SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦), આગમોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિના નામને ડ્રાફટ અથવા ચેક નીચેના સ્થળે રકમ મેકલી શકાશે. ૧ શ્રી અનુભાઈ ચીમનલાલ એન્ડ ૩ શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી બધર્સ આગમેતારક સંસ્થા ગોપીપુરા છે. ૫૦૩-૩, પાંચકુવા અમદાવાદ–૨ આગમમંદિર રોડ, સુરત-૨ ફોન-૩૮૮૦૫ ફન-૨૮૧૪૯ ૨ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૪ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી ૭૦૭, સ્ટોક એક્ષચેંજ ટાવર ભાવના ફેબ્રીક્ષ શેર બજાર ૩૩૬, કાલબાદેવી રેડ દલાલ સ્ટ્રીટ મુંબઈ-૪૦૦૦૨૩ મુંબઈ ૪૦૦૦૦૨ નં-ર૭૦૭૧૨ ફેન–૩૧૯૭૨૫ ધીરપુરુષનું આચરણ કયું? " પપકાર परउवयारमईए सताएवि य अहव सामथ। थोवाण तत्थ केसिपि पुन्नपब्भारकलियाण ॥ तम्हा अत्तुवगारमि साहिए परोवयारमूल मि । धीरपुरिसाणुचिन्ने परोवयारमि जइयव्व ॥ ભાવાર્થ-કેટલાક ભાગ્યશાળીઓને જે કે પરેપકારની જ બુદ્ધિ હોય છે. તે પણ તે પોપકાર કરવાને લાયકનું સામર્થ્ય કેઈક જ મહાભાગ્યશાળીઓને હોય છે. માટે પરોપકારના મૂળ કારણભૂત આત્માઓને ઉપકાર સિદ્ધ કરીને બુદ્ધિશાળી Eા (વા) ધીર, વીર પુરુષોએ અનેક સતતપણે આચરેલા પરેપકારને વિષે પ્રયત્ન કરે જ જોઈએ. માલધારીય હેમચંદ્રસૂરિ
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy