. a ૧ વક્તા ઉપર ભક્તિ, ૨ ગવČરહિતપણું, ૩ શ્રવણની રુચિ, ૩ ચંચલતાના અભાવ, ૫ મજ્ઞતા. ૬ પ્રશ્નનું ા જ્ઞાન, તે કયારે અને કયાં કરવા તેની સમજ, છ વાંચન અને શ્રવણુ ઘણું કર્યું હોય તે, ૮ પ્રમાદરહિતપણું, હું ઉંઘ વિનાની આંખ રાખવી, ૧૦ બુદ્ધિશાળી પણું, ૧૧ દાનશીલતા, ૧૨ શ્રવણુ સિવાય ખીજી વાતને! ત્યાગ કરવા, ૧૩ કર્યાં ગુણનુ જાણપણું', ૧૪ નિન્દાના ત્યાગ કરવાની વૃત્તિ. a
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy