SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ મૂત્ર-રૂ-પ્રત્રયાપ્રવિધિ: परिभाविए साहुधम्मे जहोदिअगुणे, जइज्जा सम्ममेअं पडिवज्जित्तए अपरोवतावो । परेवितावा हि तप्पडिवत्तिविग्धं । अणुपाओ खु एसेो । न खलु अकुसलारंभओ हिअं । અ:-યથાક્ત ગુણવાળા સાધુ-ધની પિરભાવના કર્યા બાદ બીજાને સંતાપ પમાડ્યા વિના એ (સાધુધમૅ) સ્વીકારવા સારી રીતે પ્રયત્ન કરે. અન્યને સંતાપ એ એની પ્રાપ્તિમાં વિઘ્નભૂત છે. એ ઉપાય નથી. ખરેજ ! અશુભ પ્રયત્નથી હિત ન થાય. સૂત્ર-૩ પ્રત્રજ્યા-ગ્રહણુ-વિધિ. પાછળના સૂત્રમાં ધર્મ ગુણ પામવાની શ્રદ્ધા થયેથી જે વ્ય છે, તે કહ્યું. તે કરવાથી સાધુધર્મની પરિભાવના થઈ. તે થયેથી હવે એણે શું કરવું જોઈએ, તે કહે છે. વિવેચન:-પરિભાવિએ....!-પૂર્વ સૂત્રની કહેલી વિધિએ સાધુધની પિરભાવના કર્યા પછી, પૂવે કહેલા ગુણેાવાળેા અન્ય થકા, અર્થાત્ સ`સારથી વિરક્ત, માક્ષના અભિલાષી, નિમ, પરને અસંતાપી, નિર્મલ હૃદયી, અને અધિકાધિકવિશુદ્ધ બનતા ભાવને ગુણાવાળા અની ચારિત્ર-ધર્મને સમ્યગ્ વિધિએ અને બીજાને સત્તાપ પમાડ્યા વિના. પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અન્યને પીડા ઉપજાવવી એ ધમ પામવાની આડે અંતરાયભૂત છે,
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy