SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૮૧ તવ તામાવે”-પ્રથમ ક્ષણનું દ્રવ્ય જ બીજી ક્ષણે કાયમ રહી નવી અવસ્થાવાળું બને છે,” એમ જે માને, તે જ વસ્તુને બીજી ક્ષણે નિવૃત્ત થવાને સ્વભાવ માનવે યુક્તિયુક્ત કરશે, કેમકે વસ્તુ દ્રવ્યરૂપે સ્થિર રહીને જ પૂર્વ પર્યાયરૂપે નિવૃત્ત થાય છે. એમ આત્માના સંસારપર્યાય-બાલ્યાવસ્થા ચાલતી હતી, હવે સર્વકર્મક્ષય થવાથી તે નિવૃત્ત થઈ અભવપર્યાય અબદ્ધાવસ્થા ચાલશે, એટલે કે આત્મા જ સંસારી-બદ્ધ તરીકે નિવૃત્ત થયે અને મુક્ત–અબદ્ધ તરીકે ઉત્પન્ન થયે. એ રીતે પ્રવ રહેલ આત્મદ્રવ્યની જ “બદ્ધ પર્યાયરૂપે નિવૃત્તિ સ્વીકારાય તે નિવૃત્તિસ્વભાવ, અનાદિ સંસાર, કાર્યકારણભાવ વગેરે યુક્તિયુક્ત બની શકે. આ બધું સૂમ પદાર્થ સ્થાન છે. માટે એ મહા પ્રજ્ઞા એટલે કે વિશાળ અને ગંભીર તવબુદ્ધિથી વિચારણીય છે. તે વિના એ સમજવા-પકડવાનું મુશ્કેલ છે. (૧૦) સિદ્ધનું સુખ આદિ દશનેની મેક્ષકહપના સૂત્ર-અપ નવવિવમેવ સિસુરાં / રૂત્તો રેવુત્તમ રૂમ, દવા अणुस्सुगत्तेऽणंतभावाओ । लोगंतसिद्धिवासिणो एए । जत्थ य एगो, तत्थ नियमा अणंता । अकम्मुणो गई, पुव्वपओगेण अलाउप्पभिइभावओ निअमो अओ चेव अफुसमाणगईए गमणं । उक्करिसविससओ इअं । અર્થઆ સિદ્ધસુખ અવિનાશી જ છે. માટે જ એ શ્રેષ્ઠ છે, કેમકે સર્વથા અનુત્સુકતા સાથે અનંતતા છે. એ (સિદ્ધ) લાકાતે રહેલા છે. જ્યાં એક (સિદ્ધ) છે, ત્યાં નિયમા અનંતા છે. (ત્યાં એમનું) જવું કર્મથી નથી, કેમકે તુંબડા વગેરેનાં દષ્ટાંતથી પૂર્વ પ્રગથી છે. એટલા જ માટે આ નિયમ છે કે એ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy