SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ [ પંચસૂત્ર-૪ છે ' એની ગવેષણા કરવી, ૬. નો=(વ્યતિરેક) ચેાથા ગુણુમાં ‘ધારી રાખેલી વસ્તુથી વિપરીતપણે નથી ખનતું ને ?’ એવી અનુભવ-દેષ્ટાંતામાં તપાસ કરવી. દા. ત. ધૂમાડા અગ્નિમાંથી જન્મે છે. એમ સાંભળ્યું. એના પર ‘ઊહા’થી વિચારાય કે • બરાબર છે, રસેાડુ', પર્વત, યજ્ઞકુંડ વગેરેમાં એમજ દેખાય છે;' અને ‘અપેાહ'થી વિચારાય કે સરાવર વગેરેમાં અગ્નિ વિના ધૂમાડા ઊઠતા નથી દેખાતા. આ એ તર્કણા વિના પદાર્થનુ સાંગેયાંગ સચાટ જ્ઞાન નહિ થાય. ૭. અર્થવિજ્ઞાન=ઊહાપેાહ કરીને તે ધારેલા પદાર્થને સાંગેાપાંગ અસદિગ્ધ મેધ કરવા. તે સિવાય તેમાંથી તત્ત્વના નિષ્કર્ષ કાઢવા મુશ્કેલ. ૮. તત્ત્વજ્ઞાન= પદાર્થના વિશિષ્ટ એધમાંથી તત્ત્વ-સિદ્ધાંત નિશ્ચિત કરી, એના આગ્રહ સાથે પક્ષપાત રાખવે. યુદ્ધે હું તત્ત્વ-વિષાાં ૨૫ ટીકાકારે ‘ધારણા' પછી ‘વિજ્ઞાન' પહેલું લીધું, અને તે પછી ‘ઈહા' ગુણ લીધેા. ત્યાં એમ સમજવું કે ધારણા કરેલી છૂટક છૂટક વસ્તુઓના અંકાડા ગોઠવી પદાર્થાનું ક્રમબદ્ધ સાંગોપાંગ જ્ઞાન કરવું એ વિજ્ઞાન; જેથી પછી એના પર ઇહા એટલે અનુકૂળ વિચારણા થઈ શકે. આ રીતે પદા અંગે તત્ત્વનિણૅય કરવાનું એને સૂત્ર ભણતાં મળશે. તેથી સૂત્ર ભણતી વખતે, એણે બુદ્ધિના આઠ ગુણના ઉપયાગ કરવા જ જોઇએ. એ રીતે તત્ત્વના નિણૅય થાય એ માટે એ તત્ત્વના ભારે પક્ષપાત રાખી હવે તે સૂત્રને વિધિ જાળવીને ભણે. જ (૨) તત્ત્વાભિનિવેશ :-પૂર્વે ખીજા સૂત્રમાં વતથ અભિનિવેશને ત્યાગ કરવાનું કહ્યું છે, અહીં તત્ત્વના અભિન
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy